પનીર રોલ વિથ ગ્રેવી(Paneer roll with gravy recipe in gujrati)

Krupa Ashwin Lakhani
Krupa Ashwin Lakhani @cook_19148430
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
3વ્યક્તિ
  1. 100 ગ્રામપનીર
  2. 5 નંગડુંગળી
  3. 5 નંગટામેટા
  4. 15કળી લસણ
  5. 1કટકો આદું
  6. 3 નંગલીલા મરચા
  7. 10-12કાજુ
  8. 1 ચમચીકસુરી મેથી
  9. 1 ચમચીમેંદો
  10. જરૂર મુજબ મીઠું
  11. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું
  12. 2 ચમચીધાણાજીરૂ
  13. 1/2 ચમચીહળદર
  14. 1 ચમચીપનીર મસાલા અથવા ગરમ મસાલો
  15. 1 નંગતમાલપત્ર
  16. 2 નંગબાદિયા
  17. 2 નંગએલચી
  18. 1 નંગતજ અને લવિંગ
  19. 4ચમચા તેલ
  20. 1 ચમચીજીરૂ
  21. 1ચમચો કોથમરી{opasanl}

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોયા માં તેલ લઇ તેલ થઈ જાય એટલે તેની અંદર તમાલપત્ર બાદીયા તજ લવિંગ એલચી અને કાજુ ઉમેરવા પછી ડુંગળી સમારી લેવી સમારેલી ડુંગળી ઉમેરી પછી તેની અંદર સમારેલા ટમેટા ઉમેરવા અને દસ મિનિટ માટે તેને ચડવા દેવા નું

  2. 2

    હવે ગ્રેવીને ઠંડી કરવા મૂકવી ગ્રેવી ઠંડી થાય પછી તેની મિક્સર માં ક્રશ કરી લેવી અને એક ગરણી થી ગાળી લેવાની હવે એક લોયામાં તેલ મુકી તેની અંદર જીરું ઉમેરી જીરું તતડે પછી તેની અંદર ગાળેલી ગ્રેવી ઉમેરો પછી તેની અંદર લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર હળદર જરૂર મુજબ મીઠું અને પનીર મસાલો ઉમેરી ઉકળવા દેવા નું હવે પનીર ને મિક્સરમાં ક્રશ કરી એક બાઉલમાં કાઢી લેવો તેની અંદર એક ચમચી મેંદાનો લોટ ઉમેરી અને તીખા નો ભૂકો ઉમેરો પછી તેનું ગોયણુ કરી પાટલા ઉપર રોટલી ની જેમ વણી લેવાનું

  3. 3

    હવે તેમાં એક ચમચી ગ્રેવી લઇ અને પાથરી દેવાની પછી તેના રોલ કરવાના રોલ ના ચાર અથવા પાંચ પીસ કરી ગ્રેવી ઉકળે એટલે તેની અંદર ઉમેરી દેવાના પાંચથી દસ મિનિટ માટે મિડિયમ flame પર ચડવા દેવાનું તો રેડી છે પનીર રોલ વિથ ગ્રેવી જે ખાવામાં ખૂબ જ મસ્ત ટેસ્ટી અને સ્પાઈસી હોય છે તેને પરાઠા અથવા નાન સાથે સર્વ કરી શકો છો

  4. 4
  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa Ashwin Lakhani
Krupa Ashwin Lakhani @cook_19148430
પર

ટિપ્પણીઓ (5)

Roshni Mistry
Roshni Mistry @Roshni2010
તીખા નો ભૂકો એટલે?સેનો ભૂકો નાખવાનો?

Similar Recipes