રવા શીરો(Rava shirt recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કઢાઈમાં ધી લઈને ને તેમાં રવો નાખી ધીમા તાપે રવો શેકી લો.ને તેમાં કિસમિસ નાખો.
- 2
બીજા એક વાસણમાં દૂધ અને પાણી લઈ તેમાં ચારોળી નાખી ગરમ કરો.
- 3
પછી રવો થઈ જાય એટલે કે સરસ રીતે ફુલે એટલે તેમાં ગરમ દૂધ નાખી બરાબર હલાવી લો.પછી તેમાં ખાંડ અને એલચી પાવડર નાખી હલાવી લો. પછી તેમાં ડ્રાય ફ્રૂટ નાખો.ને એક ડિશમાં કાઢી ઉપર થી ડ્રાય ફ્રુટ નાખી ગરમાગરમ પીરસો. તૈયાર છે રવા શીરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12435501









ટિપ્પણીઓ