કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શાહી પનીર (shahi paneer recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શાહી પનીર (shahi paneer recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શાહી પનીર (shahi paneer recipe in Gujarati)

Rupal G Tamakuwala
Rupal G Tamakuwala @cook_19470770
Bharuch

#મોમ

#મોમ

વધુ વાંચો

શાહી પનીર (shahi paneer recipe in Gujarati)

Rupal G Tamakuwala
Rupal G Tamakuwala @cook_19470770
Bharuch

#મોમ

#મોમ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 200 ગ્રામપનીર
  • 2 નંગડુંગળી
  • 2 નંગટામેટાં
  • 5-6કાજુ
  • 1 ચમચીમગજતરી
  • 2-3લસણની કળી
  • 1નાનો ટુકડો આદું
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2 ચમચીલીલું મરચું
  • 1/2લાલ મરચું
  • હળદર
  • 2 ચમચીધાણાજીરું
  • 1 ચમચીકાશમીરી લાલ મરચું
  • 1 ચમચીકિચન કિંગ મસાલો
  • 1 ચમચીકસુરી મેથી
  • 1 ચમચીગરમ મસાલો
  • 1/2 કપક્રિમ
  • પાણી જરૂર મજુબ
  • 3 ચમચીતેલ
  • 3 ચમચીબટર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કઢાઈમાં તેલ લઈ તેમાં ડુંગળી, ટામેટાં, આદુ,લસણ, કાજુ, મગજતરી નાખી સંતાળો, પછી તેમાં મીઠું, હળદર,લીલું મરચું, લાલ મરચું, ધાણાજીરું નાખી બરાબર સંતાળો.

    શાહી પનીર (shahi paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શાહી પનીર (shahi paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શાહી પનીર (shahi paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેને ઠંડું પાડી તેને મીક્ષી માં પીસી લો,ને તેને ચારણી વડે ગાળી લેવું,એટલે એકદમ સ્મુથ ગ્નેવી થશે.

    શાહી પનીર (shahi paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક કઢાઈમાં બટર લઈ તેમાં ગળેલી ગ્નેવી નાખી તેને થવા દો, પછી તેમાં કાશમીરી લાલ મરચું, કિચન કિંગ મસાલો, કસુરી મેથી નાખી હલાવી લો,પછી તેમાં પનીર ના ચોરસ ટુકડા નાખો.

    શાહી પનીર (shahi paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શાહી પનીર (shahi paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શાહી પનીર (shahi paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં ક્રિમ અને થોડું પાણી નાખી બરાબર હલાવી લો,

    શાહી પનીર (shahi paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શાહી પનીર (shahi paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે ગરમ ગરમ શાહી પનીર તેના ઉપર ક્રિમ થી પીરસો.

    શાહી પનીર (shahi paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rupal G Tamakuwala
Rupal G Tamakuwala @cook_19470770
પર May 07, 2020 09:26
Bharuch

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શાહી પનીર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કેસર નાનખટાઈ (Kesar Nankhatai in Gujarati)
  2. બેસન લડડુ (besan laddu racipe in Gujarati)
  3. પૂરણપોળી (puranpoli recipe in Gujarati)
  4. બ્રિન્જલ ગ્રેવી પોટેટો (Brinjal Gravy potato sabji Recipe In Gujarati)
  5. સરગવાની શીંગ ની કઢી (sargva sing ni kadhi recipe in Gujarati)
  1. ઢોકળા (Dhokla recipe in Gujarati)
  2. ઓટ્સ બીસકીટ
  3. બીટ પાલક નુ શરબત (beetroot spinach juice recipe in Gujarati)
  4. દલિયા ની ખીર (daliya kheer (broken wheat) recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12442737
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close