દલિયા ની ખીર (daliya kheer (broken wheat) recipe in gujarati)

#goldenapron3
#week16#kheer
આજે હું એક પોષ્ટીક ખીર ની વાનગી લઇ ને આવી છું. જે નાના મોટા સૌ ને પસંદ આવે છે.
દલિયા ની ખીર (daliya kheer (broken wheat) recipe in gujarati)
#goldenapron3
#week16#kheer
આજે હું એક પોષ્ટીક ખીર ની વાનગી લઇ ને આવી છું. જે નાના મોટા સૌ ને પસંદ આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં ઘઉં ના ફાડા ને ધોઈ ને 10 મિનિટે માટે પલાળી રાખો. ત્યારબાદ કૂકર માં ઘી ગરમ કરવા મુકો, તેમાં પલળેલા ફાડા પાણી સહીત ઉમેરી ને થોડું દૂધ ઉમેરી ને 4-5 સીટી વગાડી લેવી.
- 2
એક પેન માં દૂધ ઉકળવા મૂકવું. દૂધ ઉકળે એટલે એમાં બાફેલા ફાડા નાખી હલાવતા રેહવું. 5મિનિટ બાદ તેમાં ખાંડ, એલચી પાવડર ઉમેરી હલાવતા રેહવું. 10મિનિટે સુધી આ ખીર નેહલાવતા રેહવું ને ઉકળવા દેવું.
- 3
ત્યાર બાદ દૂધ ઘાટુ થવા આવે એટલે ગેસ બંદ કરી ને સેરવીંગ પ્લેટ માં કાઢી ને ઉપર થી બદામ ની કતરણ મૂકી ગરમા ગરમ પીરસવી. ત્યાર છે એક દમ હેલ્થી & ટેસ્ટી દલિયા ની ખીર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા ખીર (Sabudana Kheer recipe in gujarati)
#goldenapron3#week16#puzzleword-kheer સાબુદાણા ની ખીર આપણે ઉપવાસ મા લઇ શકીએ છે. Tejal Hitesh Gandhi -
-
-
-
-
-
દૂધી ની ખીર (Doodhi kheer recipe in Gujarati)
#goldenapron3 week 17 puzzle word #kheerઆ ખીર બનાવવામાં ખુબજ સહેલી અને આરોગ્યકારક છે. આ ખીર બનાવવાની ખાસ્ય્ત એ છે કે, આ ખીર બનાવવા માટે ખુબજ ઓછી સામગ્રીની જરૂર પડશે. આ ખીર મુખ્યત્વે દુધી, ખાંડ અને દૂધમાંથી બનાવવામાં આવે છે. કાજુ, બદામ અને દ્રાક્ષ થી ભરપુર એવી આ ખીર માત્ર જોયાનેજ મો માં પાણી આવી જશે. ખીર એ એક એવી મીઠાઈ છે કે જેને, પૂરી શાક અથવા તો ફક્ત પૂરી અને રોટલી સાથે લઇ શકાય છે. તો ચાલો જોઈએ દૂધીની ખીર બનાવવાની રીત. Upadhyay Kausha -
ઘઉં ફાડા ની ખીર (Wheat fada Kheer recipe in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુક#post10 આજે મેં ઘઉં ની ખીર બનાવી છે. જે ખૂબ હેલ્ધી છે અને મારા ઘરમાં મારા દીકરાને ખૂબ ભાવે છે. Kiran Solanki -
કેશરીયા ખીર (Kesariya Kheer Recipe In Gujarati)
#ભાત#પોસ્ટ1ખીર એ આપણા માટે નવું નામ નથી. ખીર એક સ્વાસ્થ્યપ્રદ , શીતકારી વાનગી છે જે આપણે અવાર નવાર બનાવતા હોઈએ છીએ. અમુક ખાસ પ્રસંગ અને તહેવાર માં ખીર ખાસ બને છે. એમ કહીએ કે ખીર વિના એ પ્રસંગ અધૂરા છે. Deepa Rupani -
ઓટ્સ ની ખીર (Oats Kheer Recipe In Gujarati)
મારા મમ્મી ધણી બધી વેરાઇટી ની ખીર બનાવતા, એમાં આજે હું એડીશન કરીને એક ઈનોવેટીવ ખીર ની રેસીપી મુકું છું જે તમને ગમશે. દિવાળી ના શુંકનવંતા દિવસે બ્રેકફાસ્ટ માં આ ખીર થી મોઢું મીઠું કરવાથી પેટ પણ ભરાઈ જાય છે અને મનને સંતોષ થાય છે.આ બહુજ હેલ્થી વાનગી છે જે ખાવી જ જોઈએ.#DFT Bina Samir Telivala -
કોદરી-દલિયા ખિચડી
#goldanaprn3# week14,khichdi#ડીનર લૉકડાઉન રેસીપી ભારત મા ખિચડી એક પ્રચલિત અને પરમ્પરાગત વાનગી છે જે દરેક પ્રદેશ મા અલગ અલગ રીતે બનાવવા મા આવે છે ગુજરાત મા ખિચડી ગુજરાતિયો ના પ્રિય ભોજન છે. ખિચડી ની આ રીત ડાયબિટિક ફેન્ડલી છે.. સાથે નાના મોટા બધા ને ભાવે. એવી પોષ્ટિક ખિચડી છે. Saroj Shah -
લીલા વટાણાની કેરેમલ સાગો ખીર(caremalize sago-greenpeas kheer)
#goldenapron3Week17Kheer Chhaya Thakkar -
ખીર (Kheer Recipe In Gujarati)
#mrખીર એ નાના મોટા સૌવ ને ભાવતી વાનગી છે.ખીર એકદમ સહેલાય થી બનતી અને હેલ્ધી વાનગી છે.ખીર એકદમ ક્રીમી અને ટેસ્ટી લાગે છે. Sheth Shraddha S💞R -
ફાડા ની ખીર (Broken Wheat Kheer Recipe In Gujarati)
#AsahiKaseiIndiaફાડા ની ખીર (સંજાબ)વર્તમાન સમયમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ જાગૃત થયા છે પણ સ્વભાવગત ગુજરાતી લોકોને ભોજન માં થાય તો જ સંપૂર્ણ ભોજનનો આનંદ મળે છે. ત્યારે સ્વાસ્થ્ય અને સ્વાદ બન્ને નો સંગમ કરીને મેં અહીં ઘઉંના ફાડાની ખીર મૂકી છે જે ડાયાબિટીસના પેશન્ટ પણ ખૂબ જ પ્રેમથી ખાઈ શકે છે. જેમાં ઘી કે તેલ નો ઉપયોગ થયો નથી અને દૂધ અને ડ્રાયફ્રૂટ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. Dipali Dholakia -
બદામ ખીર(almond kheer recipe in Gujarati)
#વિકમીલ૨આજે અષાઢી બીજ હોવાથી મે ખીર બનાવી છે. ગુજરાતીઓને તો ખીર ગમે ત્યારે આપો ખૂબ જ ભાવતી હોય છે. ગમે તે નાના મોટા પ્રસંગમાં સ્વીટ માં ખીર રાખવામાં આવે છે... Kala Ramoliya -
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#KS3આ એક સ્વીટ વાનગી છે. જે નાના મોટા સૌ ને ભાવે. Richa Shahpatel -
મેંગો ખીર(Mango kheer recipe in gujarati)
#કૈરીખીર પારંપરિક મીઠાઈ છે જેને બનાવવી ખુબજ સરળ છે. ખીર ઠંડી કે ગરમ કોઈ પણ રીતે ખાઈ શકાય. ઉનાળા માં કેરી ને અલગ અલગ રીતે ઉપયોગ કરીને વાનગીઓ બનાવતા હોઈએ. અહીંયા ખીર ને કેરી ઉમેરી ને અલગ ફ્લેવર બનાવી છે જે બધા ને ખૂબ પસંદ આવશે. Shraddha Patel -
રોયલ ખીર(Royal kheer Recipe In Gujarati)
#વિકમિલ2 #માઇઇબુક #પોસ્ટ૧ મિત્રો સાદી ખીર તો સૌના ઘરે બનતી હસે પણ આજે હું થોડી અલગ ખીર લઈ ને આવી છું આશા રાખું છું આપ સૌને પસંદ આવશે. Dhara Taank -
કેશરીયા સામા ખીર
#દૂધ#જૂનસ્ટારસામો, મૌરૈયો ને આપણે ફરાળી વાનગી બનાવા માં વાપરીએ છીએ. આજે એમાં થી ખીર બનાવસુ. Deepa Rupani -
-
-
ગાજર ની ખીર (Carrot Kheer Recipe In Gujarati)
શિયાળાની સારી વાનગી જે નાના મોટા સૌ ને ભાવે.#GA4 #Week8 zankhana desai -
રજવાડી ખીર (Royal Kheer recipe in Gujarati)
#RB1#ebook#Post_1#Kheer#Jain#sweet#desert#rice#milk#dryfruits#Cookpadindia#Cookpadgujrati આજે હું મારી બીજી ઇ-બુક ની પ્રથમ રેસીપી લખવા જઈ રહી છું એટલે મને થયું કે લાવને પરિવારમાં બધાને જ મનપસંદ હોય તેવી મીઠી વાનગી જ બનાવું. ખીર એ અમારા ઘરમાં ના દરેક સભ્યોને ખૂબ જ પસંદ છે. તે ગરમ તથા ઠંડી બંને પ્રકારે બધાને ખૂબ જ પસંદ છે. ખીર માટેનું એક મીઠું સંભારણું અમારા જીવન માં યાદગાર બની રહેવાનું છે. 4 વર્ષ પહેલા મારી તબિયત સારી ન હતી ત્યારે મેં કહ્યું તે મુજબ મારી સાત(7) વર્ષની દીકરીએ સરસ મજાની ખીર બનાવીને અમને બધાને ખવડાવી હતી. અને મીઠી વાનગી માં તેને શીખેલી આ પ્રથમ વાનગી છે. અને તેના નાના નાના પ્રેમાળ હાથ નાં જાદુ થી ખીર વધુ મીઠી લાગી હતી. પરિવારજનોનો ની મનપસંદ, મીઠી યાદ વાળી, મીઠી વાનગી એટલે કે ખીર હું મારા પરિવારજનોને ડેડિકેટ કરી રહી છું. આ ખીર માં ઘણા બધા ડ્રાયફ્રુટ્સ ઉમેરીને રજવાડી ખીર મેં તૈયાર કરેલ છે. જો ઠંડીની ઋતુ હોય તો તે ગરમાગરમ સરસ લાગે છે અને જો ગરમીની ઋતુ હોય તો તેને ફ્રીઝમાં ઠંડી કરીને સર્વ કરવાથી પણ તે ખૂબ જ સરસ લાગે છે. એટલે આ વાનગી એવી છે કે તે ગરમ કે ઠંડી આપણી પસંદગી મુજબ આપણે ખાઈ શકીએ છીએ. Shweta Shah -
મખાના સૂજી ખીર
#goldenapron 2#Week 4#panjabખીર એ એક એવી વાનગી છે જે આપણા દેશમાં બધે જ બને છે અને દરેક રાજ્યમાં તેની એક ઓળખ છે અને તેની બનાવવાની રીત અને નામ મા થોડો ફેરફાર હોય છે બાકી બધા ને નાના મોટા સૌ ને આ વાનગી ખૂબ પસંદ છે અહીં મે ચોખા ને બદલે સૂજી અને મખાના લઈ ને ખીર બનાવી છે R M Lohani -
વર્મિસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
મારી 500 રેસિપી કમ્પલીટ થઈ ગઈ છે . તેની ખુશીમાં મને સ્વીટ ડિશ બનાવવાનું મન થયું . મારા ફેમિલીમાં બધા ને વર્મીસેલી ખીર બહુ ફેવરીટ છે . આ ખીર ખૂબ ઝડપથી બની જાય છે. આ એક એવી ખીર છે જેમાં દૂધ , સેવૈયા , ખાંડ , જાયફળ , કેસર , ઈલાયચી , અને ડ્રાયફ્રુટ એડ કરીએ તો ખીર નો સ્વાદ અનેક ગણો વધારી દે છે . તેથી અહીં મેં સેવૈયા ખીર બનાવી ને તેની રેસિપી પોસ્ટ કરી છે . સાઉથ ઇન્ડિયામાં આ મીઠાઈ ને પાયસમ કહેવામાં આવે છે.#cookpadindia#cookpad_guj#cookpad#traditional#kheer#dessert Parul Patel -
કુકર માં ખીર(Kheer Recipe In Gujarati)
આજે ખીર પૂરી ની ઇચ્છા થઇ.કૂકર મા ફક્ત અડધા કલાક મા ખીર તૈયાર થઈ છે.#ફટાફટ Mrs Viraj Prashant Vasavada -
-
ચોખાની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#goldenapron3#week -17#kheerખીર આપણે વિવિધ પ્રકારની બનાવતા હોય છે પરંતુ જે આપણી પરંપરાગત ચોખા માંથી બનતી ખીર જેને આપણે ત્યોહાર પર કે ભગવાન ને ભોગ ધરાવવા માટે બનાવતા હોય છે .. Kalpana Parmar -
ફાડા લાપસી
#મધરમાતા એ આપણી સૌથી પહેલી શિક્ષક છે. પછી એ કોઈ પણ ક્ષેત્ર હોય. આજ હું જે કાંઈ છુ એમાં મારી માતા નું શ્રેય સૌથી વધારે છે. આજ ફક્ત હું નહીં પણ આપણે બધા ઘણી નવી નવી વાનગીઓ બનવીયે છીએ પણ આપણી પરંપરાગત વાનગી તો આપણે આપણી માતા પાસે થી જ શીખ્યા હોઈએ. એવી જ એક મીઠાઈ ફાડા લાપસી રજૂ કરું છું. Deepa Rupani -
દૂધી પનીર ની ખીર (Bottle Gourd Paneer Kheer Recipe In Gujarati)
#GA4#Week21દુધી માટે બહુ ગુણકારી હોય છે અને સાથે પનીર તો ગુણો ભરેલું હોય છે આ બંને કોમ્બિનેશનથી મે ખીર બનાવવાનો વિચાર કર્યો તો ખીર એવો ઓપ્શન છે કે જેમાં તમે કંઈપણ નાખો એના ટેસ્ટ અલગ જ બની જાય છે તો મે દૂધ અને પનીરના કોમ્બિનેશનથી ખીર બનાવી છે.દુધી વાળ આંખો ચામડી અને શરીર માટે ઘણુ ફાયદાકારક છેપનીર ડાયજેસ્ટ સિસ્ટમ માટે હાડકા માટે વેટ લોસ માટે વધામાં ઘણુ ફાયદાકારક હોય છે.ઘણીવાર બાળકોને ભાવતી નથી હોતી તો આપણે દુધીનો હલવો બનાવતા હોય છે પણ આપણે તો એને ખીર પણ આપીએ તો બાળકોને કઈ નવું હોય અને એ પણ ફટાફટ ખાતા થઈ જશે Khushboo Vora
More Recipes
ટિપ્પણીઓ