કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શાહી મટર પુલાવ (sahi mutter pulav racipe in gujrati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શાહી મટર પુલાવ (sahi mutter pulav racipe in gujrati) રેસીપી મુખ્ય ફોટો

શાહી મટર પુલાવ (sahi mutter pulav racipe in gujrati)

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
Vadodara Gujarat India

#મોમ

#મોમ

વધુ વાંચો

શાહી મટર પુલાવ (sahi mutter pulav racipe in gujrati)

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
Vadodara Gujarat India

#મોમ

#મોમ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦મીનીટ
૫
  • 2 વાટકીબાસમતી ચોખા
  • 1 વાટકીલીલા વટાણા ફે્શ અથવા ફો્ઝન કરેલા
  • 3તમાલ પત્ર
  • 2 ચમચીઆદુ ની પેસ્ટ
  • 3 ચમચીતાજી મલાઈ
  • 2તજ ના ટુકડા
  • 4લવિંગ
  • 1 ચમચીજીરૂ
  • 4 ચમચીદેશી ઘી
  • 2 ચમચીગરમ મસાલો
  • 2સુક્કા લાલ મરચા
  • 4મરી ના દાણા
  • 4 ચમચીતેલ
  • ૧/૨ વાટકી કેપ્સિકમ બારીક સમારેલા
  • 3 નંગડુંગળી ઝીણી સમારેલી
  • 1 વાટકીધાણા ઝીણા સમારેલા
  • 4 નંગલીલાં મરચાં ની લાંબી કતરણ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦મીનીટ
  1. 1

    પેહલા એક મોટી તપેલીમાં પાણી ગરમ કરી તેમાં તેલ અને મીઠું અને લીલા વટાણા નાખી ને ઉકળવા મુકો.ચોખા ને બે વાર ધોઈ ને પાણી ઉકળે એટલે પાણી મા નાખી ને મિક્સ કરી ઉકળવા દો,હવે ચોખા બફાઈ જાય એટલે એક કાણા વાળા બાઉલ માં ઓસાવી ને પાણી નીતરવા મૂકી દો.

    શાહી મટર પુલાવ (sahi mutter pulav racipe in gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
    શાહી મટર પુલાવ (sahi mutter pulav racipe in gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
    શાહી મટર પુલાવ (sahi mutter pulav racipe in gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે પુલાવ ને સાહી તડકો આપવા એક કડાઈમાં ઘી ગરમ કરી ને તમાલ પત્ર, લવિંગ,તજ,સુકા મરચા,મરી અને જીરુ નાખી ને ફુટવા દો.

    શાહી મટર પુલાવ (sahi mutter pulav racipe in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
    શાહી મટર પુલાવ (sahi mutter pulav racipe in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
    શાહી મટર પુલાવ (sahi mutter pulav racipe in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમા લીલા મરચા, કેપ્સિકમ, અને ડુંગળી નાખી ને સાંતળો.

    શાહી મટર પુલાવ (sahi mutter pulav racipe in gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
    શાહી મટર પુલાવ (sahi mutter pulav racipe in gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
    શાહી મટર પુલાવ (sahi mutter pulav racipe in gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સતળાઈ જાય એટલે તેમાં મીઠું, આદુ ની પેસ્ટ અને લીલા મરચા ની પેસ્ટ મલાઈ ઉમેરીને મિક્સ કરી દો.૧ મીનીટ શેકાવા દો.

    શાહી મટર પુલાવ (sahi mutter pulav racipe in gujrati) રેસીપી સ્ટેપ4ફોટો
    શાહી મટર પુલાવ (sahi mutter pulav racipe in gujrati) રેસીપી સ્ટેપ4ફોટો
    શાહી મટર પુલાવ (sahi mutter pulav racipe in gujrati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી ઓસાવેલો ભાત, ગરમ મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે.અને ધાણા નાખીને મિક્સ કરી લો.

    શાહી મટર પુલાવ (sahi mutter pulav racipe in gujrati) રેસીપી સ્ટેપ5ફોટો
    શાહી મટર પુલાવ (sahi mutter pulav racipe in gujrati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે સ્વાદિષ્ટ ટેસ્ટી અને હેલ્ધી શાહી મટર પુલાવ,તેને રજવાડી કઢી અને વઘારેલા દહીં.અને રાઈતા સાથે સર્વ કરો 🙏😋👏

    શાહી મટર પુલાવ (sahi mutter pulav racipe in gujrati) રેસીપી સ્ટેપ6ફોટો
    શાહી મટર પુલાવ (sahi mutter pulav racipe in gujrati) રેસીપી સ્ટેપ6ફોટો
    શાહી મટર પુલાવ (sahi mutter pulav racipe in gujrati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
પર May 07, 2020 13:13
Vadodara Gujarat India

ટિપ્પણીઓ (5)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
May 07, 2020 15:49
Looks delicious 👌👌😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લીલા વટાણા પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કેસર નાનખટાઈ (Kesar Nankhatai in Gujarati)
  2. પૂરણપોળી (puranpoli recipe in Gujarati)
  3. બેસન લડડુ (besan laddu racipe in Gujarati)
  4. બ્રિન્જલ ગ્રેવી પોટેટો (Brinjal Gravy potato sabji Recipe In Gujarati)
  5. બટાકા વડા સ્ટફ ઈડલી (batata vada stuffed idli in gujarati)
  1. હોમમેડ વ્હાઈટ બ્રેડ. (White bread recipe in Gujarati)
  2. પંજાબી સ્પાઈસી સમોસા (Punjabi samosa recipe in Gujarati)
  3. ટેસ્ટફૂલ ગુજરાતી દાળ (Tasteful Gujarati Dal recipe in gujarati)
  4. કેળા ની વેફર
https://cookpad.wasmer.app/in-gu/recipes/12445743
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close