કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીકન ચીલી રોલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીકન ચીલી રોલ રેસીપી મુખ્ય ફોટો

ચીકન ચીલી રોલ

Dimpal Patel
Dimpal Patel @cook_9966376

#goldenapron3
#week-16
#chicken,bread
#મોમ
#આ ડીશ મારી ખૂબ મનપસંદ ડીશ છે. મારી મમ્મી ઘણી વાર આ રોલ બનાવી આપતી. ચીકન ન હોય તો પનીર નાંખીને અને પનીર પણ ન હોય તો અલગ અલગ શાકભાજી નાંખીને બનાવી આપતી. આ રીતે મમ્મી અમને ઘણા બધા શાકભાજી ખવડાવી દેતી.ખૂબ જ ટેસ્ટી અને ઝટપટ બની જતી ડીશ છે આ.....આજે હું પણ મારા દીકરાને આ બનાવીને ખવડાવું છું અને તેઓ પણ ખૂબ જ આનંદથી આ રોલ ખાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
6 સર્વિંગ્સ
  • 6બ્રેડ (લાંબા)
  • 1 કપકોબીજ
  • 1 કપકેપ્સીકમ
  • 1 કપલીલાં કાંદા
  • 1 કપબાફેલી ચીકન
  • 1 કપમેયોનિઝ
  • 1/2 કપબટર
  • 1 મોટી ચમચીલીલાં મરચાં ની પેસ્ટ
  • 1 મોટી ચમચીઆદુ લસણની પેસ્ટ
  • 1 મોટી ચમચીસોયા સોસ
  • 1 મોટી ચમચીચીલી સોસ
  • 1 મોટી ચમચીસેઝવાન સોસ
  • 1 મોટી ચમચીટોમેટો કેચપ
  • 1 નાની ચમચીવિનેગર
  • 1 નાની ચમચીમરી પાવડર
  • 1 નાની ચમચીરેડ ફૂડ કલર
  • 1 નાની ચમચીમીઠું
  • 1 મોટી ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    કોબીજ, કેપ્સીકમ અને લીલાં કાંદાને ઝીણા સમારી લેવા.

    ચીકન ચીલી રોલ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક નોનસ્ટિક પેણીમાં 2 મોટી ચમચી બટર અને 1 મોટી ચમચી તેલ લેવું. તેમાં આદુ લસણની પેસ્ટ અને લીલા મરચાંની પેસ્ટ સાંતળવી.

    ચીકન ચીલી રોલ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં કેપ્સીકમ સાંતળવા.

    ચીકન ચીલી રોલ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    1 મિનિટ પછી તેમાં કોબીજ મિક્સ કરવું.

    ચીકન ચીલી રોલ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    1 મિનિટ પછી તેમાં લીલાં કાંદા ઉમેરવા.

    ચીકન ચીલી રોલ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ તેમાં મીઠું અને મરી પાવડર મિક્સ કરવો.

    ચીકન ચીલી રોલ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પછી તેમાં બધા સોસ અને વિનેગર મિક્સ કરવું.

    ચીકન ચીલી રોલ રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ફૂડ કલર પણ ઉમેરી દેવો.

    ચીકન ચીલી રોલ રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    બધું બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં બાફેલી ચીકનના ટુકડા ઉમેરવા. 5 મિનિટ થવા દેવું.

    ચીકન ચીલી રોલ રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    બ્રેડને વરચેથી કાપીને બટર અને મેયોનિઝ લગાડી દેવું.

    ચીકન ચીલી રોલ રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    ચીકનનું મિશ્રણ થોડું ઠંડુ થાય પછી તેને મેયોનિઝ લગાડેલા બ્રેડમાં ભરી દેવું.

    ચીકન ચીલી રોલ રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    બ્રેડની ઉપર બટર લગાડીને નોનસ્ટિક પેણીમાં સેલોફ્રાય કરી લેવા કે ગ્રીલ કરી લેવા.

    ચીકન ચીલી રોલ રેસીપી સ્ટેપ12ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dimpal Patel
Dimpal Patel @cook_9966376
પર May 08, 2020 17:42

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચિકન મરચાં રોલ્સ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
  2. ઓરીઓ કોકોનટ બોલ્સ.(Oreo coconut balls recipe in Gujarati.)
  3. વેજ ચીઝી ફ્રેન્કી (Veg cheesy frankie recipe in Gujarati)
  4. રસદાર લેમન પીકલ (Lemon Pickle Recipe In Gujarati)
  5. રાજકોટ ની ફેમસ ખાટી ચટણી(Rajkot Famous chutney recipe in gujarati)
  1. ગલકા મસાલા સબ્જી (Galka masala sabji Recipe In Gujarati)
  2. મોહનથાળ
  3. મીઠો મધુર શીરો (Sheera Recipe In Gujarati)
  4. નાળિયેર નો હલવો(coconut halwa recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12462485
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close