વેજ ચીઝી ફ્રેન્કી (Veg cheesy frankie recipe in Gujarati)

વેજ ચીઝી ફ્રેન્કી (Veg cheesy frankie recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાઉલ માં મેંદો, ઘઉં નો લોટ, મીઠું અને તેલ ઉમેરી મીડીયમ લોટ બાંધવો. હવે લોટ માં થી લુવા કરી બે પડ વાળી રોટલી કાચી પાકી બનાવી લેવી. તેને ભીના કપડાં માં રાખવી.
- 2
હવે ફ્રેન્કી મસાલા માટે ચાટ મસાલો, ગરમ મસાલો, લાલ મરચું, શેકેલા જીરા નો પાવડર, મરી પાવડર, ધાણાજીરું પાવડર લઈ બધું મિક્સ કરી લેવું. લીલી ચટણી બનાવવા માટે કોથમીર, દાળિયા, લીલા મરચા મીઠું, આદુ, લીંબુ નો રસ બધું ગ્રાઈન્ડ કરી લેવું. કોબીજ લાંબી પાતળી કાપી ને તેમાં મીઠું, આમચૂર પાવડર, લાલ મરચું ઉમેરી મિક્સ કરી લેવું.
- 3
હવે કડાઈ માં તેલ, આદું મરચા ઉમેરી તેમાં હળદર, બાફેલા બટાકા, મીઠું, ફ્રેન્કી મસાલો, લાલ મરચું અને કોથમીર ઉમેરી મિક્સ કરી લેવું. હવે તેના રોલ બનાવી તવા પર શેકી લેવા.
- 4
હવે ફ્રેન્કી બનાવવા માટે એક રોટલી નું પડ લઈ તવા પર બટર અને તેલ મૂકી જરાક શેકી લેવી. હવે ઉતારી લઈ તેના પર લીલી ચટણી લગાવવી તેના પર રોલ મૂકી ફ્રેન્કી મસાલો, કોબીજ અને ચીઝ છીણી ને રોલ વાળી લેવું.
- 5
હવે વેજ ચીઝ ફ્રેન્કી સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ. ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#vegfrankie#kathiroll#wraps#onepotmeal#healthyrecipe#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
વેજ ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati)
#KS6વેજ ચીઝ ફ્રેન્કી એવી વાનગી છે જેમાં ત્રણ લેયર છે. તેની રોટલી ,રોસ્ટ કરેલો ફ્રેન્કી મસાલો. તેની અંદર રહેલી સ્વાદિષ્ટ બટાકા માંથી બનતી ટીકી,મિક્ષ વેજી ટેબેલ,આથેલા મરચાં,બધા બાળકો ને ભાવતું ચીઝ.🌯🌯તો તૈયાર છે બધા બાળકો ને ભાવતી એવી સ્વાદિષ્ટ ચિઝી વેજ ફ્રેન્કી..... Archana Parmar -
-
-
-
વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe in Gujarati)
#KS6વેજ ફ્રેન્કી તો બધા ની પ્રિય હોય છે. સ્ટ્રીટ ફૂડ માં આ બહુ જાણીતી રેસિપી છે. અને રેસ્ટોરન્ટ માં પણ બધા ઓર્ડર કરતા હોય છે.તો તેવા જ સ્વાદ ની વેજ ફ્રેન્કી મેં પણ બનાવી છે. બહુ જ સરસ છે. Arpita Shah -
-
વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati)
#SD#Samar special dinner recipe#cookpad Gujarati Jayshree Doshi -
-
-
વેજ ફ્રેન્કી(veg frankie recipe in Gujarati)
આજે આપણે બનાવીશું વેજ ફ્રેન્કી. જ્યારે તમને ફ્રેન્કી ખાવાનું મન થાય અને બહાર ના જવું હોય તો મારી આ રીત થી ફ્રેન્કી બનાવીને ખાવાનો આનંદ માણી શકો છો. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#જુલાઈ#માઇઇબુક#સુપરસેફ2 Nayana Pandya -
-
-
-
સ્પીનેચ કોર્ન ચીઝી ફ્રેન્કી (spinach corn cheesy franky recipe in gujarati)
#મોમઆ ફ્રેન્કી મે મારા કિડ્સ માટે બનાવી છે Parul Patel -
-
વેજ સેઝવાન ફ્રેન્કી (Veg. Schezwan Frankie Recipe In Gujarati)
#KS6#Cookpad Gujarati#CookpadIndia Amee Shaherawala -
-
-
-
-
સ્પાઈસી સેઝવાન વેજ. ફ્રેન્કી (Spicy Schezwan Veg. Frankie Recipe In Gujarati)
#KS6 નાના મોટા સૌ ને ભાવે છે.ફ્રેન્કી પેહલા બહુ વેરાયટી માં નહોતી બનતી કે મળતી પણ હવે તો બહુ અલગ અલગ ટેસ્ટ માં બનાવાય છે.મેં વેજીટેબલ્સ ની સાથે સેઝવાન સોસ નો ઉપયોગ કરી ને બનાવી મઝા આવી ગઈ સ્પાઈસી અને ટેસ્ટી......... Alpa Pandya -
-
-
-
-
પનીર વેજ ફ્રેન્કી(Paneer Veg frankie Recipe in Gujarati)
#Trendingફ્રેન્કી એ નાના મોટા ને પ્રિય રેસિપી છે જે બધા ને ભાવતી જ હોઈ છે તો મેં આજે પનીર વેજ ફ્રેન્કી બનાવી છે. charmi jobanputra -
જૈન ફ્રેન્કી (Jain frankie recipe in Gujarati)
#cr#cookpadgujarati#cookpadindia આજથી જૈન લોકોના મહાપર્વ પર્યુષણ પર્વનો પ્રારંભ થયો છે. આ પર્યુષણ પર્વ દરમિયાન જૈન લોકો લીલા શાકભાજી અને કંદમૂળનો સંપૂર્ણપણે ત્યાગ કરે છે. મેં આજે પર્યુષણ પર્વ દરમિયાન વાપરી શકાય તેવી જૈન ફ્રેન્કી બનાવી છે જે સંપૂર્ણપણે જૈન છે જેમાં લીલોતરી કે કંદમૂળ નો ઉપયોગ કર્યો નથી. આ ફ્રેન્કી લીલોતરી અને કંદમૂળ વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને નાના મોટા સૌને ભાવે તેવી બની છે. તો ચાલો જોઈએ આ વાનગી કઈ રીતે બને છે. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ (15)