મસાલા પાપડ (Masala papad Recipe in Gujarati)

ER Niral Ramani @niral
#લોકડાઉન
આપણે જયારે પણ હોટેલ મા જમવા જઈ ત્યારે મસાલા પાપડ તો અચૂક મંગાવીય જ તો લોકડાઉન ના લીઘે બધુ બંધ છે અને બહારનુ ફુડ પણ મીસ કરીએ છીએ તો આજે મે મસાલા પાપડ બનાવ્યા છે.
મસાલા પાપડ (Masala papad Recipe in Gujarati)
#લોકડાઉન
આપણે જયારે પણ હોટેલ મા જમવા જઈ ત્યારે મસાલા પાપડ તો અચૂક મંગાવીય જ તો લોકડાઉન ના લીઘે બધુ બંધ છે અને બહારનુ ફુડ પણ મીસ કરીએ છીએ તો આજે મે મસાલા પાપડ બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પ્લેટમાં ટામેટા, ડુંગળી,ચીભડું બારીક સમારી લો. પછી કોથમીર ને પણ ઝીણી સમારી લો.
- 2
હવે અડદના પાપડ ને શેકી લો. શેકેલા પાપડ ઉપર બારીક સમારેલા ટમેટા, ડુંગળી અને ચીભડાને તેના ઉપર પાથરી દો. પછી અેક વાટકી મા ચાટમસાલો,આમચૂરપાઉડર,ધાણાજીરૂ,લાલ મરચું,અને મીઠું મિક્સ કરીને પાપડ ઉપર થી છાટો. અને ઝીણી સમારેલી કોથમીર થી ગ્રાનિશ કરો.
- 3
આવી જ રીતે બીજા પાપડ ને પણ બનાવી ને મસાલા પાપડ ની મજા લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12470677

ટિપ્પણીઓ