કેરી નો હલવો (Mango Halwa Recipe In gujarati)

Vidya Soni @Swad_13579
#મોમ
આ હલવો મારા મમ્મીને ખુબ જ પ્રિય છે. કેરી ની
સીઝન શરૂ થતાં જ સૌથી પહેલાં આ હલવો મારા ઘરમાં જરૂર થી બને છે
કેરી નો હલવો (Mango Halwa Recipe In gujarati)
#મોમ
આ હલવો મારા મમ્મીને ખુબ જ પ્રિય છે. કેરી ની
સીઝન શરૂ થતાં જ સૌથી પહેલાં આ હલવો મારા ઘરમાં જરૂર થી બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં કેરી છોલી ને કટકા કરો
- 2
પછી બ્લેન્ડર થી બ્લેન્ડ કરો
- 3
પેન માં એક ચમચી ઘી નાખો
- 4
કેરી ની પ્યુરી ઉમેરો
- 5
પછી તેમાં મિલ્કમેડ, ખાંડ, મિલ્ક પાવડર ઉમેરો
- 6
મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવો જેથી મિશ્રણ તળિયે ચોંટે નહીં
- 7
મિશ્રણ ઘટ્ટ થાય એટલે પેન ને ગેસ પરથી નીચે ઉતારી લો
- 8
પછી થાળી માં હલવા ને પાથરો
- 9
ઉપર થી કાજુ બદામ પાવડર છાંટો
- 10
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12476447

ટિપ્પણીઓ