કાચી કેરી નો છૂંદો (Kachi Keri Chhundo Recipe In gujarati)

Panky Desai
Panky Desai @panky_desai

કાચી કેરી નો છૂંદો (Kachi Keri Chhundo Recipe In gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2કાચી કેરી
  2. 1કાંદો
  3. 3 ચમચીગોળ
  4. 1 ચમચીલાલ મરચું પાઉડર
  5. 1 ચમચીધાણાજીરુ પાઉડર
  6. મીઠુ સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરી અને કાંદો છીણી લો. કેરી માંથી પાણી દબાવી ને કાઢી લો.

  2. 2

    જેથી કેરીની ખટાશ ઓછી થઈ જાય. હવે તેમાં બધો મસાલો નાખી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    તૈયાર છે ટેસ્ટી છૂંદો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Panky Desai
Panky Desai @panky_desai
પર

Similar Recipes