ચટણી ખીચુ (Chutney khichu recipe in gujarati)

#મોમ ખીચુ બધા જ બનાવતા હોય છે, અમારા ઘરે જ્યારે પાપડી બનાવતા તો, વધારે લોટ લેતા, પાપડી તો વણાઈ એટલો પાપડીનો લોટ ખવાય, ત્યારબાદ તો ખીચુ નાસ્તા મા બનવા લાગ્યુ, અને ગમે ત્યારે મન થાય ત્યારે ખાય શકાય ,નાનપણથી બહુ જ ભાવતું ખીચુ, ચટણી સાથે વધારે મસ્ત લાગે છે
ચટણી ખીચુ (Chutney khichu recipe in gujarati)
#મોમ ખીચુ બધા જ બનાવતા હોય છે, અમારા ઘરે જ્યારે પાપડી બનાવતા તો, વધારે લોટ લેતા, પાપડી તો વણાઈ એટલો પાપડીનો લોટ ખવાય, ત્યારબાદ તો ખીચુ નાસ્તા મા બનવા લાગ્યુ, અને ગમે ત્યારે મન થાય ત્યારે ખાય શકાય ,નાનપણથી બહુ જ ભાવતું ખીચુ, ચટણી સાથે વધારે મસ્ત લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં લોટ, સોડા, મીઠું ઉમેરો બરાબર મિક્સ કરો, એક પેનમાં પાણી લો, મરચું, આદું છીણી લો, જીરૂ ઉમેરો પાણી ગરમ કરો,લોટ ઉમેરો બરાબર મિક્સ કરો, 5 મિનિટ ઢાંકી ને હિજાવા દો
- 2
પછી ઈડલી ના કૂકરમા લોટ મૂકો,30 થી 35 મિનિટ સ્ટીમ થવા દો, તેલ લગાવીને
- 3
ચટણી જાર લો, કોથમીર, લસણ, શીગદાણા, કાજુ, લીલા મરચાં, દહીં, મીઠું, થોડુ પાણી નાખીને ફેરવી લો,
- 4
ચટણી તૈયાર, સ્ટીમ થયેલ ખીચુ લઇ લો, ચટણી લગાવી, તેલ લગાવીને ગરમા ગરમ પીરસવુ.
- 5
તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ ઢોકળાં (ખમણ) ( Mug Dhokla (Khaman) recepie in gujarati)
#મોમ મને ખમણ ખૂબ જ ગમે, મગ મા ખમણ બનાવ્યા તો મસ્ત લાગ્યુ, ,નાયલોન ખમણ પણ ગમે પણ થોડા તીખા, ને સોફ્ટ બનેલા ખમણ પણ મસ્ત લાગે, Nidhi Desai -
ખીચુ #india
#indiaPost 1 ખીચુ કોને કોને ભાવે?જયારે ખીચિયા પાપડ બનાવી એ ત્યારે અડધું ખીચુ તો ખાવા માં જ જાય.ઘણાં લોકો સ્પેશિયલ ખાવા માટે પણ ખીચુ બનાવે છે, અથવા બજારમાં થી તૈયાર ખીચુ ખાય છે.તો ચાલો આપણે બજાર જેવું ખીચુ બનાવવા ની રીત જોઈએ. Heena Nayak -
ખીચુ (Khichu Recipe In Gujarati)
(ચોખા ની પાપડી ના લોટ) # સ્ટ્રીટ ફુડ # આ મલ્ટીપરપસ લોટ(ખીચુ) બનાવી ને પાપડી,સેવ ચકરી બનાવી સુકવણી કરી ને વર્ષ માટે સ્ટોર કરી શકાય છે. ઈન્સટેન્ટ બનાવી બ્રેક ફાસ્ટ,લંચ કે ગમે તે ટાઈમ ખઈ ને એન્જાય કરી શકાય. ગુજરાત મા સ્ટ્રીટ ફુડ તરીક પણ લારી ,સ્ટોલ મા વેચાય છે,મે ગરલીક ફલેવર,ના કોથમીર નાખી ને ચટાકેદાર તીખા મસાલેદાર ખીચુ બનાવયુ છે Saroj Shah -
ખીચું (Khichu Recipe In Gujarati)
આપણા ગુજરાતીઓ નુ ફેવરિટ ખીચુ (પાપડી નો લોટ)શિયાળામાં ગરમ ખીચુ ખાવાની ખૂબ મજા પડે છે. Velisha Dalwadi -
આચારી ખીચુ બોલ
#ટીટાઈમખીચુ અથવા પાપડી નો લોટ તો આપણે હમેશા ખાતા હોઈએ અને એના ઉપર મસાલો પણ નાખીયે જ છીએ પરંતુ મેં આજે ખીચુ ના બોલ્સ બનાવી મસાલો નાખી બનાવ્યા છે. Bhumika Parmar -
પાપડી નું ખીચુ (Papdi Khichu Recipe In Gujarati)
#MRC#cookpadindia#coikpadgujaratiજ્યારે વરસાદ વરસતો હોય ત્યારે ખીચુ ખાવાની મજા આવે છે પરંતુ જો ચોખાનો લોટ ના અને તુરંત જ ખીચુ ખાવુ હોય તો આ રીતે બનાવી શકાય છે. Unnati Desai -
ઘઉંના લોટનુ ખીચુ (Wheat flour khichu recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#Post 21 ખીચુ એ બધા લોકોનું ફેવરીટ હોય છે. બધા ચોખાના લોટનું ખીચુ તો બનાવતા જ હોય છે. તો આજે મેં ઘઉંના લોટનુ આદુ, મરચા અને કોથમીર વાળ હેલ્ધી ખીચુ બનાવ્યુ છે. Sonal Lal -
ખીચુ (Khichu recipe in Gujarati)
#TCખીચુ એ એક નાસ્તા ની આઈટમ છે. જે સાંજ ના ટાઈમે ખાવાની મજા આવે છે. Ekta Pinkesh Patel -
દાળ ઢોકળી વિથ રાઈસ
#રોટીસ દાળ ઢોકળી બધા જલજ બનાવતા હોય, મારી અતિપ્રીય વાનગી, ખાવામા એકલી ગમે વધારે ,પણ બપોરે બનાવી હોય તો ભાત સાથે સારી લાગે Nidhi Desai -
જુવાર ના લોટ નુ સ્પાઇસી ખીચુ (Jowar Flour Spicy Khichu Recipe In Gujarati)
#FFC2#cookpadgujarati#Cookpadindia જુવાર ના લોટ નુ સ્પાઇસી ખીચુ Sneha Patel -
-
ગ્રીન ખીચુ (Green Khichu Recipe In Gujarati)
#JWC1#cookpadindia#cookpad#cookpadgujarati#tasty#homemadeખીચું બનાવતી વખતે તેમાં પાણીનું માપ બરાબર લેવામાં આવે તો ખીચું બહુ કઠણ કે ઢીલું રહેતું નથી. એક કપ ચોખાનો લોટ હોય તો ત્રણ કપ પાણી લેવું. વડી ગ્રીન ચટણી નાખવાથી ખીચા નો કલર અને ટેસ્ટ બંને ખુબ જ સરસ આવે છે. Neeru Thakkar -
આચારી ચોખા ના લોટ નું ખીચુ (Achari Rice Flour Khichu Recipe In Gujarati)
#WDઆજે મે પાપડી ના લોટ ( ખીચુ ) બનાવયુ છે અને નિમિષા શાહ,કેતકી દવે દી , દિશા ચાવડા ને દિલ થી ડેલીકેટ કરુ છુ. Saroj Shah -
વેજીટેબલ ખીચુ (Vegetable Khichu Recipe In Gujarati)
હંમેશા જે ખીચું બનાવતા હોય એમાં થોડો ફેરફાર કરીને સ્વાદિષ્ટ ખીચુ તૈયાર કરો.. Megha Vyas -
ખીચુ(khichu recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુકપોસ્ટ૩૦નવસારી પ્રખ્યાત દાદી માં નું ખીચુ મારા સન નું ફેવરીટ છે. Kinjal Kukadia -
ખિચુ (Khichu recipe in gujarati)
#વેસ્ટ#india2020#પોસ્ટ1ખિચુ ગુજરાતી લોકો નો પ્રિય નાસ્તો છે જેને પાપડી ના લોટ તરીકે પણ ઓળખવામાં આવે છે. વરસાદ પડતો હોય અને ગરમ ગરમ ખિચુ મળી જાય તો ખૂબ મજા પડે. અલગ અલગ લોટ માંથી ખિચુ બનાવવામાં આવે છે. તેની સાથે આચાર મસાલા અને કાચું સીંગ તેલ પીરસવા માં આવે છે. Shraddha Patel -
ખીચુ (Khichu Recipe In Gu jarati)
#ખીચુ નરમ નરમ,ગરમ,મસાલેદાર, ચટાકેદાર ,ઓછા તેલથી બનતી વાનગી છે. જનરલી ચોખાના લોટનું ખીચુ બનાવીએ છીએ છો ટી ભૂખ સંતોષાય છે. ઓછા સમય માં ઝડપથી બની જાય છે. #trend4#Week4 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ખીચુ
ચોખા ના લોટ થી બનતી.તીખી તમતમ મસાલેદાર સ્વાદિષ્ટ.ગુજરાતી બધા ની ફેવરેટ સ્ટીટ ફૂડ..ખીચુ..એને પાપડી ના લોટ પણ કેહવાય છે#સ્ટ્રીટ Saroj Shah -
મમરા નું ખીચુ (Mamra Khichu Recipe In Gujarati)
મમરા નું ખીચુ એક વર્ષ પહેલાં મારી innovative idea રેસીપી માની એક છે. જ્યારે ફટાફટ કાંઈક ખાવા નું મન થાય ત્યારે અચૂક ખીચુયાદ આવે. આ રેસીપી આવી જ રીતે મેં બનાવી. પાપડી લોટ બદલા મા મમરા લીધા. અને બનાવી લીધું 😄 #RC2 Parul Patel -
પાત્રા (patra in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૮ #વીકમીલ૧ પાત્રા બધા જ બનાવતા હોય છે, અને મસ્ત પણ લાગે છે, ત્રણ રીતે ખાય શકીયે ,હુ મારી મમ્મી ના પાસે બનાવતા શીખી, એક જ લોટ નહી પણ ચાર લોટના ઉપયોગ થી આ પાત્ર બને છે,જે બાફેલા, વધારેલા અને તળેલા એમ ત્રણ રીતે ખાય શકાય . Nidhi Desai -
ડીબ્બા રોટી(diba roti in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૧૨ ચોખા ને અડદની દાળ બોળી ને આપણે ઈડદા, ઈડલી, ઢોસા ઘણુ બધુ બનાવતા હોઈઅે છીએ, પણ એ જ ખીરા માથી આ વાનગી ખૂબ જ અલગ અને સરળ અને ઝડપથી બની જાય છે, અને અલગ ટેસ્ટ લાગે છે, તો ચોખા અને અડદની દાળ બોળો ત્યારે આ વાનગી ચોક્કસ ટ્રાઇ કરજો મસ્ત લાગે છે, અને ઓછી સામગ્રી મા જ બની જાય છે Nidhi Desai -
જુવાર ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2#Week2જુવાર નું ખીચું ખાવામાં ખૂબ હેલ્ધી હોય છે, શિયાળામાં જુવારનો ખીચુ ખાવાની ખૂબ જ મજા આવે છે. Rachana Sagala -
ખીચુ(khichu recipe in Gujarati)
#સુપરશેફ૨ #માઇઇબુક ખીચુ એ લગભગ બધા ગુજરાતી ઓનુ ફેવરીટ હશે હવે ખીચુ એ ઈન્ડીયા ની બહાર પણ પોતાનુ આગવુ સ્થાન પ્રાપ્ત કરી લીધુ છે કેમકે એ ઝટપટ બનતુ ને સારુ એવુ સ્નેક છે Maya Purohit -
-
મસાલા પુરી (Masala puri recipe in gujarati)
#સમર #મોમ મસ્ત લાગે દહીં, તીખી મીઠી ચટણી નુ મિશ્ચણ સાથે ચવાણું મસ્ત લાગે છે, મને ખૂબ જ ગમે છે S. P. D. P Nidhi Desai -
ચોખા નુ ખીચુ (Chokha Khichu Recipe In Gujarati)
ખીચુ નાના મોટા બધા નુ ફેવરીટ.આજે સાંજે ખીચુ ખાવા નુ મન થયુ બનાવીયુ Harsha Gohil -
પાણી પૂરી (panipuri recipe in gujarati)
#મોમ #સમર ઘણા સમયથી બધા પાણી પૂરી મુકતા હતા મને બહુ જ મન થઈ ગયુ હતું,, પાણપૂરી ખાવાનું એટલે આજે તો પાણી પૂરી ની પૂરી બનાવી જ કાઢી, મસ્ત બની, પાણી પણ ટેસ્ટી બન્યા, 2 મહિના પછી પાણી પૂરી ખાધી,, અને પૂરી તો પહેલી વાર જ બનાવી સારુ લાગ્યુ Nidhi Desai -
-
ચોખા ના લોટ નુ ખીચુ (Rice Flour Khichu Recipe In Gujarati
#CB9શિયાળાની ગુલાબી ઠંડીમાં ચોખાના લોટનું ગરમાગરમ ખીચું મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવે ખીચુ લો ડાઇટઓછું તેલ કે લેરી વાળી ટ્ ભૂખ સંતોષે તેવી વાનગી છે આ વાનગી પુરાના સમયથી ચાલી આવી છે અને અત્યારે પણ હોટ ફેવરિટ વાનગી બની ચૂકી છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ઘઉં ના લોટ નું ખીચુ
#હેલ્થી જનરલી આપણે ચોખા ના લોટ નું ખીચુ બનાવતા હોય છે મે આજે ઘઉં ના લોટ માથી બનાવ્યું છે જે એકદમ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar
More Recipes
ટિપ્પણીઓ