કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટામેટાંના ભજીયાં(tomato pakora recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટામેટાંના ભજીયાં(tomato pakora recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટામેટાંના ભજીયાં(tomato pakora recipe in Gujarati)

Patel chandni
Patel chandni @cook_22714751
Bharuch

#મોમ
આ મારા મોમ ની અને મારી રેસીપી છે

#મોમ
આ મારા મોમ ની અને મારી રેસીપી છે

વધુ વાંચો

ટામેટાંના ભજીયાં(tomato pakora recipe in Gujarati)

Patel chandni
Patel chandni @cook_22714751
Bharuch

#મોમ
આ મારા મોમ ની અને મારી રેસીપી છે

#મોમ
આ મારા મોમ ની અને મારી રેસીપી છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
  • WhatsApp
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
  • WhatsApp
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30મિનિટ
5વ્યક્તિ માટે છ
  • 3-4 નંગકડક અને જાડા રાઉન્ડ શેપમાં કાપેલા ટામેટાં લઈશું
  • 1બાઉલમાં 2ટેબલ સ્પૂન બેસન
  • 1/2 ચમચીઅજમો
  • 1/2 નાની ચમચીહળદર, લાલ મરચું, ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું
  • ખીરું બનાવવા માટે જરૂર મુજબ પાણી અને ચપટી સોડા
  • ટામેટાં ની સ્લાઈડ્સમાં લગાવવાનું સ્ટફિંગ માટે ની સામગ્રી
  • 1બાઉલ કાપેલા લીલાં ધાણા(કોથમીર)
  • 1/2બાઉલ ઝીણી સેવ
  • 3-4કાપેલા લીલાં મરચાં
  • 1/2 ચમચીસંચળ(બ્લેક સોલ્ટ)
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 1 ચમચીચાટ મસાલો
  • 1/2 ચમચીખાંડ
  • 1-2 ચમચીલીંબુનો રસ
  • તળવા માટે તેલ
  • #મોમ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે ફીલિંગ અથવા સ્ટફિંગ તૈયાર કરી લ્ઈશુ.તેના માટે આપણે મિક્સરના જારમાં 1બાઉલ કાપેલા લીલાં ધાણા(કોથમીર),1/2બાઉલ ઝીણી સેવ,3-4કાપેલા મરચાં,1/2ચમચી સંચળ (બ્લેક સ્લોટ),1ચમચી ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું,1/2 ચમચી ખાંડ,1-2ચમચી લીંબુનો રસ આ બધા મસાલા ને પીસીને ફાઇન પેસ્ટ અથવા ચટણી તૈયાર કરી લો.તેમાંતમે મોળા સીગ.દાણા પણ ઉમેરી શકો છો મારી પાસે હતા નહીં એટલે મેં નથી ઉમેર્યા.

    ટામેટાંના ભજીયાં(tomato pakora recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આપણે 3-4 મોટા અને કડક ટામેટાં ને રાઉન્ડ શેપની જાડી સ્લાઈડ કાપીશું.હવે ટામેટાંની સ્લાઈડ પર તૈયાર કરેલી ફિલિંગ ને સ્પૂન ની મદદથી ટામેટાં ની એક સાઇડ પર લગાવી આવી રીતે પ્લેટ માં મૂકી દો. ત્યારબાદ આપણે 1મોટા બાઉલમાં ભજીયાં નું ખીરુ તૈયાર કરીશું.ત્યારબાદ તેમાં એ બાઉલમાં 2 ટેબલ સ્પૂન બેસન લો.તેમાં1/2 ચમચી અજમો, હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી. થોડું થોડું પાણી ઉમેરી ખીરું થોડું ધટ્ટ રાખો જેથી બરાબર ટામેટાંની સ્લાઇડ પર કવર થઈ જાય છે.

    ટામેટાંના ભજીયાં(tomato pakora recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ખીરાને સ્પૂન ની મદદથી ટામેટાં ની સ્લાઈડ પર લગાવી દો.ત્યારબાદ હાઇ ફલેમ પર તેલને ગરમ થવા દો. તેલ ગરમ થઈ ગયા પછી ગેસ ની ફલેમ લો કરી ફિલિંગ વાળો ભાગ ઉપર રાખી તે નીચે થી થયા બાદ પલટી બધી સ્લાઈડ ને તળી લો અને ટીશ્યુ પેપર અથવા કિચન ટાવલ પર ઉતારી ગરમાગરમ ટામેટાં ના ભજીયાં, બેસન ની ચટણી, કેચપ અથવા દહીં સાથે સર્વ કરો.

    ટામેટાંના ભજીયાં(tomato pakora recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મજા આવી જશે

    ટામેટાંના ભજીયાં(tomato pakora recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Patel chandni
Patel chandni @cook_22714751
પર May 10, 2020 12:52
Bharuch
I m receptionist in a hospital
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
May 11, 2020 05:18
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પકોડા ટામેટું

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેવ ઉસળ નો મસાલો (sev usal masala recipe in Gujarati)
  2. પાન દિલબહાર આઈસ્ક્રીમ ઈન ચોકલેટ કપ(Paan Dilbahar Ice cream)
  3. દાળઢાેકળી (Dal Dhokli Recipe In gujarati)
  4. મેક્સીકન હેલ્ધી સલાડ(mexican healthy salad recipe in Gujarati)
  5. ખજૂર નું અથાણું (Dates pickle Recipe In Gujarati)
  1. વરિયાળી શરબત(variyali sharbat recipe in gujarati)
  2. વરિયાળી નું શરબત વીથ સૂંઠ પાવડર
  3. ડેટ્સ ચોકલેટ હાટૅસ (Dates Chocolate hearts recipe in Gujarati)
  4. ગોળપાપડી મધર્સ ડે સ્પેશિયલ (Mother's day special Godpapdi recipe in Gujrati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12486591
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close