દાળઢાેકળી (Dal Dhokli Recipe In gujarati)

#માેમ
મારી મમ્મી ખૂબ જ સરસ બધી જ વાનગી બનાવે છે. હું રસા્ઇ કરતા એમની પાસેથી જ શીખી છું. એમા પણ ગુજરાતી દાળ ખૂબ જ સરસ કરે છે અને દાળઢાેકળી હું એમની પાસે થી જ સીખી છું.ગુજરાતી ઘરામાં દાળઢાેકળી સહુની જાણીતી અને પસંદગી છે.ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે. ઝટપટ બની પણ જાય છે.
દાળઢાેકળી (Dal Dhokli Recipe In gujarati)
#માેમ
મારી મમ્મી ખૂબ જ સરસ બધી જ વાનગી બનાવે છે. હું રસા્ઇ કરતા એમની પાસેથી જ શીખી છું. એમા પણ ગુજરાતી દાળ ખૂબ જ સરસ કરે છે અને દાળઢાેકળી હું એમની પાસે થી જ સીખી છું.ગુજરાતી ઘરામાં દાળઢાેકળી સહુની જાણીતી અને પસંદગી છે.ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે. ઝટપટ બની પણ જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેર દાળ બરાબર સાફ કરી ૩૦ મીનીટ બાેળી રાખી કૂકરમાં ૩ થી ૪ સીટી કરી બાફી લેવું.
- 2
એક કૂકર લઇ એમા તેલનાે વઘાર મૂકવાે. તેલમાં રાઇ, મેથી, હીંગ નાખવા. બાફેલી દાળ નાંખી તેમાં મીઠું, હરદળ, લાલ મરચું, કાશ્મીરી મરચું, લીંબુનાે રસ, ગાેળ, શીંગદાણા નાંખી ઉકળવા દેવું.
- 3
ઘઉંનાે લાેટ લઇ તેમાં તેલનું માેણ નાખવું. હરદળ, મીઠું, મરચું, જીરૂ પાવડર નાંખી કઠણ લાેટ બાંધી ભાખરી કરી લેવી. આડા ઉભા કાપા પાડી ઉકળતી દાળમાં નાખવા.
- 4
જરૂર પૂરતું પાણી ઉમેરી કૂકર બંધ કરવું. ૪ સીટી વગાળી લેવી.
Top Search in
Similar Recipes
-
દાળઢાેકળી કૂકરમાં
#કૂકરગુજરાતી ઘરામાં દાળઢાેકળી સહુની જાણીતી અને પસંદગી છે.ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે. ઝટપટ બની પણ જાય છે. Bhavna Desai -
ભાખરવડી
#flamequeens#તકનીકએક જલ્દી બની જતી અને નાના માેટા સૈવને પસંદ આવે એવી વાનગી છે. આને તમે નાસ્તામાં લઇ શકાે અને લાંબા સમય સુધી સ્ટાેર પણ કરી શકાે છાે. Ami Adhar Desai -
વરણ દાળ (Varan Dal Recipe In Gujarati)
#MDC આ દાળ મારી મમ્મી ખૂબજ સરસ બનાવે છે આ દાળ મેં મારી મમ્મી પાસે શીખી છે.. Manisha Desai -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#MA આમ તો મમ્મી ના હાથ ની બધી જ વાનગી ખુબ જ સરસ અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ હોય છે મે મારી મમ્મી પાસે થી ઘણી બધી વાનગી શીખી બનાવી પણ છે તો આજે હું તમારી સાથે મમ્મી ના હાથ ની ગુજરાતી દાળ ની રેસિપી લાવી છું જે એની પ્રેરના થકી મેં બનાવી ખૂબ જ સરસ બની Hiral Panchal -
બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
#MAમારા મમ્મી રોટલા ખૂબ સરસ બનાવે છે તેના પાસેથી હું રોટલા શીખી છું Bhavna C. Desai -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#MA મધર્સ ડે ને સેલિબ્રેટ કરવા માટે મેં આજે મારી મમ્મી જે વાનગી ખૂબ જ સરસ બનાવે છે અને મને તેમની જે વાનગી ખૂબ જ ભાવે છે તેવી દાળ ઢોકળી બનાવી છે. મારી મમ્મીના હાથે બનતી આ વાનગી નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. મેં આજે આ દાળ ઢોકળીને વધુ ટેસ્ટી બનાવવા માટે તેમાં જય મહારાજ નો વરા ની દાળ નો મસાલો ઉમેર્યો છે. આ મસાલાને લીધે આ દાળ ઢોકળીનો સ્વાદ અને સુગંધ ખુબ જ સરસ આવે છે. દાળ ઢોકળી બનાવતી વખતે તમે પણ જય મહારાજ નો વરા ની દાળ નો મસાલો એક વખત જરૂર થી ટ્રાય કરજો. Asmita Rupani -
કી્સ્પી કાંદા પકાેડા
#ટીટાઈમવરસાદ પડે એટલે કાંદા પકાેડા યાદ આવે. વરસાદના વાતાવરણમાં મસાલા ચા અને કાંદા પકાેડા ખાવાની ખૂબ મજા આવે છે. Bhavna Desai -
ગુજરાતી થાળી
#indiaએક ગુજરાતી થાળી એ ગુજરાતી દાળ વગર અધૂરી છે. અહિ ગુજરાતી થાળીમાં ગુવાર સીંગનું સાક, રાેટી, દાળ, ભાત, કચુંબર, છાસ અને પાપડ. Ami Adhar Desai -
મિક્સ આચાર (Mix Achar Recipe In Gujarati)
#MDC આ રેસિપી મારા મમ્મી ની ફેવરિટ રેસિપી છે અને હું એમની પાસે થી જ શીખી છું. Nidhi Popat -
કોબી મગની દાળના ઘૂઘરા
#RB4આ રેસિપી મારી મમ્મી ની ફેવરિટ છે. હું એમની પાસે થી જ આ શીખી છું. તો આ રેસીપી હું મારી મમ્મીને ડેડીકેટ કરું છું. Hetal Poonjani -
કાચી કેરીનો છૂંદો (Kachi Keri Chhundo Recipe In Gujarati)
#MAમારી મમ્મી કુકિંગ એક્સપોર્ટ છે અને આ રેસિપી હું મારી મમ્મી પાસે શીખી છું. આ ચટણી ખાવાની ખૂબ જ મજા આવે છે . Shreya Jaimin Desai -
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#ChooseToCookખુબ જ સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે આ વાનગી હું મારી મમ્મી પાસેથી શીખી છું Falguni Shah -
મેદુવડા (Meduvada Recipe In Gujarati)
#મોમ મેદુવડાં મારી બંને દિકરીઓને ખૂબ ભાવે છે.અને આ મેદુવડાં હું મારી મમ્મી પાસેથી બનાવતાં શીખી છું.મેદુવડાં મશીન નો ઉપયોગ કર્યા વગર હાથથી જ બનાવ્યા છે .મારી મમ્મી જયારે પણ બનાવતી હતી હું બાજુંમાં જઈને ઊભી રહેતી અને જોયા કરતી અને ઘણી વખત બનાવવા માટે પણ કહેતી.એમ કરીને હું ઘણું બધું બનાવતાં શીખી ગઈ મમ્મી પાસેથી.#No_One_Can_Replace_Her_Place.🤱#Love_U_Maa❤❤😘😘#Miss_U_So_Much🤗🤗 Komal Khatwani -
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ આ રેસિપી પણ મારા માટે ખાસ છે કેમકે એ પણ હું મારી મમ્મી પાસેથી શીખી છું તો અહીં મેં એક ટ્રેડિશનલ રેસિપી જે મારા મમ્મીના હાથની મને ભાવે છે તે રજુ કરી છે ખરેખર ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે#MA Nidhi Jay Vinda -
ઈડલી-સાંભાર (Idli Sambar Recipe In Gujarati)
આ રેસિપી હું મારા મમ્મીજી પાસેથી શીખી છું.મારા ઘરમાં બધાને આ ડિશ ખૂબ જ પસંદ છે.આશા છે કે તમને બધાને પણ પસંદ આવશે..! Nilam Pethani Ghodasara -
ખાટા અથાણાનો મેથિયા નો મસાલો (Khata Athana Methiya Masala Recipe In Gujarati)
આ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છું. દર વર્ષે મારી મમ્મી ઘરે જ મેથીયાનો મસાલો બનાવે અને આખું વર્ષ સાચવે. આ મસાલામાંથી જ તે ખાટું અથાણું બનાવે અને દાળમાં પણ આ મસાલાનો નાખે. દાળમાં મસાલો ઉમેરવાથી દાળ ખૂબ જ ટેસ્ટી બને છે. આ મસાલો મારી મમ્મી સીંગતેલ નો ઉપયોગ કરીને બનાવતી આમાં સરસિયાના તેલનો પણ ઉપયોગ કરી શકાય. Priti Shah -
મીકસ વેજીટેબલ ઢેબરાં (Mix Vegetable Dhebra Recipe In Gujarati)
#MDC#COOKPADGUJRATIઆ રેસીપી મારી મમ્મી પાસેથી શીખી હતી.તે આ ઢેબરૂ ખૂબજ સરસ બનાવે છે.ધરમા પણ બધાને ખૂબજ ભાવે છે. sneha desai -
મેથી ના મુઠીયા (methi muthiya recipe in Gujarati)
#મોમઆ મુઠીયા હું મારા મમ્મી પાસે થી શીખી હતી, તેનાં હાથ થી ખૂબ સરસ બનતાં.. Jagruti Desai -
ઢોસા (dhosa recipe in Gujarati)
સાઉથ ઇન્ડિયન મારું ફેવરિટ છે. આજે હું તમારી સાથે ઢોસા ની રેસીપી શેયર કરું છું. જે હું લગભગ 15 વર્ષ થી બનાવું છું. મમ્મી ની પડોશમાં આંધ્રપ્રદેશ ના એક આન્ટી રહેતા, એમની પાસે થી હું ઢોસા ની આ પરફેક્ટ રેસીપી શીખી. તમે પણ આ રેસીપી થી ઢોસા બનાવજો, એકદમ સરસ બનશે.#માઇઇબુક_પોસ્ટ26 Jigna Vaghela -
દાળ મખની (Dal makhani Recipe in Gujarati)
#મોમ આ મારી મોમની આઈકોનીક ડીશ છે જે હું એમની પાસેથી શીખેલ છું અને મારીને મોમની આ લવીંગ ડીશ છે જે હું આજે તેમના માટે બનાવું છું.આઈ હોપ કે હું મોમની દાળ મખનીનો સ્વાદ મેઈનટેઈન કરી શકીશ. Bhumi Patel -
ખાટ્ટા ઢોકળાં (Khatta Dhokla Recipe In Gujarati)
#trend3 હું મારા મમ્મી પાસે થી શીખી છું. આ વિકેન્ડ માં બનાવા માટે બેસ્ટ છે. Amy j -
ટેંગી પૌંઆ
#ટમેટાઝડપથી બની જાતાે અને સૈને ગમતાે નાસ્તાે છે. આ પાૈઆ અહિ મેં ટાેમેટાે પલ્પમા જુદી રીતે બનાવ્યા છે. તેનાે સ્વાદ નાના માેટા સૈને પસંદ પડશે. Ami Adhar Desai -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#Famઆ રેસિપી મને મારી દાદી માં એ સિખવી હતી.. અત્યારે તેઓ નથી..પણ મમ્મી કરતા પણ રસોઈ નું બસિક જ્ઞાન દાદી માં એ જ આપ્યું . મારા ફેમિલી માં બધા ને બહુજ પસંદ છે Pallavi Gilitwala Dalwala -
સુરતી લોચો
#સ્નેક્સમારા મમ્મી સુરતના છે તાે અમારે ઘરે અવારનવાર સ્નેક્સમાં સુરતી લાેચાે તાે બનતાે જ રહે છે. હું એમની પાસેથી જ શીખી છું અને ઘરમાં બધાંને ભાવતી વાનગી છે. Ami Adhar Desai -
રતાળુ કંદના વડા
#flamequeens#તકનીકઆપણે બટાકા વડા તાે બહુ ખાધા છે પણ અહિ રતાળુ કંદના વડા બનાવ્યા છે. સ્વાદમા ખૂબ જ સરસ છે. Ami Adhar Desai -
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#Fam મારી મમ્મી ઓળો બહુ જ સરસ બનાવે. મેં એમની પાસેથી શીખીને આ ઓળો બનાવ્યો છે. આ મારા મમ્મી અને પાપા નો બંનેનો ફેવરિટ છે. thakkarmansi -
પકોડા કઢ઼ી (Pakoda Kadhi Recipe in Gujarati)
દાદી-નાનીની ટ્રેડીશનલ પકોડા કઢ઼ી.. મમ્મી પાસે શીખી અને મારી બહુ જ ભાવતી કઢ઼ી. ખૂબ જ મહેનત માંગી લે પણ રસોઈ બનાવવાનો અને નિત નવી વાનગી ખાવા ને ખવડાવવાનો શોખ હોય તો બધું જ સરળ અને સહજ લાગે. Dr. Pushpa Dixit -
ફ્રેન્ચ બીન કોર્ન મટર અપમ (French Beans Corn Matar Appam Recipe In Gujarati)
#GA4#Week18#FrenchBean(ફણસી)#Mycookpadrecipe41ફ્રેન્ચ બીન કોર્ન મટર અપમ (અપ્પે) આ વાનગી ની પ્રેરણા મૃગા ભાભી પાસે થી મળી. એમની આ પ્રિય વાનગી માની એક અને એ બનાવે પણ સરસ. પહેલી વાર એમની બનાવેલી ખાધી અને જોઈ પણ એમની પાસે. આજે ખાસ એમની બનાવટ અને એમને માટે ખાસ બનાવી. પ્રેરણા સ્ત્રોત એ જ કહી શકાય. આમ પણ હેલ્થ માટે ખૂબ સારું કહી શકાય. હળવું અને ઓછા તેલ વાળું સ્વાસ્થ્ય માટે સારું જ કહેવાય. Hemaxi Buch -
ગુંદા ગોળ નું અથાણું (Gunda Gol Athanu Recipe In Gujarati)
#EB week4 ગુંદાનું અથાણું એ મારું ફેવરીટ છે અને આ હું મારી મમ્મી પાસેથી બનાવતા શીખી છું. આજે આથાણુ મે બનાવ્યું છે કેવુ લાગ્યુ તમને લોકોને? Varsha Monani -
દૂધીના મૂઠિયાં(Dudhi na muthiya recipe in Gujarati)
મારી મમ્મી ના ફેવરિટ અને તેમની પાસે થી જ હું એ શીખી.. Jigna Vaghela
More Recipes
ટિપ્પણીઓ (3)