શીંગદાણા ની ચીક્કી (Peanut Chikki Recipe In Gujarati)

Kinjal Shah @cook_17759229
શીંગદાણા ની ચીક્કી (Peanut Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
શીંગ દાણા ને શેકી તેના છાડા નીકાળી દો.પછી તેને અધકચરા વાટી લો. ગોળ બારીક ઝીણો. હવે ધી માં ગોળ ઉમેરી પાયો કરો.
- 2
પાયા નો કલર લાલ ના થાય ત્યાં સુધી કરો. પાયો થયો છે કે નહીં તે ચેક કરવા પાણી માં ગોળ નો પાયો નાખી ને તરજ પાયો તૂટી જાય તો તે બરાબર છે. વ્યારપછી શીંગ દાણા ઉમેરો.
- 3
પ્લેટફોર્મ પર તેલ લગાવી તેને પર શીંગદાણા પાથરો. વેલણ વડે વણો. ચપ્પુ વડે કાપા પાડી ચીક્કી કટ કરો. રેડી છે. શીંગ દાણા ની ચીક્કી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12490067












ટિપ્પણીઓ