બોરબોન કેક (Bournbon cake recipe in Gujarati)

Khyati Kotwani
Khyati Kotwani @cook_22360927
Junagadh

#મોમ
મધર'સ દે સ્પેશિયલ

બોરબોન કેક (Bournbon cake recipe in Gujarati)

#મોમ
મધર'સ દે સ્પેશિયલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 વ્યક્તિ
  1. 2પેકેટ બોરબન બિસ્કીટ પેકેટ
  2. 200 ગ્રામખાંડ
  3. 1 ચમચીઇનો
  4. 1 કપદૂધ
  5. વિપ ક્રીમ (ઓપ્શનલ બાકી બજાર માં તૈયાર ભી મળે છે)
  6. 1 વાટકીમાખણ
  7. 1/5 વાટકીખાંડ
  8. 1/5 વાટકીદૂધ
  9. 1 ચમચીપિંક કલર (ઓપ્શનલ)

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બિસ્કીટ અને ખાંડ ને મિક્સર માં ક્રશ કરી લેવું.

  2. 2

    ખાંડ તથા બિસ્કીટ ના મિશ્રણ ને મિક્સ કરવું.

  3. 3

    ત્યારબાદ તેમાં મિલ્ક તથા ઇનો નાખી મિક્સ ફેટવાનું.

  4. 4

    ત્યારબાદ તેને કુકરિયા માં રેટી ભરી બેક કરવા મૂકવાનું.

  5. 5

    ત્યારબાદ વીપ ક્રીમ માટે માખણ માં દૂધ તથા મીઠું નાખી અને પિંક કલર નાખવું હોય તો નાખી ફેટવું.

  6. 6

    ત્યારબાદ કેક પર ક્રીમ નું આઈસિંગ કરી ને મનગમતું ડેકોરેશન કરી લેવાનું એટલે કેક તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Kotwani
Khyati Kotwani @cook_22360927
પર
Junagadh

Similar Recipes