મસાલા ઢોસા (Masala dosa recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા અને અડદની દાળ તથા મેથી ના દાણા બરાબર ધોઈ તેને પાંચ છ કલાક માટે પલાળી દેવા ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી જરૂર મુજબ પાણી ઉમેરી તેને પાંચ કલાક માટે આથો આવવા માટે મૂકી દેવું
- 2
આ રીતે આથો આવી જશે
- 3
સરસ મજાનો આથો આવી જાય ત્યારબાદ તેમાં મીઠું ઉમેરો બરાબર હલાવી લેવું ત્યારબાદ આપણે બટાકા બાફી તેની વઘાર કરી લઈશું તો હવે દાળ બાફી તેના ઉપરથી તડકો લગાવીશું તો તૈયાર છે સાંભાર
- 4
હવે આપણે ઢોસા નુ ખીરુ લઈ બરાબર હલાવી જરૂર મુજબ પાણી એડ કરી લોટી ગેસ પર મૂકી તેની ઉપર ભીનું કપડું ફેરવો ત્યારબાદ કાંદો કસી લેવો હવે આપણે ઢોસા નુ ખીરુ પાથરી ઢોસો બનાવીશું એકદમ ધીમા અને મિડિયમ ગેસ પર ડોસા ને શેકી લઈશું ઉપર થોડું તેલ નાખીશું તો તૈયાર છે સરસ મજાના મસાલા ઢોસા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12494631











ટિપ્પણીઓ (12)