રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી વસ્તુ લેવી.હવે મોસંબી ની છાલ ઉતારવી.હવે તેના ટુકડા કરવા.
- 2
હવે તેને જયુશર માં જયુશ કાઢવું.હવે તેમાં મરી અને સંચળ ઉમેરો.હવે તેને મિક્સ કરી લો.
- 3
હવે એક ગ્લાસમાં બરફ લો.હવે તેમાં જ્યુસ ઉમેરો.હવે તેમાં સ્ટ્રો મૂકો.તો તૈયાર છે ઠંડા ઠંડા કુલ કુલ મોસંબી જ્યુસ. રેડી ટુ સવૅ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
"મોસંબી જયુસ"
#મોમ#સમરઅમે નાના હતા અને ભરઉનાળો હોય. ચૈત્ર-વૈશાખના તાપમાં પાછો ઓરી-અછબડાનો કહેર હોય.ત્યારે ગરમી સહન થાય અને અમે અકળામણ અનુભવતા હોઈએ ત્યારે અમારા બા શિતળતાનો અનુભવ 'મોસંબીના જ્યુસથી કરાવતા એ આહલદક શિતળતા આજે પણ યાદ છે.અને એ જ અનુભવ મેં મારા પુત્રોને પણ કરાવેલ છે.આજે મેં બનાવ્યું મોસંબી નું જયુસ. Smitaben R dave -
-
-
-
-
-
નારંગી-મોસંબી નો જયૂસ
#નારંગી-મોસંબીનોજયૂસરેસીપી#તાજોજયૂસરેસીપી#SSM#SuperSummerMealsrecipe ઉનાળામાં ગરમી ની માત્રા વધતી જાય ત્યારે શરીર ને ઠંડક આપે અને સાથે પોષકતત્વ જળવાઈ રહે તેવા પીણાં પીવા જોઈએ...તો આજે તાજી નારંગી અને મોસંબી નો જયૂસ રેસીપી બનાવી. Krishna Dholakia -
મોસંબી જ્યુસ (Sweet Lemon Juice Recipe In Gujarati)
#SJR#cookpadindia#Cookpadgujaratiમોસંબીનો જ્યુસ અત્યારે મોસંબીની સીઝન છે.... તો રોજ પીવો મોસંબી જ્યુસ Ketki Dave -
મોસંબી નુ જ્યુસ (Mosambi Juice Recipe In Gujarati)
#SJC#cookpadgujrati#cookpadindiaશિયાળાના ફ્રુટ અને શાકભાજી ની શરૂઆત થઈ ગઈ છે તો હેલ્ધી જ્યુસ અને સુપ બનાવતા હોઈએ છે, તો આજ મે મોસંબી નુ નેચરલ હેલ્ધી જ્યુસ બનાવ્યુ છે જેમાં કશું એડ કર્યુ નથી Bhavna Odedra -
-
મોસંબી & નારંગી નું મિક્સ જ્યુસ (Mosambi Narangi mix Juice Recip
#goldenapron3#week20 Shital Jataniya -
-
-
નેચરલ મોસંબી નું જ્યુસ(mosabi juice in Gujarati)
#goldenapron3#week22#માઇઇબુક#પોસ્ટ3#વિકમીલ1 Nehal Gokani Dhruna -
-
-
-
મોસંબી ફિરની પેનાકોટ્ટા
#ખુશ્બુગુજરાતકી#ફયુઝનવીક#ઇટાલી_વેડ્સ_ઇન્ડિયાપેનાકોટ્ટા એક ઇટાલિયન સ્વીટ ડીશ છે જેમાં કોઈ પણ ક્રીમી ડીશ ને જેલેટીન નાખી ને જેલી ફોર્મ આપવામાં આવે છે. આજે મેં આપણી ભારતીય ફિરની ને મોસંબી ફ્લેવર ની બનાવી ને એનું પેનાકોટ્ટા બનાવ્યું છે. Khyati Dhaval Chauhan -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12556502
ટિપ્પણીઓ