રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા ઘઉંના લોટ જાડિયો ત્યારબાદ તેમાં રવો ચણાનો લોટ તેલ બધું નાખી મિક્સ કરો ત્યારબાદ તેમાં ગરમ પાણીથી લોટ બાંધવો તેના મુઠીયા વાળવા ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી
- 2
બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા ત્યારબાદ તેને ઠરવા દેવા ઠરી જાય એટલે મિક્સર માટેની ક્રશ કરી લેવા ક્રશ થઈ જાય એટલે તેની અંદર ગોળ નાખો દળેલી ખાંડ નાખવી ટોપરું નાખુ કાજુ બદામ કિસમિસ જાયફળ એલચી નાખી દેવું સારી રીતે મિક્સ કરી પછી તેમાં ઘી નાખવું
- 3
સારી રીતે મિક્સ કરી લેવો ત્યારબાદ તેના ચૂરમાના લાડવા વાળવાનો લાડવા વળી જાય એટલે તેના પર ખસખસ ભભરાવવું આ સાથે ચુરમાના લાડુ તૈયાર આ રેસિપી મારા સાસુ બનાવતા હતા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12495294






ટિપ્પણીઓ