કાચા કેળા ની ચિપ્સ (Kacha kela ni chips recipe in gujarati)

Hansa Chavda @hansa_6
કાચા કેળા ની ચિપ્સ (Kacha kela ni chips recipe in gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12521041

કાચા કેળાની છાલ દૂર કરી તેની ચિપ્સ કરી લેવી. ત્યારબાદ તેની પર મીઠુ ભભરાવી મિક્સ કરવું.
ગરમ તેલમાં તળી ને તેને બહાર કાઢી લેવી. ત્યારબાદ તેના પર મીઠું મરચું અને મરી પાવડર ભભરાવી ગરમ પીરસવું.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ