રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એકવાર કે ઘઉંના લોટને એક બાઉલમાં લો પછી તેની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખો પછી તેની અંદર બે ચમચી તેલ નાખો અને પાણી વડે લોટ બાંધી લો પછી લોટને એકદમ મસળી અને મોટા લૂઆ બનાવો
- 2
પછી તેને એકદમ મસળી અને પાટલા ઉપર તેને વેલણ વડે વણો પછી તેને નાના નાના વેલણ વડે ખાડા પાડો તાવડીમાં શકો બંને બાજુ શેકાઈ જાય એટલે નીચે ઉતારી આને તમે ચા આને તમે ચાર તથા શાક સાથે ખાઈ શકો આને તમે ચાર તથા શાક સાથે ખાઈ શકો છોતથા આને તમે ચાર તથા શાક સાથે ખાઈ શકો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભાખરી(Bhakhri Recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સ/લોટભાખરી એ હેલ્ધી અને પોષ્ટિક ખોરાક છેતેને નાસ્તામાં તેમજ ભોજનમાં સમાવેશ કરાય છે Jasminben parmar -
-
-
-
-
ભાખરી રોટલા રોટલી(bhakhari rotla rotli recipe in gujarati)
#goldenapron3 #week :18#રોટીસ Prafulla Ramoliya -
-
-
-
-
-
-
ખોબા ભાખરી (Khoba Bhakhri Recipe In Gujarati)
ગુજરાતી ના ઘરે દરરોજ ભાખરી બનતી જ હોય છે. આજે આપણે ગુજરાતી ભાખરીને પણ રાજસ્થાની ભાખરી બનાવી છે. એ પણ ગુજરાતી ભાખરી જેટલી સહેલી અને ફેમસ છે. Pinky bhuptani -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12520984
ટિપ્પણીઓ