કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગોળ કેરી નો છુંદો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગોળ કેરી નો છુંદો રેસીપી મુખ્ય ફોટો

ગોળ કેરી નો છુંદો

Vaishali Nagadiya
Vaishali Nagadiya @cook_19664007

#goldenapron3
#week17
#mango
#સમર
હેલો મિત્રો આજે હું તમને ગોળ કેરી નો છુંદો ની રેસીપી કહીશ.જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.અને જલ્દી બની જાય છે.તમે છુદા ને થેપલા સાથે કે પરોઠા સાથે ખાઈ એતો સરસ લાગે છે.તો તમે આ રેસિપી જરૂર ટ્રાય કરજો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 3કાચી કેરી
  • 4 ચમચીગોળ
  • 1 ચમચીલાલ મરચું
  • 2 ચમચીધાણાજીરૂ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2 ચમચીહળદર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કાચી કેરી ખમણી લો.પછી તેમાં થી પાણી કાઢી લેવું. હવે ગેસ ઉપર એક તપેલીમાં ગોળ લો.તે ગોળ માં ઊભરો આવે ત્યાં સુધી હલાવુ.

    ગોળ કેરી નો છુંદો રેસીપી સ્ટેપ1ફોટો
    ગોળ કેરી નો છુંદો રેસીપી સ્ટેપ1ફોટો
    ગોળ કેરી નો છુંદો રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં કેરી નાખીને મિક્સ કરો. હવે તેમાં લાલ મરચું, મીઠું, ધાણાજીરૂ,હળદર નાખીને મિક્સ કરો.પછી થોડી વાર રેહવા દો.

    ગોળ કેરી નો છુંદો રેસીપી સ્ટેપ2ફોટો
    ગોળ કેરી નો છુંદો રેસીપી સ્ટેપ2ફોટો
    ગોળ કેરી નો છુંદો રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તૈયાર છે ગોળ કેરી નો છુંદો.સવિગ પ્લેટમાં લઇ તેને સવૅ કરો.

    ગોળ કેરી નો છુંદો રેસીપી સ્ટેપ3ફોટો
    ગોળ કેરી નો છુંદો રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaishali Nagadiya
Vaishali Nagadiya @cook_19664007
પર May 13, 2020 18:25

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગોળ છૂંદો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રોઝ હાર્ટ(Rose Heart Recipe In Gujarati)
  2. વલસાડી ભગત મુઠીયા અને ચોખા ના રોટલા (Valsadi bhagat muthiya and Rice rotla recipe in Gujrati)
  3. રજવાડી કઢી (Rajwadi Kadhi Recipe In gujarati)
  4. મિસલ પાવ (Misal Pav Recipe In Gujarati)
  5. ફાલુદો.(Faludo recipe in gujrati.)
  1. હાંડવો (Handavo recipe in gujarati)
  2. ચીઝ સ્વિટ કોનૅ (Cheese sweet corn recipe in gujarati)
  3. લીંબુ સરબત
  4. મલાઈ મેંગો લસ્સી (malai Mango lassi recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12528836
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close