ચીઝ સ્વિટ કોનૅ (Cheese sweet corn recipe in gujarati)

Bhumi Gandhi
Bhumi Gandhi @cook_20088225

ચીઝ સ્વિટ કોનૅ (Cheese sweet corn recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2મકાઈ
  2. 1 ચમચીબટર
  3. 1ચિઝ ટ્યુબ
  4. થોડું માયોનિઝ
  5. 1 ચમચીમરી પાવડર
  6. સ્વાદ અનુસારમીઠું
  7. અડધી ચમચી હળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મકાઈ ના દાણા કાઢી ને બાફી લ્યો તેમાં હળદર ને મીઠું નાખી ને બાફી લ્યો

  2. 2

    મકાઈ બફાઈ જાય એટલે તેમા નિતારી લ્યો પછી એક કડાઈમાં બટર નાખી ને તેમાં મકાઈ ના દાણા નાખો ને હલાવી લ્યો બે મીનીટ ધીમા તાપે રહેવા દયો

  3. 3

    પછી તેમાં માયોનિઝ નાખો પછી તેમાં મરી પાવડર નાખી ને હલાવો ને બે મીનીટ ગેસ પર જ રહેવા દયો

  4. 4

    તેને હલાવી ને પછી એક પ્લેટમાં સવૅ કરો પછી તેના પર ચીઝ પાથરો ને ગરમા ગરમ સ્વિટ કોનૅ સવૅ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Gandhi
Bhumi Gandhi @cook_20088225
પર

Similar Recipes