કસ્ટર્ડ મિલ્ક શેક (custard Milk shake recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા દૂધને ગરમ થવા મૂકો હવે એક બાઉલમાં ઠંડુ દૂધ લેવું તેમાં ૩ ચમચી કસ્ટર પાવડર નાખો અને બરાબર હલાવો દૂધમાં ઉભરો આવે એટલે કસ્ટર્ડ પાવડર વાળું દૂધ નાખો અને બરાબર મિક્સ કરો
- 2
હવે દૂધને બરાબર હલાવો પાંચ મિનિટ થઈ ગયા બાદ તેને ઠંડુ થવા મૂકો ઠંડું થઇ ગયાબાદ તેને ફ્રીઝરમાં રાખો 20 મિનિટ માટે પછી તેને એક મિક્સર જારમાં માં નાખો હવે તેમાં કાજુ બદામ પણ નાખો હવે એકદમ મસ્ત પાંચ મિનિટ માટે મિક્સરમાં ફેરવી નાખો હવે એક સર્વિંગ ગ્લાસમાં ચોકલેટ સીરપ નાખવું તેમાં milk શેખ નાખો તેના ઉપર કાજુ બદામ નાખો અને પાછું ચોકલેટ સીરપ નાખવું તૈયાર છે
- 3
તૈયાર છે કસ્ટર્ડ મિલ્ક શેક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12547624












ટિપ્પણીઓ