મેંગો મસ્તાની (mango Mastani recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા બધી વસ્તુ લઈ લેવી એક તપેલીમાં દૂધ ગરમ મૂકી ખાંડ ઉમેરવી દૂધ એકદમ સરસ ગરમ થઈ જાય અને બે ત્રણ ઊભરા આવે એટલે ગેસ બંધ કરી દેવો
- 2
એક વાટકીમાં ઠંડું દૂધ લઇ તેમાં કસ્ટર પાવડર મિક્સ કરી લેવો પછી દૂધને ઠંડું પડવા દેવું દૂધ ઠંડું પડી જાય પછી તેમા કસ્ટર્ડ પાવડર ઉમેરી દેવો કેરીના પીસ ઉમેરી દેવા
- 3
કાજુ બદામ પિસ્તા અને એલચીનો પાઉડર ઉમેરી દો અને હલાવી નાખો ફ્રિજમાં ઠંડુ કરવા મુકી દો ઠંડુ થઈ જાય પછી સર્વિગ ગ્લાસમાં લઈ લો કેસર કેરી ને ફળ નો રાજા કહેવાય છે કેરી ખાવાથી આપણા શરીરમાં નવા રક્તની શુદ્ધિકરણ થાઈ છેતો ફેન્સ તૈયાર છે ઉનાળામાં ઠંડી ઠંડી મેંગો મસ્તાની તમે પણ જરૂર એક વખત ટ્રાય કરજો તેનો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12552873













ટિપ્પણીઓ (11)