ખીચડી  - શાક- ભાખરી

Nehal D Pathak
Nehal D Pathak @Ndpathak_2411
India (Jamnagar)

#મોમ
મારા સાસુ મોમ ની ફેવરિટ છે આ સાંજ નું મેનુ.

ખીચડી  - શાક- ભાખરી

#મોમ
મારા સાસુ મોમ ની ફેવરિટ છે આ સાંજ નું મેનુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપમગફડા
  2. ૧ કપચોખા
  3. ૧ ચમચીમીઠું
  4. ૧ ચમચીધાણાજીરૂ
  5. ૧/૪ ચમચીહિંગ
  6. ૩ ચમચીતેલ
  7. ૧/૪ ચમચીરાઈ
  8. ૧/૪ ચમચીજીરૂ
  9. ૩ ગ્લાસપાણી
  10. શાક:
  11. ગ્રામગલકા ૫૦૦
  12. ૧ ચમચીમીઠું
  13. ૧ ચમચીહળદર
  14. ૧ ચમચીધાણજીરૂ
  15. ૧/૪ ચમચીજીરૂ
  16. ૪ ચમચીતેલ
  17. ૧/૨ ગ્લાસપાણી
  18. ૫-૬ કળી લસણ
  19. ભાખરી:
  20. ૩ વાડકીઘઉં નો લોટ
  21. ૫ ચમચીતેલ
  22. ૧ ચમચીમીઠું
  23. ૧/૪ ચમચીહિંગ
  24. ૧/૨ ગ્લાસપાણી
  25. ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પેલા ચોખા અને માગફડા ને મિક્સ કરી ૨ પાણી એ ધોઈ લો.હવે કુકર મા તેલ મૂકો.એમાં રાઈ જીરૂ હિંગ નાખી ધોયેલી ખીચડી નાખો. એમાં મીઠું હળદર ધાણાજીરું નાખી હલાવી ૨ સિટી વગાડો.અને ૫ મિનિટ ધીમા ગેસ પર ચડવા દો.

  2. 2

    હવે ગલકા ની છાલ ઉતારી કટકા કરી લો.હવે એક તપેલી માં તેલ મૂકો.

  3. 3

    હવે એમાં જીરૂ અને લસણ અને હિંગ નાખો. મીઠું મરચું હળદર ધાણાજીરું નાખો.ખાંડ નાખો.ટમેટું સુધારી ને નાખો.હવે પાણી નાખી હલાવી લો.અને ૫ મિનિટ ચડવા દો

  4. 4

    હવે ભાખરી માટે લોટ લો એમાં મીઠું હિંગ તેલ નાખી પાણી થી કઠણ લોટ બાંધો.હવે લુવો લઈ વળી લો.

  5. 5

    હવે ગેસ પર તાવડી મૂકો.અને ગરમ થાય એટલે વણેલી ભાખરી નાખો.બંને બાજુ સેકો અને ઘી ચોપડી લો.

  6. 6

    તો રેડી છે ખીચડી શાક ભાખરી. એક પ્લેટ મા બધું સર્વ કરો.સાથે અડદ પાપડ સેકી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal D Pathak
Nehal D Pathak @Ndpathak_2411
પર
India (Jamnagar)

ટિપ્પણીઓ

Similar Recipes