ચીકુ કુલ્ફી {chikoo kulfi Recipe in Gujarati }

Krupa Ashwin Lakhani @cook_19148430
ચીકુ કુલ્ફી {chikoo kulfi Recipe in Gujarati }
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચીકુ ને ધોઈ તેની છાલ ઉતારી તેના કટકા કરી લેવાના તેની અંદર દૂધ ઉમેરી ચીકુ ના કટકા મલાઈ ખાંડ ઉમેરી ક્રશ કરી લેવાનું થોડા ચીકુ ના કટકા તેની અંદર ઉમેરવા માટે રાખવા
- 2
હવે કેન્ડી ના મોલ્ડમા ફરીને ફ્રીઝરમાં છથી સાત કલાક સેટ થવા મૂકવી{ મારે દસ મોલૅડ ભરાયા હતા
- 3
છથી સાત કલાક પછી ફ્રીઝરમાંથી કાઢી ને ઠંડી ઠંડી કેન્ડી સૅવ કરવાની
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12581327











ટિપ્પણીઓ