કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભરેલાં ભીંડા અને બટેટા નું સાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભરેલાં ભીંડા અને બટેટા નું સાક રેસીપી મુખ્ય ફોટો

ભરેલાં ભીંડા અને બટેટા નું સાક

Disha Vithalani
Disha Vithalani @cook_20959540
Dwarka

#goldenapron3
#week15
#bhindi

#goldenapron3
#week15
#bhindi

વધુ વાંચો

ભરેલાં ભીંડા અને બટેટા નું સાક

Disha Vithalani
Disha Vithalani @cook_20959540
Dwarka

#goldenapron3
#week15
#bhindi

#goldenapron3
#week15
#bhindi

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 10-15ભીંડા
  • 3બટેટા
  • 1.5 ચમચીમરચુ પાવડર
  • 1 ચમચીધાણા જીરું
  • 0.5 ચમચીહળદર
  • 2 ચમચીખાંડ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 ચમચીલીંબુ નો રસ
  • 2 ચમચીતેલ
  • ચપટીરાઇ
  • 2લાલ મરચાં
  • ધાણા
  • ગાર્નિશ માટે ટામેટા અને કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટેટા ને ચિપ્સ ની જેમ સમારી લો અને ભીંડા માં વચ્ચેથી કટ કરો,હવે એક કૂકર માં તેલ ઉમેરો તેમાં રાઈ ઉમેરો અને લાલ મરચાં ઉમેરી તતડવા દો.

    ભરેલાં ભીંડા અને બટેટા નું સાક રેસીપી સ્ટેપ1ફોટો
    ભરેલાં ભીંડા અને બટેટા નું સાક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં બટેટા ઉમેરો અને 1 મિનિટ થવા દો ત્યાં સુધી માં ભીંડા માં ભરવાનો મસાલો બનાવો તેના માટે એક ડીશ માં મરચુ પાવડર,મીઠું,હળદર,ધાણાજીરું, ખાંડ અને લીંબો નો રસ ઉમેરી બરાબર મિક્સ કરો.

    ભરેલાં ભીંડા અને બટેટા નું સાક રેસીપી સ્ટેપ2ફોટો
    ભરેલાં ભીંડા અને બટેટા નું સાક રેસીપી સ્ટેપ2ફોટો
    ભરેલાં ભીંડા અને બટેટા નું સાક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બનાવેલો મસાલો ભીંડા માં ભરો અને કૂકર માં ઉમેરતા જાવ અને બરાબર મિક્સ કરી 10 મિનિટ સુધી થવા દો,તયાર છે ભરેલા ભીંડા.હવે એક બાઉલ માં ભરેલા ભીંડા ઉમેરી તેને ટામેટા અને કોથમીર થી ગાર્નિશ કરો.

    ભરેલાં ભીંડા અને બટેટા નું સાક રેસીપી સ્ટેપ3ફોટો
    ભરેલાં ભીંડા અને બટેટા નું સાક રેસીપી સ્ટેપ3ફોટો
    ભરેલાં ભીંડા અને બટેટા નું સાક રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Disha Vithalani
Disha Vithalani @cook_20959540
પર May 20, 2020 16:56
Dwarka

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Stuffed Bhinda બટેટા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઈન્સ્ટન્ટ કન્ડેન્સ્ડ મિલ્ક (Instant Condensed milk Recipe in Gujarati)
  2. વણેલા ગાંઠિયા (Vanela Gathiya recipe in gujarati)
  3. ક્રિકેટ થીમ ચોકલેટ કેક (Cricket Theme Chocolate Cake Recipe in Gujarati)
  4. છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati)
  5. ચીઝ હાંડી (Cheese Handi Recipe In Gujarati)
  1. ચનાદાલ અને ભાત ના મુઠીયા (Chanadal muthiya recipe in Gujarati)
  2. બનાના પરાઠા ટાર્ટ(Banana Paratha Tart Recipe in Gujarati)
  3. વેજ ચીઝ સ્ટફ્ડ પરાઠા (Veg cheese stuffed paratha recipe in Gujarati)
  4. 3D ચટણી (3D chutney Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12611287
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close