છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati)

#રોટીસ
ક્રિશિવ નું બર્થડે સ્પેશિઅલ ડીનર છોલે ભટૂરે. ખૂબ જ ટેસ્ટી બન્યા હતા. લોકડાઉન માં બધું જ હોમમેડ બનાવ્યું.. બધા ને ભાવ્યું એટલે મહેનત સફળ...
છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati)
#રોટીસ
ક્રિશિવ નું બર્થડે સ્પેશિઅલ ડીનર છોલે ભટૂરે. ખૂબ જ ટેસ્ટી બન્યા હતા. લોકડાઉન માં બધું જ હોમમેડ બનાવ્યું.. બધા ને ભાવ્યું એટલે મહેનત સફળ...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ છોલે ૮ કલાક માટે પલાળી બરાબર ધોઈ ને કૂકર મા લેવા પાણી નાખી ખડા મસાલા ની પોટલી બનાવી એમાં મૂકવી મીઠું અને સંચોરો નાખી છોલે બાફી લેવાં
- 2
હવે એક કડાઈ માં તેલ મૂકી એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી સાંતળી લેવી. હવે એમાં ડુંગળી નાખી બરાબર સાંતળી લેવી થોડું મીઠું નાખવું જેથી જલ્દી સંતળાય.
- 3
ડુંગળી બરાબર સંતળાય એટલે એમાં બધો મસાલો કરી દેવું બરાબર મિક્ષ કરી ચડવા દેવું
- 4
તેલ છૂટું પડે એટલે ટામેટા ની પ્યુરી ઉમેરી દેવી અહી મે ટામેટા ઉકળતા પાણી માં બાફી લઈ એની છાલ ઉતારી પીસી ને બનાવી છે
- 5
ટામેટા પ્યુરી ચડી જાય તેલ છૂટુ પડે એટલે છોલે ચણા ઉમેરી દેવાં પોટલી કાઢી નાખવી જરૂર પડે તેમ પાણી ઉમેરતા જઈ ધીમા તાપે ૧૦-૧૫ મિનિટ ચડવા દેવું
- 6
ભટૂરે: એક વાસણ માં મેંદો અને રવો લઈ એમાં મીઠું, બેકીંગ પાઉડર, બેકીંગ સોડા, દહી ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું હવે થોડુ થોડુ પાણી ઉમેરતા જઈ રોટલી જેવી નરમ કણક તૈયાર કરવી
- 7
- 8
કણક ને ૩૦ મિનિટ રેસ્ટ આપી લુઆ કરી વણી લઈ ગરમ તેલ માં તળી લેવું
- 9
આલુ મસાલા: હવે તેલ માં જીરૂ સાંતળી બટાકા નાખી મીઠું અને છોલે મસાલો નાખી બરાબર મિક્ષ કરવું
- 10
હવે ગરમાગરમ છોલે ભટૂરે આલુ મસાલા ડુંગળી અને તળેલા મરચા સાથે સર્વ કરવું
Similar Recipes
-
અમૃતસરી છોલે કુલચા (Amrutsari Chhole Kulcha Recipe in Gujarati)
#નોર્થપંજાબ માં અમૃતસરી છોલે કુલચા ખૂબ જ ફેમસ છે જે આજે મે ઘરે બનાવ્યા ખૂબ જ ટેસ્ટી બન્યા અને ખૂબ જ સરળ રેસિપી છે. અને અમૃતસરી છોલે કુલ્ચા સાથે મે ડુંગળી મરચા અને આલુ મસાલા સબ્જી પણ સર્વ કરી છે. Sachi Sanket Naik -
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#SD#cookpadindia#cookpadgujaratiસાંજ નું બેસ્ટ મેનુ એટલે પંજાબી વાનગી છોલે ભટુરે.બનાવવામાં સરળ અને સ્વાદિષ્ટ સૌનાં પ્રિય છોલે ભટુરે આજે મેં બનાવ્યા. ખરેખર ટેસ્ટી બન્યા.. Ranjan Kacha -
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#MW2આ રીતે છોલે મે પહેલીવાર બનાવ્યા, ❤❣પણ સ્વાદ માં બહું જ ટેસ્ટી બન્યા હતા.#SundayDinner 🍽🍱🥗🥣🥘#PAYALCOOKPADWORLD#MyRecipe🔟#porbandar#cookpadindia#cookpadgujrati#Panjabichole Payal Bhaliya -
-
અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
#MW2#Punjabichole#પંજાબીછોલે#punjabi#chole#bhature#cookpadindia#cookpadgujaratiછોલે ભટુરે ઉત્તરી ભારતમાંથી ઉદ્દભવી છે. જો કે, પાકિસ્તાનમાં, રાવલપિંડી ના છોલે, પિંડી છોલે તરીકે ખૂબ જાણીતા છે. આખા ભારત માં પંજાબી છોલે ભટુરે ખૂબ પ્રખ્યાત છે. મેં અહીં પંજાબી છોલે અને પિંડી છોલે બંને નું કોમ્બિનેશન એટલે કે અમૃતસરી પિંડી છોલે પ્રસ્તુત કર્યા છે. સાથે છે એકદમ નરમ મુલાયમ ભટુરા। છોલે નો મસાલો પણ ઘરે જ બનાવ્યો છે જે બજાર ના મસાલા કરતા પણ વધારે સ્વાદ આપનારો છે. બ્રેકફાસ્ટ, લંચ કે ડિનર ગમે ત્યારે ખાઓ, રેસ્ટોરન્ટ કરતા પણ સ્વાદિષ્ટ છોલે અને ભટુરે ખાવાની ખૂબ મજા પડશે । Vaibhavi Boghawala -
છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati)
#Cookpadindia#goldenapron3 #week_16 #punjabi#મોમસામાન્ય રીતે હું છોલે ચણાનું શાક રેગ્યુલર મસાલા ઉમેરી સાદું જ બનાવી દઉ. પણ આજે અલગ રીતે બનાવેલ છે. Urmi Desai -
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#ATW1#TheChefStory#SJR#paryushanspecial#jainrecipe#cookpadgujarati#cookpadindia#cookpad છોલે ભટુરે એક ખૂબ જ ફેમસ એવું સ્ટ્રીટ ફૂડ છે. આ વાનગી જૈન અને નોનજૈન એમ બંને વર્ઝનમાં બનાવી શકાય છે. તીખા ચટપટા છોલે સાથે સોફ્ટ અને ફુલેલા ભટુરે ખાવાની ખૂબ મજા આવે છે. Asmita Rupani -
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#Fam અમારે ત્યાં બધા ને છોલા ભટુરા ખુબ જ ભાવે છે Himani Vasavada -
છોલે ભટુરે (Chhole Bhature recipe in gujarati)
ઉત્તર ભારતના ફૂડ ની વાત આવે અને છોલે ભટુરે ની વાત ના આવે એવું બને જ નહીં. એકદમ ટેસ્ટી અને ફ્લેવર ફુલ છોલે અને જોડે એકદમ સોફ્ટ ભટુરે હોય તો બીજું કઈ ના જોઈએ.#North #નોર્થ Nidhi Desai -
અમૃતસરી પંજાબી છોલે ભટુરે (Amrutsari Punjabi Chhole Bhature Recipe In GujaratI)
#નોર્થ_ઈન્ડિયા_રેસીપી_કોન્ટેસ્ટ#નોર્થ_પોસ્ટ_2 છોલે ભટુરે નુ નામ આવે એટલે પંજાબ ના અમૃતસર ના પ્રખ્યાત છોલે ભટુરે જ યાદ આવે. કારણ કે આ છોલે ભટુરે ઇ પંજાબ ના અમૃતસર નુ સ્ટ્રીટ ફૂડ છે. આ છોલે ને ચા ની ભુકી ને બિજા ખડા મસાલા ની પોટલી બનાવી ને બાફવામા આવે છે. આ ખડા મસાલા ની પોટલી થી કાબૂલી ચણા નો રંગ પણ કાળો થય જાય છે. આ છોલે ભટુરે હવે તો બધા ભારત મા પ્રખ્યાત છે. પણ બધી જ જગ્યા એ એનો સ્વાદ પણ અલગ અલગ હોય છે. મારા તો પ્રિય છોલે ભટુરે છે. Daxa Parmar -
-
છોલે ભટુરે(Chhole Bhature recipe in Gujarati)
#Dishaમેં @Disha_11 સાથે zoom live માં જોડાવા અને સરસ રેસિપી શીખવા માટે તેમની રેસીપી અનુસરીને થોડા ફેરફાર સાથે છોલે ભટુરે બનાવ્યા છે😍...બહુ જ સરસ બન્યા છે....dear Disha આટલી સરસ રેસિપી શેર કરવા બદલ તમારો આભાર🤗 Palak Sheth -
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#Fam#weekend મારા ફેમિલી માં શનિ રવિ કંઈક નવું બનતું હોય છે. આજે મેં બધા ની પસંદ છોલે ભટુરે બનાવ્યા તો બધા ને બહુ મજા આવી સાથે સમર સ્પેશિયલ મેંગો રસ તો હોય જ. 🙂 Bhavnaben Adhiya -
પંજાબી છોલે મસાલા(Punjabi chhole masala recipe in Gujarati)
ખૂબજ મશહુર પંજાબી વાનગીઓ જેવી કે,વિવિધ પંજાબી પુલાવ,બિરયાની,કોફ્તા કરી, જે ભારતના દરેક વિસ્તારમાં અનોખી વાનગી એટલે પંજાબી ચટાકેદાર વાનગી ગણાય છે..તેમાંથી મેં આજે પંજાબી છોલે મસાલા રેડી કરેલ છે..😋😋#MW2#શાક અને કરીઝ ચેલેનજ#પંજાબી છોલે મસાલા 😋😋 Vaishali Thaker -
ભાજણી થાલીપીઠ (Bhajni Thalipith Recipe in Gujarati)
#સુપરશેફ2#week2#ફ્લોર્સભાજણી એટલે ધાન્ય અને દાળ ને શેકી ને દળી ને બનાવવા માં આવતો લોટ. આ લોટ માં ઘી નું કીટું માંથી બનાવ્યું છે. આ એક મહારાષ્ટ્રીયન ટ્રેડીશનલ વાનગી છે.અને વરસાદ માં ગરમાગરમ થાલીપીઠ ચા સાથે ખાવાની મજા જ કંઈક ઔર છે. Sachi Sanket Naik -
પંંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
Week1સ્ટ્રીટ ફુડ રેસીપીStreetfood#ATW1#TheChefStory પંજાબી છોલેઅમારા ઘરમા બધા ને પંજાબી વાનગી બહુ જ ભાવે .તો આજે મે છોલે પૂરી બનાવી .જે લંચ અથવા ડીનરમા સર્વ કરી શકાય છે. Sonal Modha -
છોલે ચણા (Chhole Chana Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બન્યા છે ઠંડીની સીઝનમાં ખાવાની મજા પડી જાય છે.😋 Falguni Shah -
છોલે પૂરી વીથ રસ અને ખમણ
#ડીનર લોકડાઉન માં તો ઘરમાં જે વસ્તુ હોય છે એનાથી જ કામ ચલાવું પડે છે.તો છોલે ચણા સાથે પૂરી બનાવી અને રસ સાથે ડીનર ની મજા માણી... Bhumika Parmar -
છોલે ભટુરે (Chhole Bhature Recipe in Gujarati)
મૂળ પંજાબનું જાણીતું છોલે ભટુરે આજે ભારતના દરેક ઘરમાં બને છે. આ એક સ્ટ્રીટ સ્ટાઈલ ફૂડ છે અને complete meal છે. Vaishakhi Vyas -
ચીકપી (છોલે) પુલાવ
#ડીનરલોકડાઉન ના કારણે, ઘર માં બધી સામગ્રી નથી હોતી, એટલે આજે છોલે ના ચણા થી બનાયવો છે, આ સ્વાદીષ્ટ 👆 Kavita Sankrani -
-
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#AM2#CookpadIndia#CookpadGujarati Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
છોલે ભટુરે (Chole Bhature Recipe In Gujarati)
પંજાબી વાનગી નું નામ આવે એટલે સૌથી પહેલાં યાદ આવે છોલે ભટુરે. અત્યારે કોરોના પેનડેમિ્ક માં હોટેલ માં જવાનું તો સેઇફ નથી, ઘરમાં યંગસ્ટૅસ ને પંજાબી નું કે્વીન્ગ થાય અને વડીલો ને પનીર સબ્જી પસંદ ના હોય એવું પણ બને છે તો છોલે ભટુરે આ બધી ડિમાન્ડ પૂરી કરે છે. અમારા ઘરમાં બધા ને ખુબ પસંદ છે...#GA4#WEEK1#PUNJABI#Cookpadindia Rinkal Tanna -
છોલે (Chhole Recipe In Gujarati)
છોલે એક ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. જે કાબુલી ચણા થી બનાવવામાં આવે છે. જે લગભગ બધા ધાબા કે રેસ્ટોરન્ટ ના મેનુ માં જોવા મળે છે.છોલે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે અને ખાવાની પણ મજા આવે છે. Nasim Panjwani -
છોલે ભટૂરે (Choole Bhature Recipe In Gujarati)
આમ તો આ રેસિપી પંજાબી છે પણ હવે દરેક સીટી માં ફેમસ બની છે.અમારા સીટી માં પણ ખૂબ જ ખવાય છે.#CT Rajni Sanghavi -
છોલે (Chhole Recipe In Gujarati)
Weekend એટલે પરિવાર સાથે વિતાવવાનો સમય. આ દિવસ દરમ્યાન જો રસોઈ માં છોલે જેવું બનાવી દઈએ તો કામ પણ જલ્દી પતે અને પરિવાર ને પૂરતો સમય આપી સકાય. Jigisha Modi -
અમૃતસરી છોલે મસાલા (Amritsari chhole masala recipe in Gujarati)
છોલે નું નામ સાંભળતા જ ઘણા ના મોંમાં પાણી આવી જાય છે. છોલે મસાલા કાબુલી ચણા માંથી બનતી ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે જે બ્રેકફાસ્ટ, લંચ અથવા ડિનર કોઈપણ સમયે ખાઈ શકાય. ઘણીવાર ઘરના છોલે માં બહારના છોલે મસાલા જેવી મજા નથી આવતી. અહીંયા મેં જે રેસિપી શેર કરી છે એ બહારના છોલે મસાલા થી પણ ખુબ જ સ્વાદિષ્ટ બને છે.#MW2 spicequeen -
છોલે પુલાવ (Chhole Pulao Recipe In Gujarati)
#MRCરાઈસ ડીશ અલગ અલગ પ્રકારની બનાવીને ખાવાથી અલગ અલગ વેરાયટી અને સ્વાદ માણી શકાય છે.તો આજે અહીં હું છોલે પુલાવની રેસિપી લઈને આવી છું.જે બાફેલા છોલે ચણા હતા એની સાથે બટાકા ગાજર અને કેપ્સિકમ ઉમેરીને થોડા સમયમા જ તૈયાર થઈ જાય છે. Urmi Desai -
અમૃતસરી છોલે (Amrutsari Chhole Recipe In Gujarati)
જોઈ ને જ ખાવા નું મન થઇ જાય અને ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
More Recipes
ટિપ્પણીઓ (6)