ક્રિકેટ થીમ ચોકલેટ કેક (Cricket Theme Chocolate Cake Recipe in Gujarati)

કાલે મારા દિકરા ની બર્થ ડે હતી તો મે સ્પેશિઅલ એના માટે આ કેક બનાવી.ખૂબ જ ટેસ્ટી બહાર જેવી જ કેક બની હતી. બધા ને બહુ ભાવી.
ક્રિકેટ થીમ ચોકલેટ કેક (Cricket Theme Chocolate Cake Recipe in Gujarati)
કાલે મારા દિકરા ની બર્થ ડે હતી તો મે સ્પેશિઅલ એના માટે આ કેક બનાવી.ખૂબ જ ટેસ્ટી બહાર જેવી જ કેક બની હતી. બધા ને બહુ ભાવી.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોકલેટ સ્પોન્જ કેક બનાવવા: એક વાટકી માં પાણી લઈ એમાં કોફી મિક્ષ કરવી
- 2
હવે દૂધ માં વિનેગર ઉમેરી દેવું
- 3
હવે એક ચાળણી માં બધા ડ્રાય ઈન્ગ્રીડ્યન્ટ્સ લઈ ચાળી બરાબર મિક્ષ કરી લેવાં
- 4
- 5
- 6
હવે એમાં તેલ દૂધ નું મિક્ષ્ચર અને કોફી વાળુ પાણી ઉમેરી દેવું
- 7
બરાબર મિક્ષ કરી લેવું
- 8
હવે નોન્સ્ટીક પેન માં તેલ લગાવી મેંદો છાંટી લેવો એમાં બેટર રેડી ઢાંકણ ઢાંકી ધીમા તાપે ૧૫-૨૦ મિનિટ થવા દેવું
- 9
નોંધ : આ રીતે ૨ સ્પોન્જ કેક બનેવી લેવા. આ માપ થી એક સ્પોન્જ કેક તૈયાર થશે.
- 10
હવે બંને કેક ઠંડી કરી લેવી
- 11
હવે ચોકલેટ ગનાશ બનાવવા માટે: સૌપ્રથમ બધા ઈન્ગ્રીડીયન્ટસ નોનસ્ટીક પેન માં લઈ બરાબર મિક્ષ કરી લેવું
- 12
હવે મિડીયમ તાપે ગરમ કરવું ઘટ્ટ થાય એટલે ગેસ પર થી ઉતારી ઠંડુ કરી લેવું
- 13
હવે બટર રૂમ ટેમ્પ્રેચર પર લઈ ફેટવું ૧૫ મિનિટ માટે ફ્રીઝર માં મૂકવું
- 14
હવે ફેટી લેવું કલર લાઈટ થાય અને બીટર માંથી પડે નહી એટલે એમાં થોડું ચોકલેટ ગનાશ નાખતા જઈ મિક્ષ કરતા જવું ચમચી થી મિક્ષ કરવું
- 15
હવે કેક નું ૧ સ્પોન્જ લઈ ઉપર સુગર સીરપ લગાવવું
- 16
હવે એની ઉપર ચોકલેટ ફ્રોસ્ટીંગ લગાવવું
- 17
હવે એની ઉપર બીજુ સ્પોન્જ મૂકવું એની ઉપર સુગર સીરપ લગાવી ઉપર વ્હીપ ક્રીમ માં લીલો કલર ઉમેરી લગાવવું અહી મે વ્હીપ ક્રીમ પાઉડર માંથી બનાવ્યું છે
- 18
હવે સુગર પેસ્ટ બનાવવા: બધા ઈન્ગ્રીડ્યન્ટ્સ ઉમેરી કણક બનાવી એમાં કલર ઉમેરી બોલ બેટ ના શેપ આપી દેવાં
- 19
- 20
ઉપર જેમ્સ અને ડેરી મિલ્ક થી ડેકોરેટ કરવું
- 21
KRISHIV નામ: આ નામ મે પારલે જી બિસ્કીટ નો ભૂકો કરી એમાં ૧ ચમચી કોકો પાઉડર ઉમેરી થોડુ દૂધ મિક્ષ કરી કણક બનાવી એને વણી લઈ નામ કટ કરી ને લગાવ્યુ છે.
Similar Recipes
-
ચોકલેટ ટ્રફલ કેક (Chocolate Truffle Cake Recipe in Gujarati)
#GA4#Week22Eggless cakeઆ કેક મેં મારા દિકરા ના જન્મદિવસે બનાવી હતી. એને ચોકલેટ ખૂબજ ભાવે અને કેક પણ ચોકલેટ ફ્લેવર જ જોઈએ. તો એના માટે મેં ચોકલેટ ગનાશ ની જ કેક બનાવી..એને ખૂબ જ ભાવી પણ...😍 Panky Desai -
ઓરેન્જ ચોકલેટ કેક(Orange Chocolate Cake Recipe In Gujarati)
ઘઉં ના લોટ ની ઓરેન્જ ક્રશ સાથે ચોકલેટ બેઈઝ કેક, એકદમ સોફ્ટ અને ટેસ્ટી. Avani Suba -
વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati)
મારા હસબન્ડ ના બર્થ ડે પર હેલ્ધી, ઘઉં ના લોટ ની કેક બનાવી જે ટેસ્ટી અને ડીલીશ્યસ બની. Avani Suba -
કૉફી મોકા કેક (Coffee Mocha Cake recipe in Gujarati)
#GA4#week4#post_4#baked#cookpadindia#cookpad_gujરેગ્યુલર ચોકલેટ કેક તો બધા ને ભાવે છે. પણ મેં આજે કેક ને કૉફી નો ફ્લેવર્ આપી ને કૉફી મોકા કેક બનાવી છે. અને ખૂબ જ મસ્ત બની છે. અને કૉફી લવર ને પણ ખૂબ ભાવશે. જરૂર થી બનાવજો. Chandni Modi -
ઓરેન્જ ચોકલેટ કેક(Orange chocolate cake recipe in Gujarati)
મને કેક બનાવી બહુ જ ગમે. તો આજે કંઈક નવું મારા બાળક ની ફેવરિટ કાર બનાવી. મે ઓવન મા બનાવી એટલે ઈન્સ્ટન્ટ બની છે. Avani Suba -
નો અવન ચોકલેટ કેક (No Oven Wheat Decadent Chocolate Cake in Gujarati)
#NoOvenBaking#Recipe3આજે માસ્ટરશેફ નેહા શાહ ની નો અવન બેકીંગ કોન્ટેસ્ટ માટે ચોકલેટ કેક ની રેસિપી રિક્રીએટ કરી છે. અને ખૂબ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ કેક બની છે. મારા દિકરા ને તો બહુ જ ભાવી અને ઘઉંના લોટ માંથી બનાવી એટલે હેલ્ધી પણ છે. Sachi Sanket Naik -
ઓરેન્જ એન્ડ ચોકલેટ ઝેબ્રા કેક (Orange Dark Chocolate Zebra Cake Recipe In Gujarati)
#FDS#cookpadgujarati#cookpadindiaઆ રેસિપી હું મારી બેસ્ટ ફ્રેન્ડ ને ફ્રેંડશીપ ડે પર સમર્પિત કરું છુ. ફ્રેન્ડ એટલે તમારુ બધું જ .જે તમારા દુઃખ અને સુખ માં સાથ આપે. તમે તમારૂ દિલ જેની સાથે ખુલ્લું મૂકી દો.તો હું એના માટે કેક બનાવી ફ્રેંડશીપ ડે ને યાદગાર બનાવું છું.હું માનું છું રોજ ફ્રેંડશીપ ડે હોવો જોઈએ એક દિવસ બહુ ઓછો પડે. Alpa Pandya -
-
બોર્ન બોર્ન બિસ્કીટ કેક (Bournbon Biscuit Cake Recipe In Gujarati)
#ChooseToCook#My FavoriteRecipe મારા દિકરા નાં જન્મ દિવસ ઉપર કેક મે ધરે જ બનાવી મારા દિકરા ને કેક બહુ જ ભાવે છે મારા દિકરા ની ફેવરિટ કેક Vandna bosamiya -
-
ચોકલેટ કેક પોપ્સ(Chocolate Cake Pops Recipe In Gujarati)
#cccઆ એકદમ યુનિક રેસિપી છે. બચ્ચા ઓ ને ચોકલેટસ અને કેક બંને બહુ જ ભાવતા જ હોઈ છે. પણ આ પોપ્સ બધા નાનાં થી મોટા બધા ને ભાવશે. ક્રિસ્મસ ના તહેવાર માં આપણે આ પોપ્સ બચ્ચાં ઓ ને બનાવી ને આપીશુ તો બચ્ચા ઓ એકદમ ખુશ થઇ જશે. આમા કેક અને ચોકલેટ બને એક જ માં આવી જશે. મારાં ઘરે બધા ને બહુજ ભાવી તો તમે પણ બનાવજો. Sweetu Gudhka -
એગ્લેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week22ખૂબ જ સરળ અને teasty રેસિપી છે.. મારા પપ્પા ની બર્થડે પર એમને સરપ્રાઈઝ કરવા આ કેક બનાવી હતી.. Manisha Parmar -
ચોકલેટ ચિપ્સ કેક (Chocolate Chips Cake Recipe in Gujarati)
આજે મધર્સ ડે ના દિવસે મમ્મી માટે કેક બનાવી એને ખૂબ જ ભાવી અને ખૂબ જ ખુશ થઈ ગઈ.#મોમ Charmi Shah -
ચોકલેટ મુસ જાર કેક (Chocolate mousse jar cake recipe in Gujarati
ચોકલેટ મુસ જાર કેક ઝડપથી અને સરળ રીતે બની જતું સ્વાદિષ્ટ ડીઝર્ટ છે. સુંદર અને આકર્ષક દેખાતી આ જાર કેક વાર-તહેવારે મિત્રો અને સંબંધીઓ ને ભેટ તરીકે આપી શકાય.મારા દિકરા ના જન્મદિવસે મેં જે કેક બનાવી હતી એમાંથી વધેલી વસ્તુઓ જેમકે ચોકલેટ ગનાશ, વ્હિપ્ડ ક્રીમ અને વધેલી ચોકલેટ સ્પોન્જ કેક નો ઉપયોગ કરી ને મેં આ સુંદર અને સ્વાદિષ્ટ ડીઝર્ટ બનાવ્યું છે પરંતુ મેં અહીંયા જો વધેલી વસ્તુઓ ના હોય તો પણ કઈ રીતે બનાવવું એની રેસેપી શેર કરી છે.#LO#cookpadindia#cookpad_gu spicequeen -
ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)
#trend#week2#કેક_બનાવવા_ની_રેસિપી - ચોકલેટ કેક ( Making Cake Recipe - Chocolate Cake Recipe in Gujarati ) આજે મે ચોકલેટ કેક કેવી રીતે બનાવવાની એ ની રેસિપી બનાવી છે. આ ચોકલેટ કેક બનાવવામાં એકદમ સરળ અને સહેલાઇ થી બની જતી કેક રેસિપી છે. આ કેક એકદમ સ્પોંજી અને સોફ્ટ બની હતી. મારા બાળકો ની ઓલ ટાઇમ ફેવરિટ આ ચોકલેટ કેક છે. Daxa Parmar -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#GA4#week14કેક નું નામ સાંભળતા જ બાળકો ના મોઢા ખીલી ઊઠે છે પરંતુ મેંદો વધુ ખાવા માં આવે તો સ્વાસ્થ્ય ને નુકશાન કરે છે.તેથી આજે મે ઘઉં ના લોટ માંથી કેક બનાવી છે.. દૂધ ની જગ્યા એ મિલ્ક પાઉડર નો ઉપયોગ કરીને પણ હું આ જ કેક બનાવું છું. Anjana Sheladiya -
વ્હીટ ચોકલેટ કેક (Wheat Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week14કેક તો નાના છોકરાઓ થી લઈને મોટા સુધી બધાને ખૂબ ભાવતી હોય છે.આજે ને ઘઉંના લોટ ની કેક બનાવી છે.એનામાં પણ ચોકલેટ કેક તો બધા ની ખૂબ મનપસંદ વસ્તુ હોય છે.અને આ ઘઉં ની કેક છે માટે હેલ્થી પણ છે અને ખૂબ ટેસ્ટી પણ બને છે.તમે પણ તમારા ત્યાં જરૂર થી બનાવજો અને મને કહેજો કેવી બની. megha sheth -
રાગી ચોકલેટ કેક (ragi chocolate cake recipe in gujarati)
અમારા ઘરમાં કેક બધાને બહુ ભાવે માસ્ટર શેફ ની રેસિપી જોઈને થોડા ચેન્જ કરીને કેક બનાવી મહેદી કેક બનાવવા માટે રાજ્ય યુઝ કર્યો છે અને અમારા જૈનોમાં તો ચોમાસું ચાલે એટલે મેંદો તો વપરાય નહીં અને ઘઉંનો લોટ ની જગ્યાએ મને થોડું ચાલોને આપણે કંઈક નવું કરીએ તો રાગી ના લોટ ની કેક બનાવી બહુ જ સરસ બની અને બધાને અને ખાસ મારા સન ને બહુ જ ભાવી#noovenbaking#recipe3#cookpadindia#cookpad_gu#માઇઇબુક#week3 Khushboo Vora -
ચોકલેટ કેક (chocolate cake recipe in gujarati)
#ફટાફટચોકલેટ કેક બાળકો અને મોટેરાઓ બંને ની ખુબ જ ફેવરિટ છે તો બાળકો ની ડીમાન્ડ ને ફટાફટ પૂરી કરવા માટે હું અહીં શેર કરું છું 5 મિનિટ ફટાફટ ચોકલેટ કેક રેસિપી જરૂર થી ટ્રાય કરજો. Harita Mendha -
ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenBakingશેફ નેહાની રેસિપી ફોલો કરીને મેં પણ ડેકડન્ટ ચોકલેટ કેક બનાવી મારા ઘર માં બધાંને ખૂબ જ ભાવી. Avani Parmar -
વેનીલા કેક
આજે મારો દિકરો ૧.૫ વર્ષ નો થયો છે એટલે એના માટે સ્પેશિઅલ કેક બનાવી છે અને એને જેમ્સ અને કેડબરી બહુ ભાવે એટલે એના થી સજાવી છે. પહેલી વાર આઇસિંગ સાથે કેક બનાવી છે... મારા ઘરે તો બધા ને બહુ ભાવી તો તમે પણ બનાવજો ખૂબ જ સરળ રેસીપી છે... Sachi Sanket Naik -
ચોકલેટ બ્રાઉની કેક (Chocolate Brownie Cake Recipe In Gujarati)
આવતીકાલે મારા હસબન્ડ નો બર્થડે છે એટલે મને પ્રેરણા થઇ કે હું આજે જ બ્રાઉની કેક બનાવું બધાને ખૂબ જ ભાવે છે Aruna rathod# Ga 4 #week 17 -
ઘઉં ના લોટ ની બે લેયર ની ચોકલેટ કેક- (Wheat flour Two layer chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week 14મિત્રો પ્યાેર જૈન કેક એટલે કે એકલો ઘઉં નો લોટ લઈ ને બનાવેલી આ કેક એકદમ બહાર જેવી જ અને સપોનજી તો ખરી જ.તમે બધા જરુર થી ટા્ય કરજો.Apeksha Shah(Jain Recipes)
-
ચોકલેટ કૂકી કેક(Chocolate Cookie Cake Recipe In Gujarati)
#GA4#Week10આ વીક માં મારી દિકરી નો જન્મદિવસ હતો, અને એને કોઈ અલગ કેક ખાવી હતી. ચોકલેટ ચીપ એનાં સૌથી વધારે ફેવરેટ કૂકી છે, એટલે મેં ચોકલેટ ચીપ કૂકી કેક બનાવવા નું નક્કી કર્યું. પહેલી વાર બનાવી, પણ બહુ જ સરસ બની હતી. ઘરે બધાને ખુબ જ ભાવી અને મારી દિકરી તો આ જોઈ ને જ ખુબ ખુશ થઈ ગઈ, કૂકી અને કેક બંને જોડે. આ કૂકી કેક ને જો આઈસીંગ ના કરી એ અને ગરમ ગરમ કૂકી કેક પર વેનીલા આઈસકી્મ મુકી ને આપડે ખાઈએ તો પણ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. બનાવવી પણ ખુબ જ ઈઝી છે. તમે પણ જરુર થી ટા્ય કરજો અને જણાવજો કેવી કૂકી કેક બની છે.#CHOCOLATE#Cookpad#CookpadIndia#Cookpadgujarati Suchi Shah -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
કેક બધા ને ભાવે અને જન્મ દિવસ માટે સ્પેશિયલ બનાવી સેલિબ્રેશન કરવામાં આવે છે.#ટ્રેડિંગ Rajni Sanghavi -
ચોકલેટ પીનાટા કેક (Chocolate Pinata Cake Recipe In Gujarati)
મારા ઘરમાં મોસટલી ચોકલેટ કેક બને છેઆ કેક મે મારા સન ની બર્થડે મા બનાવી હતી સુપર બની છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમારી બધી કેક હુ કડાઈમાં બનાવુ છું chef Nidhi Bole -
ટુટી ફ્રુટી મિલ્ક ફ્રૂટ કેક (Tutti frutti Milk Fruit Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia જોઈનેજ ગમી જાય એવા, અને ખાવા માં ટેસ્ટી aને સોફ્ટ એવા, મિલ્ક ફ્રૂટ કેક. જેમાં ટુટીફ્રૂટી નાખીને, એટ્રેકટીવ દેખાય. એવા ટૂટીફ્રૂટી મિલ્ક કેક સહુ ને ગમી જાશે. તો ચાલો કેક બનાવવાનું શરુ કરીયે... Asha Galiyal -
વ્હીટ ચોકોલેટ કેક(Wheat chocolate cake recipe in Gujarati)
#noovenbakingબહુ જ સ્વાદીષ્ટ અને સોફ્ટ બને છે. Avani Suba -
વેનીલા ચોકલેટ ચિપ્સ કેક (Vanilla Chocolate Chips Cake Recipe In Gujarati)
#mrમારા સાસુજી ના બર્થ ડે પર હેલ્ધી અને ડીલીશ્યસ કેક બનાવી. ઘઉંનો લોટ વાપર્યોછે. Avani Suba -
બર્થ ડે કેક(birthday cake recipe in Gujarati)
જન્મ દિવસ ની ઉજવણી માટે કેક બનાવી.#સુપર શેફ૩#માઇઇબુક Rajni Sanghavi
More Recipes
ટિપ્પણીઓ (10)