ક્રિસ્પી પેપર ઢોસા (pepar dosha resipe in gujrati)

Bijal Samani @cook_21842090
ખૂબ જ ટેસ્ટી અને કિસ્પી ઢોસા બાળકો ને ખૂબજ પસંદ આવશે તો તમે પણ તમારા બાળકો માટે બનાવો.
ક્રિસ્પી પેપર ઢોસા (pepar dosha resipe in gujrati)
ખૂબ જ ટેસ્ટી અને કિસ્પી ઢોસા બાળકો ને ખૂબજ પસંદ આવશે તો તમે પણ તમારા બાળકો માટે બનાવો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા અને દાળ અલગ અલગ વાસણમાં પાણી લઈ પલાડી દો. સવારે પાણી કાઢી વારાફરતી પીસી લો તેમાં દહી અને રવો ઉમેરો બરાબર મિક્સ કરીને પાંચ કલાક આથો આવા દો. ત્યારબાદ તેમા મીઠું ઉમેરો અને થોડુ પાતળુ ઢોસા નુ ખીરું તૌયાર કરો.
- 2
ઢોસા પેન ગરમ કરી તેમાં બે ચમચા ખીરું પાથરી દો ઉપર થોડુ તેલ લગાવી. ખીરા મા થોડું તેલ ઉમેરો એટલે એક દમ ક્રિસ્પી ઢોસા બનસે અને પેન મા ચોટસે પણ નહીં. બને સાઈડ પકાવો.
- 3
તયૌર છે ટેસ્ટી ક્રિસ્પી પેપર ઢોસા 😋
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12622636

ટિપ્પણીઓ (2)