ભીંડા બટાકા નું શાક (okra potato sabji recipe in gujarati)

Mitu Makwana (Falguni) @Mitu001
ભીંડા બટાકા નું શાક (okra potato sabji recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેહલા ભીંડા ને ધોઈને ઊભા લાંબા સમારી લો. બટાકા અને લસણ પણ ઊભા સમારી લો.
- 2
હવે એક કઢાઈ માં તેલ મૂકી ગરમ થાય એટલે એમાં જીરું ઉમેરી લો જીરું તતડે એટલે એમાં ચપટી હિંગ ઉમેરી લસણ ની કડીઓ ઉમેરી લો.
- 3
હવે લસણ ને થોડી સાતડી એમાં બટાકા ઉમેરી મિક્સ કરી લો. હવે ભીંડા ઉમેરી લો.
- 4
બધું મિક્સ કરી તરત ઉપર હળદર અને લીંબુ નો રસ ઉમેરી લો જેથી ભીંડા ચીકણા ના થાય.
- 5
હવે આને બરાબર મિક્સ કરી સ્લો ફ્લેમ પર થવા દો. ભીંડા ચડી જાય પછી તેમાં મસાલો કરો અને હાઇ ફ્લેમ પર થોડી વાત શેકી લો.
- 6
તૈયાર છે ભીંડા બટાકા નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ભીંડા નું શાક (ladies finger shak recipe in gujarati)
#goldenapron3 #week15 #Bhindiભીંડા નું શાક એના બાળકોને ખૂબ જ ભાવે છે. Ekta Pinkesh Patel -
-
-
-
-
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#EB#Week1રૂટીન માં તો ભીંડા નું શાક ક્યારેક ડુંગળી સાથે તો ક્યારેક બટાકા સાથે અને ક્યારેક એમજ બનતું હોય છે, હું ક્યારેક આ રીતે પણ બનાવું છું, કીડ્સ ને બહુ ભાવે છે.... Kinjal Shah -
-
-
ભીંડા બટાકા ની ચિપ્સ નું શાક (Bhinda Bataka Chips Shak Recipe In Gujarati)
#MVFએકદમ કૂણાં અને ફ્રેશ ભીંડા મળે છે.એટલે મે બટાકા ની ચિપ્સ એડ કરીને શાકબનાવ્યું છે .અને testwise બહુ સરસ થાય છે.. Sangita Vyas -
મસાલેદાર ભીંડા નું શાક (Masaledar Bhinda Shak Recipe In Gujarati)
#RC4Theme: Green#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
ભીંડા બટાકા નું શાક(Bhinda Bataka Shak Recipe In Gujarati)
#MAમારી માં ના હાથનું ભીંડા નું શાક ખૂબ જ સરસ બને છે...એટલે જ તેની પાસે થી તેની રીત થી શીખી લીધું....બાળકો ને પણ ભીંડો .ખૂબ જ પ્રિય હોઈ છે તો નાના કટકા કરી ને બનાવીએ તો બાળકોનેખાવા માં સહેલું રે છે. KALPA -
-
-
-
-
-
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#cooksnepthemeoftheweek#સમરવેજીટેબલસગરમી ની સીઝન ના ભીંડા..જે શાક મળે એમાં ચલાવી લેવાનું અને મેળવણ માં બટાકા જ હોય..બટાકા બારે માસ મળે એટલે ચાલી જાય.. Sangita Vyas -
કાઠિયાવાડી ભરેલા ભીંડા નું શાક
ભીંડા આમ તો સૌનું ભાવતું શાક છે. તે વારે વારે દરેક ના ઘરે બનતુજ હોય છે.બાળકોનું તો આ ખુબજ પ્રિય શાક છે. આજે આપને ભીંડા નું શાક બનાવના છીએ પણ કાઠીયાવાડી રીતે. તે બનવા માં સહેલું છે. સ્વાદ માં ખુબજ સ્વાદિષ્ટ છે.#ઇબુક Sneha Shah -
-
ભીંડા નું ક્રિસ્પી શાક (Crispy Bhindi Sabji Recipe In Gujarati)
#goldenapron3 # week 15 #bhinda Krupa Ashwin Lakhani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12631368
ટિપ્પણીઓ