હેલ્ધી કલરફૂલ સ્ટફ્ડ પરાઠા(Healthy Colourful Stuffed Paratha)

Shrijal Baraiya
Shrijal Baraiya @shrijal
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપમેંદો
  2. 1/2 કપબીટ પ્યુરી
  3. 1/2 કપપાલક પ્યુરી
  4. 1/2 ચમચીનમક
  5. 2 ચમચીતેલ
  6. સ્ટફીંગ માટે
  7. 2 ચમચીપનીર
  8. 2 ચમચીડુંગળી
  9. 1મરચુ
  10. 1 ચમચીફુદીનો
  11. 1 ચમચીપીઝા મસાલા મીક્સ
  12. 1/2 ચમચીચીલ્લી ફ્લેક્સ
  13. 1/2 ચમચીનમક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બીટ ને અને પાલક ને મીક્સર મા પ્યુરી કરી લો

  2. 2

    હવે એક કપ લોટ મા નમક, એક ચમચી તેલ અને બીટ પ્યુરી નાખી લોટ બાંધી લો અને બીજા એક કપ લોટ મા નમક, એક ચમચી તેલ અને પાલક પ્યુરી નાખી લોટ બાંધી લો

  3. 3
  4. 4

    હવે બન્ને લોટ ની અલગ અલગ મોટી રોટલી વણી લો અને બન્ને મા એક સરખી પટ્ટી કાપી લો

  5. 5
  6. 6

    હવે એક રોટલી ની પટ્ટી એક મુકી ને એક ફોલ્ડ કરો અને બીજી રોટલી ની પટ્ટી તેના પર આડી ગોઠવો અને ફોલ્ડ વાળી પટ્ટી સીધી કરી દો હવે જે પટ્ટી ફોલ્ડ વાળી હતી એની બાજુ ની પટ્ટી ફોલ્ડ વાળો અને બીજી પટ્ટી ગોઠવો આ રીતે બધી પટ્ટી ચેક્સ બને એ રીતે ગોઠવી લો અને વણી લો થોડુ એટલે આખુ બે કલર નુ ચેક્સ વાળુ પરાઠા તૈયાર થાસે

  7. 7
  8. 8

    હવે તેમા સ્ટફીંગ માટે પનીર ને છીણી લો અને ડુંગળી,મરચુ,ફુદીના જીણી કાપી લો અને તેમા નમક, પીઝા મસાલા મીક્સ, ચીલ્લી ફ્લેક્સ નાખી મીક્સ કરી લો

  9. 9

    હવે તેને પરાઠા ના અડધા ભાગ પર મુકી અને ફોલ્ડ કરી લો અને થોડુ પે્સ કરી લો

  10. 10

    હવે તેને તવા પર તેલ લગાવી બન્ને બાજુ બરાબર શેકી લો

  11. 11

    તૈયાર છે હેલ્ધી કલરફૂલ સ્ટફ્ડ પરાઠા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shrijal Baraiya
પર

ટિપ્પણીઓ (28)

Similar Recipes