તરબૂચ ની છાલની ટુટીફુટી

Khyati Joshi Trivedi @cook_21435575
તરબૂચ ની છાલની ટુટીફુટી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તરબૂચ ની છાલ નો પહેલો લીલો ભાગ દૂર કરો. પછી તેના કટકા કરી લો. અને તેને પાણીમાં ઉકાળવા દો. કે જ્યાં સુધી તે નરમ ન થઈ જાય ત્યાં સુધી. પછી તેને આ રીતે ચાળણીમાં મૂકી અને નિતારી લો
- 2
ત્યારબાદ એક તપેલામાં ખાંડ અને પાણી ઉમેરો અને ખાંડને સફેદ નાખી દીધો હતો... ખાંડવાળi વાળા પાણીમાં ઇલાયચી નો ભુકો
- 3
તૂટીફૂટી ને ખાંડવાળા મિશ્રણમાં પલાળીને રાખો. પછી તેને ચાળણીમાં કાઢી લો.... પછી તેને થાળીમાં પાથરી દો અને કોઈપણ મનપસંદ કલર ઉમેરી દો...
- 4
પછી તેને ચાળણીમાં કાઢી લો... જેથી તેની વધારાની ચાસણી નીકળી જાય..
- 5
પછી તેને છાપા પર પાથરી દો.. આમ બે દિવસ રાખવાથી તે સૂકી થઇ જશે...
- 6
તો મિત્રો તમે પણ સારો છે ઘરે તુટી ફુટી બનાવવાની ટ્રાય કરજો કેમકે અત્યારે lockdown છે તો બહાર બધું બંધ છે અને તૂટીફૂટી ની જરૂર હોય તો આપણે તેને આ રીતે ઘરે બનાવી શકે છે...
- 7
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12624837




















ટિપ્પણીઓ