રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કથરોટમાં એક ચમચો ઘઉંનો લોટ, એક ચમચી મોટી ચોખાનો લોટ, એક ચમચી મોટી જુવાર નો લોટ, જન્મ જ તેલ અને પાણી લઇ લોટ બાંધી લો.. લોટ બંધાઈ છે પછી તેને દસ મિનિટ રેસ્ટ આપો... પછી તેના નાના-નાના લુઆ બનાવી લો..
- 2
પછી તાવડી પર તેને શેકી લો અને રોટલી ઉતારીને ઘી લગાવી લો...
- 3
સૌપ્રથમ ગુવાર બટેટા સુધારી અને તેને ધોઈ લો.... ત્યારબાદ વઘાર કરવા માટેની સામગ્રી તૈયાર કરી લો.. પછી કૂકરમાં વઘાર તૈયાર કરો..
- 4
પછી સુધારેલું શાક ઉમેરી મસાલા એડ કરો... પછી જરૂર મુજબ પાણી ઉમેરો..
- 5
કેરીના રસ બનાવવા માટે સૌપ્રથમ કેરીને ધોઈ અને તેની છાલ ઉતારી લો..
- 6
પછી તેના ચિરા કરી અને ઉપરથી કટકા કરી લો... પછી રસને ક્રશ કરી લો... સર્વ કરતી વખતે પા ચમચી સૂંઠ પાવડર અને પા ચમચી ઘી ઉમેરો. જેથી રસ ગરમ ના પડે.
- 7
તળેલા મરચા બનાવા માટે મરચાને પ્રથમ ધોઈ અને તેનો ઉપરનો ભાગ કાઠી અને અંદરથી બી કાઢી લેવા પછી તળવા.
- 8
પછી તેને અથાણું, કોથમીર ની ચટણી, ગુવાર ની કાચરી -(આ બધી જ વસ્તુ મે ઘરે બનાવેલી છે.)સાથે સર્વ કરો...
- 9
તો તમે મિત્રો મારી રેસીપી તમને કેવી લાગી અને તે મને જરૂરથી જણાવશો અને તમે પણ ટ્રાય કરજો......
- 10
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગુજરાતી જમણ
#કૈરી#આલુ બાળકોની સૌથી પ્રિય વસ્તુઓ આલુ છે.. તે બારેમાસ ખાઈ શકાય છે. અને આપણને સરળતાથી મળી પણ જાય છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
ગુજરાતી જમણ
#લંચ# લોકડાઉન ગુજરાતીઓ જમવા માં ખૂબ નવીન નવીન અને ચટાકેદાર વાનગીનો ઉપયોગ કરતા હોય છે ક્યારેક શાક કઠોળ કે ક્યારેક દાળ ઢોકળી તો આમ પણ કઠોળ છે એમાં કેલ્શિયમ નો પ્રમાણ વધારે હોય છે જે શરીરના હાડકા માટે ખૂબ સારું એવું હોય છે કઠોળ છે બધા માટે ખૂબ સારા છે નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધીનાને.આજે આપણે કઠોળમાં મગ કર્યા છે તો ચાલો જોઈએ તેની રેસિપી........ Khyati Joshi Trivedi -
-
-
બપોરનું ખાણું
#આલુ બપોરના ખાણું માં રોટલી, ભીંડા બટાકા નું શાક, કેરીનો રસ, ગુવાર ની કાચરી,, કોથમીર કાચી કેરીની ચટણી, કાચી કેરીનું અથાણું, ને સર્વ કર્યું છે. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
-
-
ગુજરાતી જમણ
#ચોખા/ભાત આજે કંઈક નવીન કરવાનું મન થયું તો ચાલને આજે કંઈક રોટલીમાં વિવિધતા લાવું. અને સાથે સાથે ઘઉંનો લોટ આજે ઘરમાં ઓછો હતો તો થોડા ઘઉંના લોટ સાથે સાથે જુવારનો લોટ ઉમેરી અને રોટલી બનાવી સાથે ગુવાર બટેટા નું શાક, ગોળ અને ઘી, અને વાલી છાશ..... Khyati Joshi Trivedi -
ગુજરાતી જમણ
# લંચ....... ગુજરાતીઓ ને જમણમાં દરરોજ અલગ થતું હોય છે તો આજે મેં રોટલી વટાણા બટેટાનું શાક મગની છુટ્ટી દાળ અને ટમેટા નું સલાડ ખુબ સરસ લાગે છે અને જમવાની પણ મજા આવે છે Khyati Joshi Trivedi -
-
-
મલ્ટી ગ્રાઈન ઢેબરા
#કાંદાલસણ વિના ની રેસીપી#ડિનર#એપ્રિલ આ ઢેબરા માં મેં ઘઉંનો ઝીણો લોટ, ઘઉંનો જાડો લોટ, ચણાનો લોટ, રાગીનો લોટ અને જુવારનો લોટ, મેથીની ભાજી અને કોથમીરને લઈ ઢેબરા બનાવ્યા છે. જે ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે અને પચવામાં પણ સરળતા રહે છે. ખાસ કરીને જુવાર ના લોટ થી વજન વધતું નથી એટલે જેને વજન ઓછું કરવું હોય તેને માટે જુવાર ની રોટલી અને આવા ઢેબરા નો ખાવામાં ઉપયોગ કરવો જોઈએ. તો ચાલો જોઈએ તેની રેસિપી. Khyati Joshi Trivedi -
-
-
ગુજરાતી જમણ
#લોકડાઉન#એપ્રિલ આજે જમણમાં રોટલી, પલાળીને વઘારેલા મગ, ગોળ ઘી અને લીંબુ નું અથાણું સાથે સલાડમાં ગાજર, ડુંગળી અને ટમેટા તો ચાલો તે ની મોજ માણીએ. Khyati Joshi Trivedi -
-
-
-
-
દેશી ભાણું
#રોટીસ કહેવાય છે ને આપણે ગુજરાતી લેરી લાલા. તો ગુજરાતીઓને તો જમવા પણ ચટાકેદાર-મસાલેદાર હોય છે. તો આજે તમારી સમક્ષ લઈને આવી છું. રોટલી, ભાખરી, દુધી બટેટાનું શાક, મગની ફોતરા દાળની ખીચડી, કોથમીર ની ચટણી, ગુવાર ની કાચરી. જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. સાથે સાથે આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ સારી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
જુવાર, ઘઉં મિક્સ પરાઠા
#રોટીસ જુવાર શરીરને તાકાત, પ્રોટીન, કેલ્શિયમ આપે છે. તો આજે અમે જુવાર અને ઘઉંના મિક્સ પરાઠા બનાવ્યા છે. જે ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે. તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
-
-
-
ગુજરાતી થાળી
#લોકડાઉન#કાંદાલસણ#એપ્રિલલોકડડાઉન થયા તેને ઘણા દિવસો થયા. તો આજે હું તમારી સમક્ષ રોટલી, શાક, દાળ, ભાત સરગવાની સિંગ નો લોટવાળું શાક, સલાડ તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
More Recipes
ટિપ્પણીઓ