કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચણાના લોટના પુડલા{ Besan pudla recipe in Gujarati }
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચણાના લોટના પુડલા{ Besan pudla recipe in Gujarati } રેસીપી મુખ્ય ફોટો

ચણાના લોટના પુડલા{ Besan pudla recipe in Gujarati }

Krupa Ashwin Lakhani
Krupa Ashwin Lakhani @cook_19148430

#goldenapron3 #week 18 #besan

#goldenapron3 #week 18 #besan

વધુ વાંચો

ચણાના લોટના પુડલા{ Besan pudla recipe in Gujarati }

Krupa Ashwin Lakhani
Krupa Ashwin Lakhani @cook_19148430

#goldenapron3 #week 18 #besan

#goldenapron3 #week 18 #besan

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  • 2 વાટકીચણાનો લોટ
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીહળદર
  • 2 ચમચીધાણાજીરું પાવડર
  • જરૂર મુજબ મીઠું
  • 2 નંગટામેટા
  • 3 નંગડુંગળી
  • 1ચમચો કોથમરી
  • ૩ ચમચીઆદુ મરચાં અને લસણ ની પેસ્ટ
  • પુડલા ચોડાવવા માટે જરૂર મુજબ તેલ
  • સર્વ કરવા દહીં અથવા ટોમેટો કેચપ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેની અંદર લાલ મરચું પાવડર ધાણા-જીરુ પાવડર હળદર જરૂર મુજબ મીઠું ઉમેરી ક્રશ કરેલી અધકચરી ડુંગળી અને ટમેટા નાખવાના{ મે અહીંયા મિક્સરમાં એક આંટો ડુંગળી અને ટમેટાં લીધેલો છે કે ઝડપથી થઈ જાય}

  2. 2

    ખીરું તૈયાર છે તેને 15 મિનિટ સુધી ઢાંકીને રહેવા દેવું જેથી બધા મસાલા સરસ ચડી જાય તવી ગરમ કરવાની તવી ગરમ થાય એટલે તેની ઉપર ચમચાથી પુડલા નું ખીરું પાથરવું બંને બાજુ તેલ લગાડી મીડીયમ તાપે શેકી લો

    ચણાના લોટના પુડલા{ Besan pudla recipe in Gujarati } રેસીપી સ્ટેપ2ફોટો
    ચણાના લોટના પુડલા{ Besan pudla recipe in Gujarati } રેસીપી સ્ટેપ2ફોટો
    ચણાના લોટના પુડલા{ Besan pudla recipe in Gujarati } રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તો રેડી છે ચણાના લોટના હેલ્ધી અને ટેસ્ટી પુડલા તે કહી અથવા ટોમેટો કેચપ સાથે સર્વ કરો

    ચણાના લોટના પુડલા{ Besan pudla recipe in Gujarati } રેસીપી સ્ટેપ3ફોટો
    ચણાના લોટના પુડલા{ Besan pudla recipe in Gujarati } રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krupa Ashwin Lakhani
Krupa Ashwin Lakhani @cook_19148430
પર May 25, 2020 03:47

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચણા લોટ પુડલા ચણા નો લોટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મૌગલાઈ પરાઠા ચીલ્લા
  2. ક્રીમી મેંગો ડિલાઇટ આઈસક્રીમ
  3. ઢોસા નું ખીરૂ (dhosa batter recipe in gujarati)
  4. મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
  5. ફજેતો (Fajeto Recipe In Gujarati)
  1. ચુર ચુર પરોઠા
  2. ટેસ્ટી ટ્વીસ્ટ પરાઠા
  3. સિન્ધી કોકી (Sindhi Koki Recipe In Gujarati)
  4. લાલ મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું (Red Chilli Pickle recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12639298
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close