શેર કરો

ઘટકો

  1. ૧ કપમેંદો
  2. ૨ ટી સ્પૂનઘી/ તેલ મોણ નાખી
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ચોખા નું લોટ
  5. ઘી સાંતળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદો માં તેલ નું મોણ અને મીઠું નાખી ને સાધારણ નરમ લોટ બાંધો. ૧/૨ કલાક સુધી ઢાંકીને રહેવા દો.

  2. 2

    કણક ને મસળી ને લુઓ બનાવી ને પાતળી રોટલી વણો. એના ઉપર ઘી લગાડી ને ચોખા નું લોટ ભભરાવો.

  3. 3

    પંખા ની જેમ ફોલ્ડ કરો. પછી ગોળ વીંટો વાળી ને હલકે હાથે દબાવી ને પરોઠા વણો.

  4. 4

    ગરમ તવા પર ધી મુકી ને પરોઠો બન્ને સાઈડ ગુલાબી રંગ ના શેકી લો.

  5. 5

    નીચે ઉતારી અને હાથે થી મસળી/ ક્રશ કરી ને ગરમાગરમ સ્વાદિષ્ટ ચુર ચુર પરોઠા, અથાણું, પંજાબી શાક સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

Similar Recipes