અવાેકાડાે સ્ટફ્ડ પરાઠા (Avacado stuffed paratha recipe in Gujarati)

#રાેટીસ
એવાેકાડાે હેલ્થ માટે ખૂબ જ પાેષ્ટીક છે. કેન્સર જવા રાેગ સામે પણ રક્ષણ આપે છે. હ્દય ના રાેગ, પાચન માટે, સુગર, આંખના રાેગ, વજન ઘટાડવા, હાડકા માટે, લિવર, કીડની જેવા અનેક માટે ઉપયાેગ છે. અહિ એવાેકાડાે નું સ્ટફીંગ કરીને પરાઠા બનાવ્યા છે અને સાથે ટાેમેટાે સુપ છે.

રાંધવાની સૂચનાઓ
- 1
પરાઠાની રીત:
ઉપર બતાવ્યા મુજબ બધી સામગ્રી મીક્ષ કરી નરમ લાેટ બનાવી લેવું અને સાઇડ પર રેસ્ટ માટે મૂકવું. - 2
સ્ટફીંગ ની રીત:
પેન લઇ ગરમ થાય કે એમા તેલ અને આદું મરચાની પેસ્ટ ઉમેરી લેવી. - 3
હવે કેપ્સીકમ, એવાેકાડાે(અહિ થાેડાે કાચાે લીધું છે પણ તમારી પાસે પાકાે હાેય તાે બાફેલા બટાકા ની જેમ મેસ કરી ને પણ લઇ શકાય છે) અને મકાઇના દાણા ઉમેરી બરાબર મીક્ષ કરી લાે.
- 4
હવે બધા મસાલા ઉમેરી મીક્ષ કરી, બટાકાનાે માવાે ઉમેરીને બરાબર મીક્ષ કરી લેવું.
- 5
ત્યારબાદ ફુદીનાના પાન અને લીંબુ રસ ઉમેરી લાે. તાે તૈયાર છે આપનું સ્ટફીંગ.
- 6
હવે પરાઠાના લાેટ માંથી નાના નાના લૂવા લઇ સ્ટફીંગ ભરી પરાઠા બનાવી લાે.
- 7
તાવી પર પરાઠા મૂકી ઉપર થી તેલ લગાવી બંને બાજુ ગુલાબી રંગના સેકી લેવા. બીજા પરાઠા પણ આવી રીતે તૈયાર કરવા. અહિ મેં કી્મી ટાેમેટાે સુર અને દહીં સાથે સવઁ કયુઁ છે. તમે કેચપ, અથાંણા કે ચટની સાથે પણ ખાઈ શકાે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)