કૂકીઝ (Cookies recipes in gujarati)

Shweta Kunal Kapadia @cook_22105391
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ માં બટર અને દળેલી ખાંડ લઈ બરાબર ફેટો.
- 2
હવે તેમાં મેંદો, સોજી, અને બેકિંગ પાઉડર ગરની માંથી પસાર કરી મિક્સ કરો.
- 3
હવે આ મિશ્રણમાં થી નાના ગોળા બનાવી લો. અને થાળી ને ગ્રીસ કરી તેમાં મૂકી દો.
- 4
હવે આ પ્લેટ ને તપેલા માં કાથો મૂકી ૨૫ મિનિટ માટે બેક કરી લો. તૈયાર છે કૂકીઝ. તેને એકદમ ઠંડી પડે પછી કાઢી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કૂકીઝ (Cookies Recipe In Gujarati)
#NoovenbakingChief Neha 4 recipeChief Neha Ma'am રેસીપી જોઈને બનાવી છે જે ખુબ જ સરસ બની છે. Nayna Nayak -
-
-
કોકોનટ કૂકીઝ(Coconut Cookies Recipe in Gujarati)
#GA4#week6#Cookpadindia#Butterઆજે ઓવેન વિના કૂકીઝ બનાવશું જે નાના મોટા બધા ની ફેવરિટ હોઈ છે. Kiran Jataniya -
ચોકો ચિપ્સ કૂકીઝ(Choco chips Cookies Recipe in Gujarati)
#GA4#WEEK13#chocochips#Post2 કૂકીઝ નું નામ આવે એટલે બાળકો ખુશ થઈ જાય છે અને એમાં પણ ચોકો ચિપ્સ કૂકીઝ તો સૌથી વધારે ફેવરિટ હોય છે એટલે મેં મારા બાળકો માટે બનાવી છે. Vaishali Vora -
-
વેનિલા હાર્ટ કૂકીઝ/સ્ટફડ ન્યુટેલા કૂકીઝ(cookies recipe in gujarati)
શેફ નેહા એ બનાવેલ કૂકીઝ જોઈને મેં પણ કોશિષ કરી. એકદમ સરળ રીત અને ખૂબ જ ટેસ્ટી. બનાવવામાં પણ મઝા આવી અને ખાવામાં પણ..થેન્કયુ સો મચ નેહા જી..#noovenbaking Neeta Gandhi -
-
-
-
ચોકલેટ ચિપ્સ કૂકીઝ(Chocolate Chips Cookies recipe in Gujarati)
#GA4#week12Key word: cookies#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
કાજુ કૂકીઝ (Kaju Cookies Recipe In Gujarati)
#GA4 #Week5 #CASHEWઆજે કાજુ ના કૂકીઝ કનવેક્ષન મોડ પર બનાવ્યા છે... Mrs Viraj Prashant Vasavada -
કૂકીઝ અપ્પમ(cookies appam recipe in gujarati)
#ફટાફટહેલો, ફ્રેન્ડ્સ આ રેસિપી થોડી સામગ્રીમાં અને ઓછા સમયમાં બની જાય છે. મારા ફેમિલીને આ અપ્પમ ખૂબ જ ભાવ્યા હતા. આશા રાખું છું કે તમારા ફેમિલીને પણ આ રેસિપી જરૂર થી પસંદ આવશે. જે હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
-
-
-
-
-
વેનીલા હાર્ટ કૂકીઝ(vanila heart cookies recipe in gujarati)
#NoOvenBakingશેફ નેહા શાહ ની રેસીપી પરથી પ્રેરણા લઈ મેં થોડો ફેરફાર કરીને આ રેસીપી બનાવેલી છે Khushi Trivedi -
-
ચોકો ચિપ્સ કૂકીઝ(Choco chips Cookies Recipe in Gujarati)
છોકરાઓ ને ભાવતું એવું#GA4#Week13 jigna shah -
વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યુટેલા સ્ટ્ફ્ડ કૂકીઝ (Cookies Recipe In Gujarati)
#NoOvenBakingમેં નેહા મેંમ ની રેસિપી જોઈને કૂકીઝ બનાવી ખૂબ જ સારી બની છે મે થોડો ફેરફાર કરીને બનાવી હતી તેમાં ઓટ્સ અને બદામ નાખ્યા છે Hiral A Panchal -
વેનીલા અને ચોકલેટ કૂકીઝ(vanilla and chocolate cookies recipe ine Gujarati)
#NoOvenbaking #cookpadIndiaRashmi Pithadia
-
ચોકલેટ કૂકીઝ (Chocolate Cookies Recipe In Gujarati)
મેં આજે મારી 100 રેસીપી પૂરી થવાની ખુશીમાં આ ચોકલેટ કૂકીઝ બનાવી છે. Nasim Panjwani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12644671
ટિપ્પણીઓ (2)