પાણીપુરી મસાલા
રાંધવાની સૂચનાઓ
- 1
પાણીપુરી નો મસાલો બનનાવવા એક બાઉલ માં બાફેલા બટાકા, ચણા, ડુંગળી,મીઠું અને સંચળ તથા થોડી પૂરી નો ભૂકો એડ કરો અને મિક્સ કરો
- 2
પૂરી લો તેમાં બટાકા નો મસાલો ઉમેરો.
- 3
તીખું પાણી બનાવવા તીખા પાણી ની બધી સામગ્રી મિક્સરમા ગ્રાઈન્ડ કરો પછી જરૂર મુજબ પાણી તથા મસાલા ઉમેરો અને બરફ ઉમેરો.
- 4
ગળ્યું પાણી બનાવવા ગોળ કને ખજૂર માં પાણી નાખિ 5નમિનિટ ગેસ પર મૂકો હવે ઠનડું પડી ગ્રાઈન્ડ કરો. ત્યારબાદ પાણી નાખી ગરમ મસાલો અને મીઠું નાખી ગળ્યું પાણી રેડી કરો.
- 5
હવે દહીં ઉમેરો.
- 6
ત્યારબાદ તીખું અને ગળ્યું પાણી ઉમેરો.
- 7
હવે ચાટ મસાલો છાંટો. કોથમીર થઈ ગાર્નિશ કરી ચટપટી પાણી પૂરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12660146








ટિપ્પણીઓ