કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રજવાડી ઢોકળી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રજવાડી ઢોકળી રેસીપી મુખ્ય ફોટો

રજવાડી ઢોકળી

Bhavini Dholakia
Bhavini Dholakia @cook_23247779
Junagadh, Gujarat

#કેરી

#કેરી

વધુ વાંચો

રજવાડી ઢોકળી

Bhavini Dholakia
Bhavini Dholakia @cook_23247779
Junagadh, Gujarat

#કેરી

#કેરી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
૪ વ્યક્તિ
  • 1 વાટકીચણાનો લોટ
  • 2 ચમચીગોળ
  • 1ટમેટુ ત્રણ કોકમ
  • 2ચમચા તેલ
  • ૧ ચમચીલાલ મરચું
  • અડધી ચમચી હળદર
  • મીઠું સ્વાદ અનુસાર
  • અડધી ચમચી રાઈ
  • 1સૂકું મરચું અને જરૂર પૂરતું પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ઢોકળી માટે સૌપ્રથમ એક તપેલામાં બે ગ્લાસ પાણી ગરમ મૂકવું પછી તેમાં અડધી ચમચી મરચું હળદર તથા મીઠું સ્વાદ અનુસાર અને એક ચમચી તેલ નાખીને ઉકાળવું

  2. 2

    પછી તેમાં ચણાનો લોટ નાખીને હલાવવું પછી તે ખીચું બની જાય એટલે એક થાળીમાં તેલ લગાવીને તેને થાળીમાં પાથરવું પછી તે ઠંડુ થાય એટલે પીસ કરવા

  3. 3

    એક તપેલીમાં તેલ મૂકવું તેમાં સૂકું મરચું અને રાઈ મૂકીને ટમેટા નો વઘાર કરવો પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું મરચું હળદર ગોળ અને કોકમ નાખવા પછી જરૂર પૂરતું પાણી નાખીને ઉકાળવું

  4. 4

    પછી તેમાં ઢોકળી ના પીસ નાખીને દસ મિનિટ ઉકાળવું ટમેટા નો વઘાર ઢોકળી માં ઉપર ચડી જાય એ રીતે ઉકાળવું ત્યારબાદ કોથમીરથી ગાર્નિશ કરીને પીરસવું

  5. 5

    આ રજવાડી ઢોકળી નું શાક ગરમ ગરમ પરોઠા અથવા રોટી સાથે ખુબ જ સરસ લાગે છે

    રજવાડી ઢોકળી રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavini Dholakia
Bhavini Dholakia @cook_23247779
પર May 26, 2020 10:01
Junagadh, Gujarat

ટિપ્પણીઓ

Swaminathan
Swaminathan @Swami_180828
May 26, 2020 10:13
Nice dear 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Dhokli

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેંગો શ્રીખંડ
  2. ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Chocolate chips cookies recipe in gujarati)
  3. ગોળ કેરી નું અથાણું(sweet mango pickle recipe in Gujarati)
  4. પિંક મીઠી લસ્સી (Sweet Lassi Recipe In Gujarati)
  5. સ્પ્રાઇટ લીમકા (Sprite Limca recipe in Gujarati)
  1. ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Chocolate chips cookies recipe in gujarati)
  2. ચોકલેટ મેંગો સ્મુધિ
  3. ઓરમુ
  4. બાફ્લો (Baflo recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12671228
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close