રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩/૪ કપ હંગ કર્ડ/ મઠ્ઠો
  2. ૩/૪ કપ અલ્ફોન્સો મેંગો નું પલ્પ
  3. ૧/૩ કપ બુરું ખાંડ (ટેસ્ટ અનુસાર)
  4. ૧ ટેબલ સ્પૂન ઈલાયચી પાવડર
  5. ૧/૨ કપ અલ્ફોન્સો મેંગો નાં ટુકડા સજાવટ માટે
  6. પિસ્તા ના તાંતણા સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મિશ્રણ બોઉલ માં હંગ કર્ડ/મઠ્ઠો માં બુરું ખાંડ ઉમેરો અને સારી રીતે ફેંટો. સુંવાળું મિશ્રણ તૈયાર કરવું.

  2. 2

    એમાં અલ્ફોન્સો મેંગો નું પલ્પ ભેળવીને એલચી પાવડર નાખી ને મિક્સ કરો. ફ્રીજ માં ઠંડું થવા મૂકી દો.

  3. 3

    પીરસતી વખતે સર્વિગ બોઉલ માં નાખી ને અલ્ફોન્સો મેંગો નાં ટુકડા થી સજાવી અને પિસ્તા ના તાંતણા ભભરાવી સર્વ કરો. ઠંડાગાર, સ્વાદિષ્ટ મેંગો શ્રીખંડ, પુરી સાથે સ્વાદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

ટિપ્પણીઓ (63)

Similar Recipes