ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Chocolate chips cookies recipe in gujarati)

ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Chocolate chips cookies recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોકલેટ ટ્રફલ માટે : 50 ગ્રામ ફ્રેશ ક્રીમ લો અને માઇક્રોવેવમાં 50થી 60 સેકન્ડ માટે ગરમ કરો અને ગરમ ક્રીમમાં ડાર્ક ચોકલેટના 50 ગ્રામ નાના ટુકડા ઉમેરો. જરૂર પડે તો તેને બરાબર મિક્સ કરો અને માઇક્રોવેવમાં માત્ર 30 સેકન્ડ માટે ફરીથી ગરમ કરો. ફરીથી સરળતાથી મિક્સ કરો. આ ટ્રફલને ઠંડુ કરો. તેને એક મહિના માટે એરટાઇટ કન્ટેનરમાં ફ્રિજમાં રાખી શકાય છે.
- 2
હવે એક બાઉલમાં મેંદો, કોકો પાવડર, મિલ્ક પાવડર, બેકિંગ પાવડર, બેકિંગ સોડા મિક્સ કરો. આ મેંદાનું મિશ્રણ એક બાજુ રાખો.
- 3
બીજો બાઉલ લો, તેમાં ઠંડું બટર અને કેસ્ટર શુગર ઉમેરો. તેને એક સાથે ફેંટો. હવે તેમાં ટ્રફલ ઉમેરીને ફરીથી મિક્સ કરો. હવે તેમાં મેંદાનું મિશ્રણ ઉમેરો, બધાને મિક્સ કરો. જરૂર પડે તો થોડું ઠંડુ દૂધ ઉમેરો. આ કૂકીઝ ના લોટમાંથી સમાન સાઈઝના બોલ બનાવો. એક પ્લેટમાં ચોકલેટ ચિપ્સ લો અને તેમાં કુકીઝને હળવા હાથે દબાવો. પ્રી-હિટેડ ઓવન માં 160°c પર કૂકીઝને 20 મિનિટ માટે બેક કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Chocolate Chips Cookies Recipe In Gujarati)
#બેક એન્ડ ક્લિક#worldbakingdayકૂકીઝ બાળકો ના પ્રિય હોય છે.અને તેમાં પણ ચોકોલેટ ના યમી લાગે છે... Dhara Jani -
ચોકલેટ ચિપ્સ કૂકીઝ(Chocolate Chips Cookies recipe in Gujarati)
#GA4#week12Key word: cookies#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Chocolate Chips Cookies Recipe In Gujarati)
#goldanapron3#weak15#kukiz. Manisha Desai -
વેનીલા કૂકીઝ એન્ડ ન્યૂટરેલા સ્ટફડ ચોકલેટ ચિપ્સ કુકીસ (venila cookies Recipe In Gujarati)
#NoOvenBacking#recipe 4#week 4 Kalika Raval -
ચોકલેટ ચિપ્સ કુકીસV(chocolate chips cookies recipe in Gujarati)
#goldenapron3#week15#cookies Kinjal Shah -
વેનીલા હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati)
#NoOvenBaking#series4 મે પણ સેફ નેહા જી ની રેસીપી જોઈને કૂકીઝ બનાવ્યા છે. Mitu Makwana (Falguni) -
ચોકલેટ ચિપ્સ કેક (Chocolate Chips Cake Recipe in Gujarati)
આજે મધર્સ ડે ના દિવસે મમ્મી માટે કેક બનાવી એને ખૂબ જ ભાવી અને ખૂબ જ ખુશ થઈ ગઈ.#મોમ Charmi Shah -
ચોકલેટ કૂકીઝ (Chocolate Cookies Recipe In Gujarati)
મેં આજે મારી 100 રેસીપી પૂરી થવાની ખુશીમાં આ ચોકલેટ કૂકીઝ બનાવી છે. Nasim Panjwani -
ચોકલેટ કુકીઝ (Nutella stuffed chocolate cookies recipe in Gujarati)
#noovenbakingક્રિસ્પી કુકીઝ આપણા સૌ ની મનપસંદ છે. ચા કોફી સાથે ખાઓ કે પછી એમ જ તેનો આનંદ ઉઠાવો.આજે આવી જ એક મસ્ત કુકી શેફ નેહા એ શીખવાડી અને પડકાર આપ્યો આપડને બનાવા માટે અને એ પણ ઓવન વિના.મેં એમની રેસિપી પ્રમાણે કુકી બનવાનો પ્રયત્ન કર્યો અને સારી બની. Deepa Rupani -
-
-
ચોકલેટ ચિપ્સ કૂકીસ આઈસ્ક્રિમ (Chocolate Chips Cookies Icecream Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiચોકોલેટ ફ્લેવર નાના થી લઇ ને મોટા સુધી દરેક ને ભાવતી હોય છે. અને આઈસ્ક્રિમ ની વાત આવે અને એમાં પણ ચોકોલેટ ફ્લેવર સાથે કૂકીસ. મારા ઘરમાં તો બધા ને આઈસ્ક્રિમ બહુ જ ભાવે છે. એટલે મેં આજે ઘરે જ ચોકોલેટ ફ્લેવર સાથે ચોકોલેટ ચિપ્સ અને કૂકીસ નો ઉપયોગ કરી ને આઈસ્ક્રિમ બનાવ્યો છે. Unnati Bhavsar -
-
-
-
-
વેનીલા અને ચોકલેટ કૂકીઝ(vanilla and chocolate cookies recipe ine Gujarati)
#NoOvenbaking #cookpadIndiaRashmi Pithadia
-
-
ટી ટાઈમ બનાના ચોકલેટ કેક (Tea time banana chocolate cake recipe in Gujarati)
#GA4#Week2કેક જોઈ બધાને જ ખાવાનું મન થાય છે.અને આજે મેં કેળા અને મિલ્કમેડ માંથી ટી ટાઈમ કેક બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ચોકલેટ ચિપ્સ મફિન્સ (Chocolate Chips Muffins Recipe In Gujarati)
#GA4#Week13#ChocolateChips#Eggless#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
ચોકો ચિપ્સ કોફી કૂકીઝ (Choco Chips Coffee Cookies Recipe In Gujarati)
#CD#mrમારા બાળકોને બહુ જ ફેવરેટ છે 😋 Falguni Shah -
ચોકલેટ ચિપ્સ કપ કેક (Chocolate Chips Cupcake recipe in Gujarati)
#GA4#week13#cookpadindia#cookpadgujaratiKey word: ચોકલેટ ચિપ્સSonal Gaurav Suthar
-
-
હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ નટેલા કૂકીઝ(cookies recipe in gujarati)
માસ્ટર શેફ ની રેસીપી રીકિએટ કરીને બનાવી છે મેં પહેલી વાર આ બનાવી છે અને બહુ સરસ બની છે#noovenbaking#recipe4#week4 Khushboo Vora -
નટેલા પીનટ બટર સ્ટફડ ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Nutella peanut butter cookies recipe in gujarati)
#NoOvenBaking Harita Mendha -
રેડ વેલ્વેટ કૂકીઝ(Red Velvet cookies Recipe in Gujarati)
#GA4#Week12#Cookiesકૂકીઝ મા રેડ વેલ્વેટ કૂકીઝ ને પસંદ કરવા વાળો પણ એક અલગ જ વર્ગ છે. આ કૂકીઝ તેના થોડા એસીડીક અને થોડા ચોકલેટી ટેસ્ટ અને અટ્રેક્ટીવ રેડ કલર ના કારણે યુવા વર્ગ માં ખુબ જ ફેમસ છે. આજે હું તમારી સાથે એકદમ પરફેક્ટ એગલેસ રેડ વેલ્વેટ કૂકીઝ ની રેસીપી શેર કરુ છુ. payal Prajapati patel -
-
ચોકલેટ ચિપ્સ કુકીઝ (Chocolate Chips Cookies Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
More Recipes
ટિપ્પણીઓ (2)