મેંગો ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ

Krupa Ashwin Lakhani @cook_19148430
#કેરી
બહાર જેવો સોફટ અને ક્રીમી કેરીનો આઇસક્રીમ
મેંગો ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ
#કેરી
બહાર જેવો સોફટ અને ક્રીમી કેરીનો આઇસક્રીમ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધને ગરમ કરી તેમાં ખાંડ નાખીને ઉકાળો એક ઉભરો આવે પછી તેની અંદર કસ્ટર પાઉડર અને મિલ્ક પાઉડર દૂધમાં ઓગાડીને નાખવું હલાવતા રહેવું દૂધ ઘટ્ટ થાય પછી તેને ઠરવા મૂકવું દૂધ ઠરી જાઈ પછી તેની અંદર કેરીનો પલ્પ ઉમેરી બ્લેન્ડ કરી લો
- 2
પછી ફ્રીજમાં સેટ થવા મૂકો 6 થી 7કલાક પછી બહાર કાઢી તેની અંદર મલાઈ ઉમેરી અને મિક્સરમાં ક્રશ કરો પછી ડ્રાય ફુટ ઉમેરી ફ્રીજ મા સેટ કરવા મૂકો
- 3
તો તૈયાર છે મેંગો ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12683061












ટિપ્પણીઓ (4)