મેંગો આઈસ્ક્રીમ (Mango ice cream recipe in Gujarati)

#કૈરી
🍋કેરીને 👑ફળોનો રાજા👑 કહેવાય છે.વળી કેરી દરેકને ભાવતુ ફળ છે.કેરી વજન વધારવામાં મદદરૂપ બને છે તેમજ ઇમ્યુનિટી બૂસ્ટરનું કામ કરે છે. ઉનાળાની ગરમીમાં દરેક ભોજન સાથે કેરી નો સમાવેશ થાય છે.તો આજ કેરીને આઈસ્ક્રીમમાં પણ વાપરીને ડેઝર્ટ પણ બનાવી શકાય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં તેની છાલ ઉતારી તેના ટુકડા કરો. આ ટુકડામાંથી એક ચમચા જેટલા ટુકડા અલગ કાઢી લો.સુધારેલ કેરીનો મિક્સરમાં પલ્પ તૈયાર કરો.એક વાસણમાં વહીપ્ડ ક્રીમને 10-15 મિનિટ બિટ કરો.હવે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરી ફરી બિટ કરો.ત્યારબાદ તેમાં કેરીનો પલ્પ ઉમેરી હલાવી લો. હવે તેમાં અલગથી રાખેલ કેરીના ટુકડા ઉમેરી હલવો.
- 2
હવે આ મિશ્રણને એર ટાઈટ બોક્સમાં રેડી પેક કરો.તેને 8-10 કલાક ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકો.સર્વ કરતી વખતે સ્ફૂપ વડે બાઉલમાં લો.તો તૈયાર છે ખાંડ તેમજ કલર વગરનો 🍋🍨મેંગો આઈસ ક્રીમ🍨🍋 જે ઉનાળામાં ઠંડક આપે છે.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)