કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેંગો ચીઝ કેક (વિધાઉટ ઇંડા & બેક)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેંગો ચીઝ કેક (વિધાઉટ ઇંડા & બેક) રેસીપી મુખ્ય ફોટો

મેંગો ચીઝ કેક (વિધાઉટ ઇંડા & બેક)

Astha Patel
Astha Patel @cook_19013098
Oman (Basically From Ahmedabad)

#કેરી

#કેરી

વધુ વાંચો

મેંગો ચીઝ કેક (વિધાઉટ ઇંડા & બેક)

Astha Patel
Astha Patel @cook_19013098
Oman (Basically From Ahmedabad)

#કેરી

#કેરી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2 portion
  • 50 ગ્રામક્રીમ ચીઝ
  • 8 ગ્રામજીલેટીન
  • 60 ગ્રામઆઇસીઅંગ સુગર
  • 100 ગ્રામવ્હીપડ ક્રીમ
  • 60 ગ્રામમેંગો
  • 40 ગ્રામડાયજેસટીવ બિસ્કીટ
  • 20 ગ્રામબટર
  • 30 ગ્રામસ્ટ્રોબેરી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બિસ્કિટ ને ક્રશ કરો પછી તેમાં મેલટેડ બટર નાખી ને મીક્સ કરો હવે ફ્રિજમાં 8કલાક સેટ થાય એટલે બહાર કાઢી લો.

    મેંગો ચીઝ કેક (વિધાઉટ ઇંડા & બેક) રેસીપી સ્ટેપ1ફોટો
    મેંગો ચીઝ કેક (વિધાઉટ ઇંડા & બેક) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ક્રીમ ચીઝને 20 gm આઇસીઅંગ સુગર નાખી ને મીક્સ કરો.

    મેંગો ચીઝ કેક (વિધાઉટ ઇંડા & બેક) રેસીપી સ્ટેપ2ફોટો
    મેંગો ચીઝ કેક (વિધાઉટ ઇંડા & બેક) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે વ્હિપ્ડ ક્રીમ ને 20 gm આઇસીઅંગ સુગર નાખી ને મીક્સ કરો.

    મેંગો ચીઝ કેક (વિધાઉટ ઇંડા & બેક) રેસીપી સ્ટેપ3ફોટો
    મેંગો ચીઝ કેક (વિધાઉટ ઇંડા & બેક) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સૌ પ્રથમ હવે કડાઈમાં મેંગો પલ્પને સુગર મીક્સ કરો ગરમ કરવા મૂકો. ઘટ્ટ થાય એટલે ઉતારી લો. 8 ગ્રામ જીલેટીન પાણી ઉમેરી મીક્સ કરો.

    મેંગો ચીઝ કેક (વિધાઉટ ઇંડા & બેક) રેસીપી સ્ટેપ4ફોટો
    મેંગો ચીઝ કેક (વિધાઉટ ઇંડા & બેક) રેસીપી સ્ટેપ4ફોટો
    મેંગો ચીઝ કેક (વિધાઉટ ઇંડા & બેક) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    જીલેટીન ને મેંગો-સુગર મીક્સર મા મીક્સ કરો. સતત હલાવતા રહો મિશ્રણ જાડું થાય ત્યાં સુધી.હવે ફ્રિજમાં મૂકોથોડીક વાર.

    મેંગો ચીઝ કેક (વિધાઉટ ઇંડા & બેક) રેસીપી સ્ટેપ5ફોટો
    મેંગો ચીઝ કેક (વિધાઉટ ઇંડા & બેક) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે વ્હિપ્ડ ક્રીમ, ક્રીમ ચીઝ ને મેંગો પલ્પ મિશ્રણ મીક્સ કરો.ઠંડુ બિસ્કિટ ને બટર મીક્સર પર વ્હિપ્ડ ક્રીમ, ક્રીમ ચીઝ ને મેંગો પલ્પ મિશ્રણ નુ લેયર બનાવો. હવે ફ્રિજમાં મૂકો સેટ થવા.

    મેંગો ચીઝ કેક (વિધાઉટ ઇંડા & બેક) રેસીપી સ્ટેપ6ફોટો
    મેંગો ચીઝ કેક (વિધાઉટ ઇંડા & બેક) રેસીપી સ્ટેપ6ફોટો
    મેંગો ચીઝ કેક (વિધાઉટ ઇંડા & બેક) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ઠંડુ થાય પછી ફરીથી ઊપર જીલેટીન- મેંગો-સુગર મીક્સર નુ લેયર બનાવો. હવે ફ્રિજમાં મૂકો સેટ થવા. સેટ થઈ જાય પછી તેને કાઢી લો. Triangle cut કરી લો. (મેંગો ચીઝ કેક ready)

    મેંગો ચીઝ કેક (વિધાઉટ ઇંડા & બેક) રેસીપી સ્ટેપ7ફોટો
    મેંગો ચીઝ કેક (વિધાઉટ ઇંડા & બેક) રેસીપી સ્ટેપ7ફોટો
    મેંગો ચીઝ કેક (વિધાઉટ ઇંડા & બેક) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    Plating design & strawberry compote બનાવવાં માટે સ્ટ્રોબેરી સુગર કડાઈમાં ગરમ કરવા મૂકો અને compote ready.

    મેંગો ચીઝ કેક (વિધાઉટ ઇંડા & બેક) રેસીપી સ્ટેપ8ફોટો
    મેંગો ચીઝ કેક (વિધાઉટ ઇંડા & બેક) રેસીપી સ્ટેપ8ફોટો
    મેંગો ચીઝ કેક (વિધાઉટ ઇંડા & બેક) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    For Plating સાદી પ્લેટ પર compote લઈ spoon થી tap કરો.

    મેંગો ચીઝ કેક (વિધાઉટ ઇંડા & બેક) રેસીપી સ્ટેપ9ફોટો
    મેંગો ચીઝ કેક (વિધાઉટ ઇંડા & બેક) રેસીપી સ્ટેપ9ફોટો
    મેંગો ચીઝ કેક (વિધાઉટ ઇંડા & બેક) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    મેંગો ચીઝ કેક plate ઉપર મૂકો. પછી compote ઉપર મૂકો. Ready to serve

    મેંગો ચીઝ કેક (વિધાઉટ ઇંડા & બેક) રેસીપી સ્ટેપ10ફોટો
    મેંગો ચીઝ કેક (વિધાઉટ ઇંડા & બેક) રેસીપી સ્ટેપ10ફોટો
    મેંગો ચીઝ કેક (વિધાઉટ ઇંડા & બેક) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Astha Patel
Astha Patel @cook_19013098
પર May 28, 2020 09:59
Oman (Basically From Ahmedabad)
cooking is something I absolutely love. its just a creative outlet for me and my husband also as he is pastry chef in omanwe really like to make different kind of food from different cuisines. if you gyus like my recipe through cookpad u can be a part of my YouTube channel 👇 Happy Lifehttps://www.youtube.com/channel/UCitCRoK26JNYsedvvcMmTVA
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Tarulata Makwana
Tarulata Makwana @cook_23999346
June 02, 2020 07:47
👍👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 7th for ઇંડુ

Keywords

મેંગો ચીઝ કેક ઇંડુ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેફ્રોન પીસ્તા કુકીઝ (Saffron Pista Cookies recipe in gujarati)
  2. વેજી પેટ્ટી ફોર સબવે સેન્ડવિચ (Veggie Patty for Subway sandwich recipe in gujarati)
  3. લેમન આઇસ કેન્ડી(Lemon Ice Candy Recipe In Gujarati)
  4. નુડલ્સ મસાલો. (Noodalls masala in Gujarati.)
  5. કૂલ મેંગો ફાલુદા(cool mango falooda recipe in Gujarati)
  1. ભીંડી મસાલા (Bhindi masala recipe in Gujarati)
  2. કાચી કેરીનો તડકાં છાંયાનો છૂંદો (Kachi Keri Tadka Chhya Chhundo Recipe In Gujarati)
  3. ગુજરાતી સ્પેશલ દાલ ઢોકળી
  4. ગુજરાતી કઢી(gujrati kadhi recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12690655
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close