કૂલ મેંગો ફાલુદા(cool mango falooda recipe in Gujarati)

#કૈરી
ફાલુદા મારા ઘરમાં બધા ને ખૂબજ ભાવે છે.પછી અમેરીકન હોય, ચોકલેટ હોય કે કેસર પિસ્તા હોય કે પછી મેંગો ફાલુદા હોય.ઠંડુ ઠંડું પીવાની ખૂબ જ મજા આવે છે.તો આજે ફળો નો રાજા એવા કેરી નો ઉપયોગ કરી ફાલુદા બનાવ્યો છે.
કૂલ મેંગો ફાલુદા(cool mango falooda recipe in Gujarati)
#કૈરી
ફાલુદા મારા ઘરમાં બધા ને ખૂબજ ભાવે છે.પછી અમેરીકન હોય, ચોકલેટ હોય કે કેસર પિસ્તા હોય કે પછી મેંગો ફાલુદા હોય.ઠંડુ ઠંડું પીવાની ખૂબ જ મજા આવે છે.તો આજે ફળો નો રાજા એવા કેરી નો ઉપયોગ કરી ફાલુદા બનાવ્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકો.થોડી થોડી વારે હલાવતા રહેવું જેથી નીચે ચોંટે નહીં.ઉકળવા દો.હવે તેમાં ખાંડ નાખી હલાવી લો.૧૦-૧૫ મિનિટ સુધી ઉકાળો.કેરી નો પલ્પ કરી લો. દૂધ બરાબર ઉકાળી જાય પછી તેમાં એલચી પાઉડર નાખી ઠંડું કરવા માટે મૂકી દો.હવે કેરી નો પલ્પ અને એસેન્સ નાખી બરાબર મિક્સ કરો અને ફ્રીજ માં ઠંડું કરવા માટે મૂકી દો.
- 2
ડ્રાઇફ્રુટ કાપી લો.સબ્જા ને ૨૦-૨૫ મિનિટ સુધી પાણી મા પલાળી રાખો.ફાલુદા સેવ ને બોઇલ કરી ગરમ પાણી કાઢી બરફ નું ઠંડું પાણી નાખી રાખી દો.
- 3
હવે ફાલુદા સર્વ કરવા માટે એક મોટો ગ્લાસ લો.સૌ પ્રથમ સબ્જા તુકમરીઆ નાખી લો.હવે ફાલુદા સેવ નાખી લો.થોડા ડ્રાઇફ્રુટ નાખો.મેગો વાળું દૂધ રેડો.થોડા કેરી ના ટુકડા અને પલ્પ પણ નાખી દો.
- 4
હવે ઉપર આઇસક્રીમ નાખીને ડ્રાઇફ્રુટ ની કતરણ ફ્રુટી નાખી ગાર્નિશ કરો.મેંગો સ્લાઈસ મૂકી સર્વ કરો.ગરમી ની સીઝન માં ઠંડા ઠંડા મેંગો ફાલુદા ની મજા માણો.
Similar Recipes
-
-
-
મેંગો ફાલુદા(Mango faluda recipe in Gujarati)
#KR ફાલુદા અનોખું ડેઝર્ટ છે.જે નાસ્તા માં,લંચ કે ડિનર પછી ગમે ત્યારે માણી શકાય છે.તેમાં ફાલુદા ની સેવ,દૂધ અને ફળો તેનાં સ્વાદ માં વધારો કરે છે. Bina Mithani -
-
મેંગો મસ્તાની ફાલુદા વીથ આઈસ્ક્રીમ (Mango Mastani Falooda with icecream Recipe)
#કૈરી Nidhi Chirag Pandya -
ફાલુદા (Falooda Recipe In Gujarati)
ગરમી પડે ત્યારે કંઈક ઠંડુ પીવાનું મન થાય છે. મેં આજે ફાલુદા બનાવ્યો છે. Jayshree Doshi -
મેંગો મિલ્કશેક (Mango Milkshake Recipe In Gujarati)
કેરી ફળો નો રાજા છે.કેરી ની અલગ અલગ વાનગી બને છે.આજે મેંગો મિલ્કશેક બનવ્યો #KR Harsha Gohil -
મેંગો ફાલુદા (Mango Falooda recipe in Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipe#cookpadgujarati#cookpadindia#cookpadજ્યારે બઊ ભુખ ના હોય અને રેગ્યુલર ફુડ ખાવાનું મન ના હોય ત્યારે આ બેસ્ટ ફુડ ઓપ્શન છે... 😜ટેસ્ટી અને હલકુ-ફુલકુ..😊બઉજ ટેસ્ટી રેસીપી છે આશા રાખીશ કે તમે પણ આ રેસીપી બનાવો અને મને તમારો અભિપ્રાય આપો. 😊 Sweetu's Food -
મેંગો ફાલુદા
#RB6#KR#cookpad_guj#cookpadindiaફાલુદા એ પ્રચલિત ભારતીય પીણું છે જે ઉનાળા ની મૌસમ માં વધુ વપરાય છે. મૂળ ઈરાન નું આ ડેસર્ટ ભારત, પાકિસ્તાન, મ્યાનમાર, બાંગ્લાદેશ, મિડલ યીસ્ટ અને તુર્કી માં પણ ખાસ્સું પ્રચલિત છે.તકમરીયા, ફાલુદા સેવ, અને દૂધ જેવા મુખ્ય ઘટકો થી બનતાં આ પીણાં માં અલગ સ્વાદ ઉમેરી બનાવી શકાય છે. અત્યારે કેરી ની ભરપૂર મોસમ છે તો મેં આજે તેના સ્વાદ નું બનાવ્યું છે. Deepa Rupani -
કેસર ફાલુદા.(Kesar Falooda Recipe in Gujarati)
#RB5 ફાલુદો એ ઉનાળામાં પીવાતું સ્વાદિષ્ટ પીણું છે. અમારા ઘરમાં સૌનું મનપસંદ પીણું છે. ઘરે પણ ખૂબ જ સરળ રીતે ઓછા સમયમાં તૈયાર થાય છે. Bhavna Desai -
-
મેંગો મસ્તાની.(Mango Mastani Recipe in Gujarati)
#SRJ મેંગો મસ્તાની પૂના નું ફેમસ પીણું છે. ફળોના રાજા કેરી ની સિઝન માં જરૂર ટ્રાય કરો. Bhavna Desai -
Royal Falooda (ફાલુદા)
ફાલુદા ગરમી માં દરેક ની ભાવતી વસ્તુ છે, તેમા વપરાતી વસ્તુઓ પણ આપણા માટે હેલ્ધી અને ઠંડક આપનારી છે, ફાલુદા ગરમી માં બધા એ પીવો જ જોઈએ. ફાલુદા નાના - મોટા સૌ ને પ્રિય હોય છે. Rinku Nagar -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
મેગો શીખંડ..કેરી એ ફળોનો રાજા છે, આપણે અનેક વાનગીઓ બનાવીએ છે. મે આજે શીખંડ બનાવ્યો છે.ખૂબ જ સરળ રેસિપી છે. Mita Shah -
મેંગો ફાલૂદા (Mango Falooda Recipe In Gujarati)
#KR ફાલુદા સૌ કોઈ નો ભાવતો. ઉનાળા માં ખાસ પીવાતો ફાલૂદા એમા પણ મેંગો ફાલૂદા છોકરા ઓ નો તો ખાસ પ્રિય. Bina Samir Telivala -
Royal Falooda (રોઝ ફાલુદા)
ફાલુદા ગરમી માં દરેક ની ભાવતી વસ્તુ છે, તેમા વપરાતી વસ્તુઓ પણ આપણા માટે હેલ્ધી અને ઠંડક આપનારી છે, ફાલુદા ગરમી માં બધા એ પીવો જ જોઈએ. ફાલુદા નાના - મોટા સૌ ને પ્રિય હોય છે. Rinku Nagar -
-
મેંગો કોકોનટ શીરો
મેંગો , સોજી અને ટોપરા નાં છીણ નો ઉપયોગ કરી ને બનાવ્યો છે શીરો. સ્વાદિષ્ટ અને અલગ સ્વાદ આવે છે Disha Prashant Chavda -
-
મેંગો ફિરની (Mango Firni recipe in gujarati)
#કૈરીમેંગો ફિરની એ ભારતીય રેસીપી છે.જે દૂધ,ચોખા,કેરી,ખાંડ માંથી બનેલ સ્વાદિષ્ટ ક્રીમી ઉનાળા ની ડેઝર્ટ રેસીપી છે.જેમાં ઈલાયચી,સૂકામેવા નાંખી વધારે સ્વાદિષ્ટ બનાવી છે.આ રેસિપી ને ઠંડી પિરસવા માં આવે છે. મેંગો ફિરની ને તાજા કેરી ના ટુકડા નાંખી પિરસવા માં આવી છે. Rani Soni -
શાહી કેસર ફાલુદા (Shahi Kesar Falooda Recipe In Gujarati)
#RB1 અમારા ઘર માં બધાં ને ફાલુદા બહુ ભાવે છે ગરમી શરૂ થાય એટલે ઠંડક માટે અવારનવાર ફાલુદા બનાવીએ છીએ Bhavna C. Desai -
મેંગો મહારાજા
#મેંગોમહારાજા #MangoMaharaja#RB7 #Week7#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveમેંન્ગો મહારાજા -- ફળો નો રાજા કેરી કહેવાય છે . એટલે જ મેં આ નામ આપ્યું છે . હાફુસ આંબા ની ડીલાઈટ ફૂલ , આ રેસીપી મારા ઘરમાં બધાંને મનપસંદ છે . સીઝન માં વારંવાર બનાવું છું . તકમરીયાં, ડ્રાયફ્રૂટ્સ, ટૂટીફ્રૂટી, આઇસક્રીમ, ચેરી, હાફુસ નો પલ્પ, ને ટુકડા નાખી તૈયાર થાય છે . Manisha Sampat -
મેંગો આઈસક્રીમ ગોલા (Mango Icecream Gola Recipe In Gujarati)
#કેરી#goldenapron3#week17#mangoમેંગો અને આઈસ્ક્રીમ બન્ને સૌને પસંદ હોય છે ગરમી માં બન્ને સાથે મળે તો એ આંનંદ જ અલગ હોય છે તો થઈ જાવ તૈયાર બધા મેંગો આઈસક્રીમ નો આનંદ માણવા Archana Ruparel -
મેંગો કેક (mango cake recipe in gujarati)
# ટ્રેન્ડીન્ગકેરી ને ફળો નો રાજા કહેવામાં આવે છે કોઈ પણ સિઝન માં કેરી નું નામ પડે એટલે મોંમાં પાણી આવી જાય એવી કેરી ને લઈ મે આજે બનાવી છે બધાની મનપસંદ મેંગો કેક.🎂🎂 Harita Mendha -
-
કુલ્ફી ફાલુદા (Kulfi Falooda Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub કુલ્ફી ફાલુદા (Avadhi desert) Jigisha Modi -
*મેંગો મફિન્સ*
મફિન્સ બાળકો ની પિૃય વાનગી છે.તો કેરી ની સિઝન માં માણો મેંગો મફિન્સ.#મેંગો# Rajni Sanghavi -
રોઝ ગુલકંદ ફાલુદા (Rose Gulkand Falooda Recipe In Gujarati)
#RB1 ફાલુદા મારા ઘરમાં બધાની ફેવરિટ છે ઉનાળામાંમારા ઘરે વારંવાર ફાલુદો બને છૅ હું ફાલુદા બનાવવા માટે gulkand ice-cream પણ ઘરે જ બનવું છુ અને ગુલકંદ પણ ઘરે જ બનાવું છું. Arti Desai -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ મેંગો મસ્તાનીકેરી એ ફળો નો રાજા છે. સિઝનમાં જ્યાં સુધી કેરી મળે ત્યાં સુધી કેરી માં થી અલગ અલગ વેરિએશન કરી ને ભરપેટ ખાઈ લેવાની . તો આજે મેં મેંગો મસ્તાની બનાવી. Sonal Modha -
More Recipes
ટિપ્પણીઓ (16)