મેગી રાઈસ પુલાવ(Maggi rice pulaav recipe in Gujarati)

મેગી રાઈસ પુલાવ(Maggi rice pulaav recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે ભાત ને બાફી લઈશું સાથે જ મેગીને પણ સાઈડમાં બાફવા મૂકી દઈશું મેગીની સાથે વટાણા છે ગાજર ફણસી આ બધું બાફવા મૂકી દેવું તેમાં થોડું મીઠું નાખવું
- 2
હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો તેમાં રાઈ જીરુ કિંગ ટચ લવિંગ સૂકું લાલ મરચું અને મીઠા લીમડાના પાન ઉમેરી વઘાર કરવો તેમાં ડુંગળી અને વેજીટેબલ ઉમેરવા બરાબર ચઢી જાય એટલે તેમાં મસાલા કરશો તો તેમાં હળદર ધાણાજીરું લાલ મરચું પાઉડર ઉમેરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરવું
- 3
હવે આપણે વઘારમાં ભાત ઉમેરી શું વાતને બરાબર હલાવી તેમાં બાફેલી મેગી અને વેજીટેબલ એડ કરવા જેમાં બાફેલું ગાજર વટાણા પણ છે કેપ્સીકમ ટમેટૂ એ બધું એડ કરવું ત્યારબાદ ઉપરથી મેગી નો મસાલો ઉમેરવો અને 1/2 લીંબુ ઉમેરવું છેલ્લે ઉપરથી કોથમીર ઉમેરી ગાર્નિશ કરવું તો શરૂ કરવા માટે આપણી ડીશ તૈયાર છે સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે
- 4
તમે પણ મારી જેમ આ નવીન પ્રકારની ડીશ બનાવીને ટ્રાય કરશો અને જણાવશો કે કેવી બને છે
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (40)