ભગત મુઠીયા.(Bhagat Muthiy recipe in Gujarati.)

#સુપર્સેફ4.આ શાક મેં ખાધુ ઘણી વાર છે પણ બનાવ્યુ ફર્સ્ટ ટાઈમ છે.પણ એકદમ બેસ્ટ બન્યુ છે.તમે પણ આ રીતે એકવાર આ શાક બનવાજો ખુબ મઝા આવસે ખાવાની.
ભગત મુઠીયા.(Bhagat Muthiy recipe in Gujarati.)
#સુપર્સેફ4.આ શાક મેં ખાધુ ઘણી વાર છે પણ બનાવ્યુ ફર્સ્ટ ટાઈમ છે.પણ એકદમ બેસ્ટ બન્યુ છે.તમે પણ આ રીતે એકવાર આ શાક બનવાજો ખુબ મઝા આવસે ખાવાની.
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને 3 કલાક પાણી મા પલાળી લ્યો.પછી બધુ પાણી નિતારિ સારી રીતે ધોઇ લ્યો.પછી દાળ ને મિક્સર જાર મા લઈ ક્રશ કરી લ્યો.એકદમ ફાઈન પેસ્ટ નથી કરવાની.બટાકાં ના ટૂકડા અને મક્કાઈ નિ સ્લાઈસ ને 3 સીટી વગાડી કુકર મા બાફી લ્યો.
- 2
હવે પિસેલી દાળ ને ઍક બાઊલ મા લઈ,મીઠુ 1/2ચમચી.1ચમચી લીલુ મરચુ,1/2 ચમચી આદુ,ચપટી હદદર નાખી હાથ વડે મિક્સ કરી મિસરણ હલકુ પડે ત્યાં સુધી ફીણી લ્યો.પછી ગરમ તેલ મા ધીમા તાપે નાના નાના મુઠીયા મુકી ગોલ્ડન એવા તળી લ્યો.
- 3
હવે મુઠીયા થંડા પડવા દો.ઍક કઢાઈ મા તેલ ગરમ કરી તેમાં રાઇ,જીરુ,હિંગ નો વઘાર કરી એમા ઝીણા સમારેલા કાંદા અને મરચા આદુ ની પેસ્ટ ઉમેરી સાતડિ લ્યો.ગુલાબી થાય એટલે એમા ઍક ટામેટા નિ પેસ્ટ બનાવી ઉમેરી દો.હવે તેલ છુટુ પડે ત્યાં સુધી હલાવતા રહિ થવા દો.પછી એમા બધા મસાલા ઉમેરો.હલાવી લઈ 1 ગ્લાસ જેટલુ પાણી ઉમેરો.એમા બટાકાં અને મક્કાઈ પણ ઉમેરી દેવા.
- 4
હવે ઍક ઉભરો આવે એટલે એમા મુઠીયા ઉમેરી મિડિયમ ગેસ પર ઢાંકણ ઢાંકી શાક ને થવા દો.તમને રસો ઓછો લાગે તો થોડુ પાણી ઉમેરવું.હવે 3 થી 4 મિનિટ મા બધુ4 સરસ ચડી જસે મુઠીયા પણ થોડા ફુલી ને મોટા થયેલા લાગસે.
- 5
હવે ગેસ બંધ કરી લીલા ધાણા ઉમેરી મિક્સ કરી શાક ને ગરમા ગરમ સર્વ કરો.ખુબજ ટેસ્ટી શાક છે આ મહેમાન આવે ત્યારે પણ તમે બનાવી શકો છો.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીલા બર્ગર સેન્ડવીચ.(chilla burger Sandwich recipe in Gujarati.)
#GA4#week7 #Burger. આ રેસિપી મારી પોતાની ઇનોવટીવ રેસિપી છે મેં ફર્સ્ટ ટાઈમ જ બનાવી છે પણ ખુબજ ટેસ્ટી લાગે છે. Manisha Desai -
ભગત મુઠીયા (Bhagat Muthiya Recipe In Gujarati)
#GA4#Week4Gravyઆ રેસિપી મારા ફેમિલી બધાને જ ખુબ ભાવે છે . ખાસ કરીને મારા દીકરાને જ્યારે એને ખુશ કરવો હોય ત્યારે આ બનાવી દઉં છું.... એકદમ ટેસ્ટી spicy curry ચોખાના રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે એકદમ અલગ મસાલા સાથે તૈયાર કરેલ. Shital Desai -
-
સુરતી મસાલા કોર્ન ચાટ.(Surati Masala corn chat Recipe in Gujarati.)
#સુપરર્સેફ3#મોન્સુન આ ચાટ સુરતી લોકો ને ખુબજ પસંદ છે વરસતાં વરસાદ માં સુરતી લોકો આ ચાટ ની મઝા માણવા નિકળી પડે છે.તમે પણ ટ્રાય કરજો. Manisha Desai -
ચીઝ પનીર અંગુરી.(cheese paneer angoori in Gujarati)
#GA4#week1 #Punjabi. આ સબ્જી સુરત ની ફ્રેમસ સાઈ નાથ વાડા નિ ચીઝ અંગુરી સબ્જી જેવીજ મે બનાવી છે ફક્ત મેં બધુ ચીઝ નથી વાપર્યું અને અડધુ પનીર વાપર્યું છે.પણ તોયે ખુબજ એવીજ ટેસ્ટી સબ્જી બની છે. Manisha Desai -
છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
આમ મે ઘણી વાર છોલે ચણા નું શાક બનાવ્યુ છે પણ આજે મે થોડુ અલગ રીતે શાક બનાવ્યુ છે, અને આ શાક ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
ટોઠા (Totha Recipe In Gujarati)
#TT2 આમ તો ઘણી રીતે અને ઘણી જગ્યાએ આ શાક બનાવવા મા આવે છે. મેં આ શાક ખૂબ સરળ રીત થી બનાવ્યું છે ખૂબ ટેસ્ટી લાગે છે એક વાર આવી રીતે ટ્રાય જરૂર કરજો. Manisha Desai -
વળી નુ શાક (Vali Shak Recipe In Gujarati)
#GA4#Week25આજે મે રાજસ્થાની વળી નુ શાક બનાવ્યુ છે જે ખુબ જ સરસ બન્યુ છે ઓછા સમય મા અને એકદમ ટેસ્ટી શાક બને છે તમે પણ આ રીતે 1 વાર જરુર બનાવજો. Arpi Joshi Rawal -
-
-
રાજસ્થાની આલુ સબ્જી.(Rajashthani aalu sabji recipe in Gujarati.)
#નોર્થ. આ સબ્જી રાજસ્થાન,મારવાડ ની ખુબજ ફ્રેમસ સબ્જી છે.ખુબજ ટેસ્ટી અને ઝડપથી ઘરમાં ની સામગ્રી થી જ બની જાય છે દહીં વાડી ગ્રેવી એટલી રીચ લાગે કે તમે પંજાબી ગ્રેવી પણ ભુલી જાઓ. Manisha Desai -
ભાત ના ભજીયા (Bhat Bhajiya Recipe In Gujarati)
#AM2આજે મે વધેલા ભાત માથી ભજીયા બનાવ્યા છે,ખુબ જ ટેસ્ટી અને ઓછા સમય મા બની જાય છે,નાસ્તા માટે આ બેસ્ટ ઓપ્શન છે.તમે પણ આ રીતે 1 વાર બનાવી જુઓ જરુર પસંદ આવસે. Arpi Joshi Rawal -
દમ કોર્ન પનીર.(Dam corn Paneer recipe In Gujarati.)
#સુપર્સેફ3#મોન્સુન. હમણા ચોમાસા મા મક્કાઈ ખુબજ સરસ મળે છે.અને બધાને ભાવતા જ હોઇ છે.તો આ સબજી ટ્રાઈ કરજો ખુબજ મઝા પડી જસે. Manisha Desai -
-
-
મલાઈ પરવળ (Malai Parval Recipe In Gujarati)
પરવળ એક આરોગ્યવર્ધક શાક નો પ્રકાર છે જેમાંથી અલગ-અલગ રીતે શાક બનાવી શકાય છે.મલાઈ પરવળ ક્રીમી અને લટપટ ગ્રેવી વાળું શાક છે ખુબ જ સરસ લાગે છે. આ શાક બનાવવાની રીત આપણા રોજબરોજના શાક કરતા એકદમ અલગ છે જેથી આ શાક ખાવાની મજા આવે છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
-
મેગી મસાલા રાઈસ (Maggi Masala Rice Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collab આ રેસિપી મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી પણ ખુબજ ટેસ્ટી બની છે Vaishali Prajapati -
લઝાનિયા(Lasagna Recipe in Gujarati)
#GA4#Week5#Italianલઝાનિયા એ એક ઈટાલિયન ડિશ છે.આ મેં પહેલી વાર બનાવી છે.પણ ખૂબ જ સરસ 😍😋 બની છે. આ ડિશમાં ઘણા બધા શાક આવતા હોવાથી આ હેલ્ધી પણ છે.અને ચીઝ પણ યુઝ થાય એટલે બાળકો પણ હોશે હોશે ખાઈ લે છે.. Panky Desai -
-
ક્રીસ્પી કોર્ન પકોડા.(Crispy Corn Pakoda Recipe in Gujarati)
#ફટાફટ. આ પકોડા ઝડપથી બની જાય છે સાથે સાથે ખુબજ ટેસ્ટી પણ બને છે.અને મક્કાઈ ના એટલે હેલ્ધી પણ. Manisha Desai -
ખીચડી હાંડવો (khichdi handvo recipe in gujarati)
#સ્નેકસ.આ નાસ્તો મારો ઇનોવેટિવ છે.સાંજૅ વઘારેલી ખિચડી બનાવી હતી ઍ થોડી વધી હતી તો મૅ એનો ઉપયોગ કરી ને થોડા મસાલા,દૂધી અને રવો,ચણાનો લોટ ઉમેરીને બનાવ્યો છે.પણ ખુબજ ટેસ્ટી બન્યો છે તમે પણટ્રાય કરજો.બીજી વાર તમે જાણી જોઇને ખિચડી વધારે બનાવીને આ ડિશ બનાવસો. Manisha Desai -
લછ્છા મસાલા ઓનિયન(lachcha masala onion recipe in Gujarati)
#સાઇડઆ મસાલા ઓનીયન મારા ખુબ જ ફેવરીટ છે.કોઈ પણ કઠોળ સાથે ખાવાની ખુબ જ મજા પડે છે.અહી મે દાલ ફા્ય જીરારાઈસ સાથે સાઈડ ડિશ તરીકે સવઁ કયાઁ છે.આ તમે એકવાર ખાશો તો રોજ જ ખાવાનુ મન થશે. Mosmi Desai -
-
દાણા મુઠીયા નું શાક (Dana muthiya nu shak recipe in Gujarati)
દાણા મુઠીયા નું શાક શિયાળાની ઋતુ દરમિયાન બનાવવામાં આવે છે જે એક ગુજરાતી ડીશ છે. આ શાક સુરતી કાળા વાલ ની પાપડી ના દાણા અને મેથીના મુઠીયા નો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. તાજા લીલા મસાલાના ઉપયોગ થી આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવર ફુલ બને છે. આ શાક પૂરી, રોટલી, પરાઠા અથવા તો રાઈસ સાથે પીરસી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
કેરી ના ભજીયા(Mango bhajiya recipe in Gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ8.વરસાદ ની મોસમ અને કેરીના ભજીયા ખુબજ સરસ કોમ્બિનેસ્ંન એકદમ નવું ખુબજ ટેસ્ટી એકવાર જરૂર ટ્રાય કરજો. Manisha Desai -
ફણસી નું શાક (Fansi Sabji Recipe in Gujarati)
#GA4#week18#french beansઆજે મે ફણસી નુ શાક બનાવ્યુ છે,અને એ પણ પહેલી જ વાર. મારા ઘરમા હુ પહેલી જ વાર ફણસી લાવી અને તેનુ શાક બનાવ્યુ,કોઇ દિવસ ખાધુ પણ નથી,આજે પહેલી વાર ખાધુ પણ ખુબ જ સરસ બન્યુ,હવે આવુ થયું કે વીક મા 1 વાર તો જરુર બનાવીસ,તમે પણ 1 વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
હૈદરાબાદી ગ્રીન બીરિયાની (Hyderabadi Green Biriyani Recipe In Gujarati)
#RC4 #week4 #Green. આમ તો બીરિયાની ઘણી રીતે બનતી હોય છે મેં આજે આ હૈદરાબાદિ ગ્રીન બીરિયાની ખૂબ સરળ રીતે બનાવી છે. ટેસ્ટી પણ ખૂબ છે. એક વાર જરૂર ટ્રાય કરજો 🙏 Manisha Desai -
કારેલા મુઠીયા નુ શાક (Karela Muthiya Shak Recipe In Gujarati)
મારા ઘરે જ્યારે પણ કારેલાનું શાક બને ત્યારે આ રીતે કારેલા મુઠીયા નુ શાક બને છે. Priti Shah -
મહેસાણા નું પ્રખ્યાત ડુંગળીયું (Mehsana Famous Dungariyu Recipe In Gujarati)
આજે મેં મહેસાણા જિલ્લાનું પ્રખ્યાત ડુંગળીયું બનાવાની ટ્રાય કરી છે.આ વાનગી મહેસાણા માં બહુજ ફેમસ છે અને શિયાળામાં જ લોકો એની મઝા માણે છે.તો ચાલો, આપણે પણ એની મઝા માણીએ.Cooksnap@kala_16 Bina Samir Telivala
More Recipes
ટિપ્પણીઓ (11)