સ્વીટ આલુ પરાઠા(sweet Aloo paratha recipe in in Gujarati)

Radhika Nirav Trivedi @cook_15819773
#આલુ આ આલુ પરાઠા મારા ફેવરિટ છે, મારી મમ્મી મારા માટે બનાવતી..
સ્વીટ આલુ પરાઠા(sweet Aloo paratha recipe in in Gujarati)
#આલુ આ આલુ પરાઠા મારા ફેવરિટ છે, મારી મમ્મી મારા માટે બનાવતી..
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા લોટ લઈ, તેલ નું મોણ એડ કરી મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરીને રોટલી નો લોટ બાંધો..એક કડાઈ માં ઘી લઈ બટાકા નો માવો, ખાંડ ઉમેરી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહેવું..ખસ ખસ એડ કરી મિક્સ કરી ગેસ બંધ કરવો.
- 2
લોટ માંથી લુવા કરી, રોટલી વણી વચ્ચે બનાવેલ મિશ્રણ ભરી સિલ કરી પાતળું કે જાડું નહિ એવું પરાઠા વણી લો..પેન પર ઘી મૂકી શેકી લો, વચ્ચે સ્ટાર કુકી કટર થી કટ કરી ઘી લગાવી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12745154









ટિપ્પણીઓ (4)