ડ્રાયફ્રુટ સાબુદાણા ખીર
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણાને ધોઈ અને એક બાઉલમાં 30 મિનિટ માટે પલાળી રાખવા. પાંચ મિનિટ થાય એટલે ઉપર નું વધારાનું પાણી બાઉલમાંથી કાઢી લેવું. અડધા કલાક પછી સાબુદાણા ફુલીને પોચા થઇ જશે. દૂધ, ખાંડ,કેસર તથા ડ્રાયફ્રુટ નો ભૂકો તૈયાર કરી લેવો.
- 2
દૂધને એક તપેલીમાં લઈ ગરમ કરવા મૂકવું.ધીમા ગેસે હલાવતા રહેવું. દૂધ ઊકળે એટલે તેમાં સાબુદાણા નાંખી ફરી થી હલાવતા રહેવું.સાબુદાણા ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી હલાવવું.
- 3
સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઇ ગયા પછી તેમાં ખાંડ ઉમેરવી અને હલાવતા રહેવું.તમામ ડ્રાયફ્રુટ નો ભૂકો પણ એડ કરી દેવો. હવે માત્ર બેથી ત્રણ જ મિનિટ હલાવી ગેસ બંધ કરી દેવો. સાબુદાણાની ખીર થોડી ઠંડી પડે એટલે ફ્રીજ માં મુકવી. ઠંડી ખીર રાજગરાની પૂરી સાથે કે સિંગોડા લોટના ભજીયા સાથે ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો Oilતૈયાર છે સ્વાદિષ્ટ મસ્ત મજાની સાબુદાણાની ખીર. Jayshree Doshi -
-
-
-
-
-
-
સાબુદાણા કોકોનટ લાડ્ડુ (Sabudana Coconut Laddu Recipe in Gujarati)
#HRહોળીમાં આખો દિવસ ઉપવાસ હોય છે આપણે હોળી માતાના દર્શન કરી અને પછી જમતા હોઈએ છીએ તો મેં ઉપવાસ માટે એક નવી રેસિપી બનાવી સાબુદાણા અને કોકોનટ ના લાડુ જે ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે Shrijal Baraiya -
-
-
કેસર મિલ્ક (KesarMilk recipe in Gujarati)
ડ્રાયફ્રુટ વિથ કેસરવાળું દૂધ#GA4#week8 vallabhashray enterprise -
-
-
કેસરિયા સાબુદાણા ખીર (Kheer recipe in gujarati)
#ઉપવાસઉપવાસમાં ફરાળ સ્વીટ વગર અધૂરું લાગે છે. મોટે ભાગે ફરાળી સ્વીટમાં દૂધીનો હલવો,શિરો, માંડવી પાક તેમજ બરફી પેંડાનો સમાવેશ થાય છે. પૂરી સાથે ખીર હોય તો પરફેક્ટ ફરાળની મજા આવે છે. Kashmira Bhuva -
-
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe in Gujarati)
#Walnuts#SHEETALBOMBAY#Cookpadgujrati#Coolpadindia#GoNutsWithWalnuts#CaliforniaWalnits Sheetal Nandha -
-
સાબુદાણા ની ખીર (Sabudana ni Kheer Recipe In Gujarati)
#GA4#Week8નાનાં અને મોટાં સહુને ભાવતી ખીર. Bhavna C. Desai -
ડ્રાયફ્રુટ સાબુદાણા ખીર (Dryfruit Sabudana Kheer Recipe In Gujarati)
#SGCગણેશ ચતુર્થી રેસીપીગણપતિ દાદા ને ભોગ માં આ ખીર ધરાવી શકાય છે. Arpita Shah -
-
-
-
-
-
-
-
-
ઓટ્સ, ખજૂર, બનાના એન્ડ ડ્રાયફ્રુટ સ્મુધિ
સ્મુધિ એ એવી વસ્તુ છે જે નાના મોટા બધાને ભાવતી હોય છે . એમાં પણ આપણે અલગ અલગ વેરીએશન કરી અને સ્મુધિ બનાવી શકીએ છીએ . Diet મા પણ તમે આ સ્મુધિ ખૈય શકો છો . કેમકે આમા આપણે ખાંડ નો ઉપયોગ નથી કર્યો સ્વીટનેસ માટે ખજૂર લીધો છે . એટલે Healthy તો ખરી જ . Morning Breakfast મા જો એક બાઉલ સ્મુધિ ખૈય લઈએ તો લાંબા સમય સુધી પેટ ભરેલુ રહે છે .તો આજે મેં ઓટ્સ ખજૂર બનાના એન્ડ ડ્રાયફ્રૂટ્સ સ્મુધિ બનાવી . Sonal Modha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12745352
ટિપ્પણીઓ (6)